For Personal Problems! Talk To Astrologer

તુલા માસિક વ્યવસાય અને કારકિર્દી ફળકથન

આ મહિનો (Jan 2020)

નોકરી-ધંધામાં નવું સાહસ ખેડવા માંગતા જાતકોને તક મળશે પરંતુ કોઈપણ નિર્ણય લેવામાં થોડી ભ્રમણાઓના બદલે વાસ્તવિકતા પર ધ્યાન આપવું અને વ્યવહારુ દૃષ્ટિકોણ સાથે નિર્ણય લેવો. ઉત્તરાર્ધના સમયમાં પૈતૃક કાર્યોમાં સંકળાયેલા જાતકોને સાનુકૂળતા વધશે. આયાતનિકાસના કાર્યો, મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી અથવા જન્મભૂમિથી દૂર કામ કરતા જાતકોને પ્રગતિ થઇ શકે છે. નોકરી કે છુટક કાર્યોમાં છેલ્લા ચરણમાં ફાયદાની શક્યતા વધશે.

વધુ જાણો તુલા

Free Horoscope Reports 

તુલા સાપ્તાહિક ફળકથન – 19-01-2020 – 25-01-2020

તુલા વાર્ષિક ફળકથન – 2020

તુલા સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

તુલા રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : તુલા | નામનો અર્થ : તુલા | પ્રકાર : વાયુ- મૂળભુત-સકારાત્મક | સ્વામી ગ્રહ : શુક્ર | ભાગ્યશાળી રંગ : વાદળી, લીલો | ભાગ્યશાળી દિવસ : શુક્રવાર