For Personal Problems! Talk To Astrologer

મીન જાતકોના પ્રણય સંબંધો

મીન જાતકોના પ્રણય સંબંધો

મીન જાતકો સંખ્યાબંધ પ્રેમસંબંધ ધરાવનાર હોય છે. પ્રેમમાં આપનું દિલ અનેક વખત તૂટે અને પાછું જોડાય તેવા પ્રસંગો બનતા રહેશે. મીન જાતકોમાં પ્રેમ કરવાની અને પ્રેમ પામવાની તીવ્ર ઈચ્છા જોવા મળે છે. આ રાશિના જાતકો સમર્પિત પ્રેમી નથી હોતા. ખોટી વ્યક્તિ સાથે આપના સંબંધો બંધાય તેવી શક્યતાઓ ઘણી પ્રબળ છે. સુખી દાંપત્યજીવન માટે આપને સમજી શકે તેમ જ સહાનુભૂતિ આપી શકે તેવી વ્યક્તિ સાથે લગ્ન કરવાની આપને સલાહ છે. જીવનસાથીની પસંદગીમાં વૃષભ અને કર્ક જાતકો સાથે લગ્ન કરવાનું આપના માટે વધુ હિતાવહ રહેશે ત્યારે કન્યા જાતકો સાથે લગ્ન ન કરવાની આપને સલાહ છે.

મીન સાપ્તાહિક ફળકથન – 19-05-2019 – 25-05-2019

જાણો આપનાં જીવન વિશે- વિગતવાર રિપોર્ટ – 25% OFF

આપનાં જીવન વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે માત્ર આપની જન્મકુંડળીનો જ્યોતિષીય અભ્યાસ એકમાત્ર ઉપાય છે.

આપનાં જીવન વિશેના આ વિગતવાર અને મેગા રિપોર્ટમાં આપ વર્તમાન સ્થિતિ અને આપનાં ભાવીમાં શું લખ્યું છે તે સંબંધિત ખૂબ જ ઊંડાણપૂર્વક અને સચોટ માહિતી મેળવી શકશો. આપનાં જન્માક્ષરના ઊંડાણપૂર્વક અને અને ગહન અભ્યાસના આધારે આપ પોતાના વિશે અત્યાર સુધી અજાણી હોય તેવી કેટલીક ગૂઢ બાબતો, આપનામાં રહેલી શક્તિઓ અને નબળાઈઓ ઉપરાંત આપના માટે સૌથી લાભદાયી કે વિપરિત સમયગાળા અંગે જાણી શકશો. આપનાં જીવનમાં બનનારી કેટલીક મોટી ઘટનાઓ અંગે પણ આપને આ રિપોર્ટમાં પૂર્વ સંકેતો આપી દેવામાં આવશે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મીન રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મીન | નામનો અર્થ : મીન | પ્રકાર : જળ – ચંચળ – નકારાત્મક | સ્વામી ગ્રહ : નેપ્ચ્યૂન | ભાગ્યશાળી રંગ : ફીકો જાંબલી, આછો જાંબલી, જાંબલી, વાદળી-જાંબલી , અને દુધિયો (સી ગ્રીન ) | ભાગ્યશાળી દિવસ : ગુરુવાર અને સોમવાર