For Personal Problems! Talk To Astrologer

સ્ફટીકનું શિવલિંગ ચાંદીનાં થાળા સાથે

  • Authenticated by ગણેશાસ્પિક્સ ટીમ
સ્ફટીકનું શિવલિંગ ચાંદીનાં થાળા સાથે
  • Please wait….
  • Delivery : 10 Days
  • Certified Product
  • 100% Original
ǃ

શિવજીના આશીર્વાદ મેળવો!

સ્ફટિકનું શિવલિંગ રંગહીન હોય છે પરંતુ તેના સંપર્કમાં જે પણ વસ્તુ આવે તેવો રંગ આ શિવલિંગ ધારણ કરે છે. તે સ્વરૂપહીન, રંગહીન, આકારહીન અને સમયહીન શિવજીનું પ્રતિક ગણાય છે. એક માન્યતા અનુસાર સ્ફટિકના શિવલિંગની પૂજા કરવાથી જ્યોતિર્લિંગની પૂજા કરવા જેટલું પુણ્ય મળે છે.

ǃ

સલામત અને સુરક્ષિત રહો!

યોગ્ય રીતે બનાવેલા અને સારી રીતે અભિમંત્રિત કરેલા સ્ફટિકના શિવલિંગની પૂજા કરવાથી આપ કોઈપણ નકારાત્મક પ્રભાવો કે ગ્રહોના દુષ્પ્રભાવથી સુરક્ષિત અને સલામત રહી શકો છો. આપ આ શિવલિંગની નિયમિત આસ્થાપૂર્વક પૂજા-અર્ચના કરશો તો, આપનામાં અપાર જુસ્સો છલકાશે અને આત્મવિશ્વાસ વધશે.

Personalised Remedial Solutions for You…

શ્રેષ્ઠ ગુણવત્તા!

પ્રબળ સકારાત્મક સ્પંદનો ઉત્સર્જિત કરવા માટે ઉત્તમ ગુણવત્તાના શિવલિંગની જ પૂજા કરવી જોઈએ. આ વાતને ધ્યાનમાં રાખીને જ અમે અમારા ગ્રાહકોને ઉત્તમ ગુણવત્તાના શિવલિંગ ઉપલબ્ધ કરાવવા માટે કટીબદ્ધ છીએ જેથી આપ કોઈપણ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો.

ઉર્જાવાન અને અભિમંત્રિત

આપના સુધી શિવલિંગ પહોંચે તે પહેલા ઘણા લોકોના હાથમાંથી પસાર થઈને આવે છે જેથી તેની પ્રતિષ્ઠા કરતા પહેલા શુદ્ધિકરણ કરવું અત્યંત આવશ્યક છે. આપના સ્ફટિકના શિવલિંગ પર વેદિક મંત્રોચ્ચાર કરીને અમે તેને અભિમંત્રિત અને ઉર્જાવાન કરીશું તેમજ તેની પ્રતિષ્ઠા કરતા પહેલા શુદ્ધિકરણ અંગે વિસ્તૃત માહિતી પણ આપીશું. આ ઉપરાંત તેની નિયમિત પૂજા અંગે પણ અમે આપને યોગ્ય મંત્ર સહિત વિવિધ માહિતી આપીશું. આ ઉપરાંત શિવલિંગની સ્થાપના માટે અમે આપને ચાંદીનું થાળું પણ આપીશું.

એક જ ક્લિકમાં ઉપલબ્ધ!

www.GaneshaSpeaks.com પર રુદ્રાક્ષ, યંત્ર અને રત્નોની વિશાળ શ્રેણી ઉપરાંત શિવલિંગ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આપોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય પ્રોડક્ટ પસંદ કરી શકો છો. આપને યોગ્ય પ્રોડક્ટ પસંદ કરવામાં અમે પણ આપની મદદ કરીશું. યંત્ર, રુદ્રાક્ષ, શિવલિંગ અને રત્નોની હોમ ડિલિવરી કરવામાં આવતી હોવાથી આપને ખૂબ જ રાહત રહેશે.

વિશ્વસનિયતા

વર્તમાન સમયમાં બજારમાં સંખ્યાબંધ પ્રકારના નકલી શિવલિંગ પણ મળે છે માટે આપ જે શિવલિંગ ખરીદો તે ભરોસાપાત્ર હોય તે અત્યંત આવશ્યક છે. અમે આપને સૌથી ભરોસાપાત્ર અને વિશ્વસનીય શિવલિંગ ઉપલબ્ધ કરાવીશું જેથી આપને તેનો મહત્તમ લાભ થાય અને આપના નાણાંનું પુરુ વળતર મળી રહે.

