મિથુન સાપ્તાહિક વ્યવસાય અને કારકિર્દી ફળકથન

આ સપ્તાહ (28-05-2017 – 03-06-2017)

આ સપ્તાહે વ્યવસાયમાં સફળતા માટે ભાગીદારની ભુમિકા ખૂબ જ મહત્વપૂર્ણ પુરવાર થશે કારણ કે તમારા ઉતાવળીય સ્વભાવ સામે તેમની ધીરજનો તાલમેલ બેસવાથી તમે સારી રીતે કામ કરી શકશો. જોકે તમારે પોતાના આવેશને સકારાત્મક દિશામાં વાળવાનો છે તેનો ખ્યાલ રાખજો. સરકારી અને કાયદાકીય કાર્યોમાં અવરોધોની તૈયારી પણ રાખવી. તારીખ 31 પછી આયાતનિકાસ અને દૂરના અંતરના કાર્યોમાં લાભની સંભાવના વધશે.

વધુ જાણો મિથુન

Free Horoscope Reports 

મિથુન માસિક ફળકથન – May 2017

મિથુન વાર્ષિક ફળકથન – 2017

મિથુન સુસંગતતા