For Personal Problems! Talk To Astrologer

પ્રણય કુંડળી ફળકથન

  • Author: ગણેશાસ્પિક્સ ટીમ
પ્રણય કુંડળી ફળકથન
સુખી સંબંધો માટે બે સાથીઓ વચ્ચે સુસંગતતા અતિમહત્વની હોય છે. આપ અને આપના સાથી વચ્ચેની સુસંગતતા ચકાસવા અષ્ટકુટ ગુણ મેળાપક રિપોર્ટ મેળવો. આ રિપોર્ટ તદ્દન અલગ રીતે તૈયાર કરેલો છે અને ૧૦૦% નિઃશુલ્ક છે.

પ્રશંસાપત્રો

We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

મને જ્યોતિષશાસ્ત્રમાં વિશ્વાસ નહોતો પરંતુ મારી પત્ની ભારતમાં રહેતી હોવાથી તેને ઘણો વિશ્વાસ છે. અમે અરેજન્ડ મેરેજ કર્યા છે તેથી અમારી કુંડળીનો મેળાપક કરાવવાનું તેને ખૂબ અગત્યનું લાગતું હતું. મેં ગણેશાસ્પિક્સ પર ઓનલાઈન ઓર્ડર આપ્યો. હું ચોક્કસ કહીશ કે તેના જવાબથી હું ખૂબ પ્રભાવિત થયો હતો. તેમણે સુસંગતતાથી સંતાનો સુધીના ઘણા મુદ્દા આવરી લીધા હતા. આ ઉપરાંત ગ્રહદશાના આધારે અમને કેટલાક ઉપાય પણ સુચવ્યા હતા. તેનું પાલન કરવાથી આજે અમે સુખી દાંપત્યજીવન માણી રહ્યા છીએ.
– પ્રસાદ કુમાર, ન્યૂજર્સી, યુએસ


હું સ્ટોકમાર્કેટમાં પાર્ટટાઈમ રોકાણકાર છું. હું રીઅલ એસ્ટેટમાં પણ રોકાણ કરું છું. આમ તો હું જોઈ વિચારીને જ નિર્ણય લઉં છું જેથી સારો નફો થાય છે પરંતુ ઘણી વખત મેં કરેલી ભુલો મને ખૂબ મોંઘી પડી છે આથી મેં જ્યોતિષશાસ્ત્રમાં વિશ્વાસ કરવાનું નક્કી કર્યું. મેં મારા ત્રણ પ્રશ્નો સ્પષ્ટ રીતે પુછ્યા જેને સંબંધિત અન્ય પ્રશ્નો પણ હતા. મને તે બધા જ પ્રશ્નોનો સરસ જવાબ મળ્યો હતો. હવે મને ખબર છે કે વર્ષ ૨૦૧૪ સુધી શનિનું બળ મને મળી શકે તેમ નથી માટે મારે હાલમાં રોકાણ ન કરવું જોઈએ. આ રિપોર્ટથી ખરેખર નાણાંનું પુરુ વળતર મળે છે. આભાર.
– સાહિલ મોઢવાડિયા, જુનાગઢ

કસ્ટમર કેર

અમારા કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ્સ સાથે predictions@ganeshaspeaks.com પર નિઃસંકોચપણે સંપર્ક કરો. આપ અમને જ્યારે પણ પૂછપરછ માટે ઈમેલ મોકલો ત્યારે, ઈમેલની સબ્જેક્ટ લાઈનમાં આપનો ઓર્ડર આઈડી (ઉદાહરણ તરીકેઃ 6176458) અચૂક લખજો જેથી આપની સમસ્યાના ઝડપી ઉકેલમાં અમને મદદ મળશે.
મોટાભાગે અમે ઈમેલ દ્વારા સંપર્કને વધુ પ્રાધાન્યતા આપતા હોવા છતાં, આપને તાત્કાલિક મદદની જરૂર હોય તો અમારા કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ સાથે 0091 79 61604100 નંબર પર (સવારે 10:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી IST, માત્ર સપ્તાહના કામકાજના દિવસો દરમિયાન) સંપર્ક કરી શકો છો .