ભરોસાપાત્ર સલાહ

સ્ફટિકના શિવલિંગથી ભૌતિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ મળે છે. શું સ્ફટિકના શિવલિંગની આપના ઘરમાં સ્થાપના કરવાથી આપ શાંતિ અને સુખ મેળવી શકશો? આપ સચોટ જ્યોતિષય માર્ગદર્શન મેળવવા માટે અમારા વિદ્વાન જ્યોતિષીઓની મદદ લઈ શકો છો.

સાચી રીતે સ્થાપના અને પૂજા કરો!

શું આપ માત્ર સ્ફટિકના શિવલિંગની ઘરમાં સ્થાપના કરશો એટલે આપની સમસ્યા જતી રહેશે? અમારા વિદ્વાન જ્યોતિષીઓ આપના જન્માક્ષરના આધારણે આપને જણાવશે કે આપની કુંડળીમાં ચોક્કસ કયો દોષ છે અને તેના નિવારણ માટે યોગ્ય પૂજા વિધિ પણ જણાવશે જેથી આપ તે દોષની તમામ નકારાત્મકતાઓ દૂર કરી શકશો.

ǃ

More information about your Product

  • હું શા માટે તમારી પાસેથી સ્ફટિકનું શિવલિંગ ખરીદુ?

    અમે આપને શ્રેષ્ઠ ગુણવત્તાનું, નાનામાં નાની બાબતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરેલું સ્ફટિકનું શિવલિંગ આપીશું જે વેદિક મંત્રોથી ઉર્જાવાન અને અભિમંત્રિત કરેલું હોવાથી આપને તેનું શ્રેષ્ઠ પરિણામ મળશે. આપને તેની સ્થાપના અને પૂજાની માહિતી પણ આપવામાં આવશે.

    આપ અમારી વેબસાઈટ પરથી માત્ર એક જ ક્લિકમાં યંત્ર, રત્ન, રુદ્રાક્ષ અને શિવલિંગ ખૂબ જ સરળતાથી મેળવી શકો છો.

    સ્ફટિકના શિવલિંગ માટે ઓર્ડર આપવા સંબંધે આપને કોઈપણ માહિતી જોઈતી હોય અથવા મુશ્કેલી પડે તો આપ અમારી કસ્ટમર કેર ટીમનો solutions@ganeshaspeaks.com પર સંપર્ક કરી શકો છો.

  • તમારું માર્ગદર્શન/ પ્રોડક્ટ કેવી રીતે મદદરૂપ થશે?

    અમે આપને જણાવીશું કે તેનાથી સરાકાત્મક ઉર્જા ક્ષેત્ર કેવી રીતે રચાય છે અને તેનાથી આપના જીવનમાં કેવી રીતે સુધારો થશે.

    સ્ફટિકનું શિવલિંગ ખરીદતા પહેલા સચોટ માર્ગદર્શન માટે આપ અમારા જ્યોતિષી સાથે સીધી વાત કરી શકો છો જેઓ આપને ૧૦૦ ટકા ભરોસાપાત્ર સલાહ આપશે જેથી આપ પોતાની સમસ્યા વધુ સારી રીતે ઉકેલી શકશો.

    અમે આપને શિવલિંગ મોકલતા પહેલા તેને વેદિક મંત્રોથી અભિમંત્રિત કરીશું તેમજ આપના ઘરે શિવલિંગ આવ્યા બાદ તેની સ્થાપના અને નિયમિત પૂજા અંગે વિગતવાર માહિતી આપીશું.

  • શું હું સ્ફટિકના શિવલિંગની મારા ઘરમાં સ્થાપના કરી શકુ?

    હા, તમે પોતાના ઘરમાં પૂજાના સ્થળે સ્ફટિકના શિવલિંગની ચોક્કસ સ્થાપના કરી શકો છો.
  • જો મારા ઘરમાં બે શિવલિંગ હોય તો શું કરવાનું?

    સામાન્યપણે ઘરમાં એક જ શિવલિંગ હોય તે આદર્શ ગણાય છે. તેમજ આપ જેની પૂજા કરો છો તે શિવલિંગ ખંડિત પણ ન હોવું જોઈએ.
  • સ્ફટિકના શિવલિંગની પૂજા કરતા પહેતા તજજ્ઞની સલાહ લેવી જરૂરી છે?

    આમ તો શિવલિંગની પૂજા કરવાથી તમામ સમસ્યાઓનું નિરાકરણ આવે છે અને તેના માટે કોઈ ચોક્કસ સલાહની જરૂર નથી. છતાં પણ, જો આપના જીવનમાં કોઈ ચોક્કસ સમસ્યા હોય અને તેનું વહેલી તકે આપ નિવારણ ઈચ્છતા હોવ તો આપ તજજ્ઞની સલાહ લીધા બાદ જ આગળ વધો તે વધુ સલાહભર્યું છે.
  • શું મહિલાઓ શિવલિંગની પૂજા કરી શકે?

    હા, મહિલાઓ પણ શિવલિંગની પૂજા કરી શકે છે. જોકે તેમણે શિવલિંગને સ્પર્શ ન કરવો જોઈએ. તેના માટે મહિલાઓએ કેટલીક મર્યાદાઓ ધ્યાનમાં રાખવી જરૂરી છે. વધુ માહિતી માટે આપ અમારા જ્યોતિષી સાથે સીધી વાત કરો સેવાનો લાભ લઈ શકો છો
Why & How

Frequently Asked Q’s

  • Customer Care

    If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-3021-5336, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

    Customer Reviews

    We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

    મારે જ્યારે પણ રુદ્રાક્ષ, યંત્ર કે રત્નની ખરીદી કરવાની હોય તો હું અચુક ગણેશાસ્પિક્સ પરથી જ ખરીદુ છુ કારણ કે તેઓ ખૂબ જ વિશ્વાસપાત્ર પ્રોડક્ટ આપે છે. સાથે તેઓ યોગ્ય મંત્ર અને પૂજાવિધિનું સરળ અને વિસ્તૃત માર્ગદર્શન પણ આપે છે. જો તમે ઓનલાઈન ભરોસાપાત્ર વસ્તુ ખરીદવા માંગતા હોવ તો આ વેબસાઈટ ખરેખર શ્રેષ્ઠ છે.
    ગરીમા, દિલ્હી

    સામાન્યપણે હું ઓનલાઈન ખરીદી નથી કરતી. મને ખબર છે કે મારા જેવા સંખ્યાબંધ લોકો હશે જ. પરંતુ ગણેશાસ્પિક્સ પરથી શિવલિંગની ખરીદી કરી તે અનુભવ મારા માટે ખરેખર ખૂબ સારો હતો. આ ખરીદીની સંપૂર્ણ પ્રક્રિયામાં ક્યાં પણ મને મુશ્કેલી નથી પડી. હું ગણેશાસ્પિક્સની ટીમની ખરેખર પ્રશંસા કરુ છું કે તેમણે સહેજ પણ વિલંબ કર્યા વગર મને શિવલિંગની ડિલિવરી આપી હતી.
    કુંદન, ભોપાલ

    યંત્ર ખરેખર ખૂબ અદ્ભુત હોય છે. પહેલા મને ખબર નહોતી કે તેમાં આટલી શક્તિ હોય છે. જોકે ગણેશાસ્પિક્સના જ્યોતિષીની સલાહ બાદ મેં યંત્રની ઉપાસના કરવાનું શરૂ કરતા મારા જીવનમાં ખૂબ જ સારા પરિવર્તનો આવ્યા છે અને આજે હું ચોક્કસ કહીશ કે તેમના માર્ગદર્શનને અનુસરવાથી જ ખુશમય જીવન જીવી રહી છું
    અમિતા વિરાણી, ઓસ્ટ્રેલિયા

    થોડા સમય પહેલા લોકો મને ઓફિસમાં એક વિચિત્ર સાથી તરીકે જ જોતા હતા. હું ક્યારેય સાથી કર્મચારીઓ સાથે હળીમળી શકતો નહોતો અને મારી રીતે એકલો જ કામ કરતો હતો. મારુ કામ તો સારું હતું પરંતુ કોઈની સાથે દોસ્તી કે સહકાર ન હોવાથી કાર્ય સંતોષ નહોતો. આથી મેં ગણેશાસ્પિક્સ પરથી આ રિપોર્ટ મંગાવ્યો. તેમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે મારી કુંડળીમાં નોકરીના સ્થાનને દુષિત કરતા ગ્રહો અને નબળી ગ્રહદશાના કારણે મારી આ સ્થિતિ છે. તેમણે આ સમસ્યાના નિવારણ માટે જ્યોતિષીય ઉપાયો સુચવ્યા. તેનું પાલન કરવાથી મારા જીવનમાં જાણે ચમત્કાર થયો અને લોકો મારી સાથે સામેથી સંબંધો સુધારવા લાગ્યા.
    વિજય બક્ષી, યુએસએ

    Privacy of Your information

    Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a ‘need to know’ basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.