અંગત સમસ્યાનો જ્યોતિષીય ઉપાય

  • Hand-Written by ગણેશાસ્પિક્સ ટીમ
    • I have personally trained and nurtured the GaneshaSpeaks Team of Astrologers. They follow my user-friendly and utilitarian philosophy of Vedic Astrology. I have conferred my Astrological legacy onto them.More info
અંગત સમસ્યાનો જ્યોતિષીય ઉપાય
  • Please wait....
  • Delivery : 72 Hours
ǃ

સંઘર્ષ ઘટાડો...

જીવનમાં પ્રગતિ માટે તર્ક સાથે દરેક ડગલું માંડો! આપની જન્મકુંડળીના અભ્યાસના આધારે અમે જાણીશું કે ગ્રહોની કેવી વિપરિત સ્થિતિ આપના માર્ગમાં અવરોધો લાવી રહી છે અને તે અનુસાર જ્યોતિષીય ઉપાયનું પાલન કરી આપ જીવનમાંથી સંઘર્ષ ઘટાડી શકશો.

ǃ

ખુશીઓમાં વૃદ્ધિ કરો!

જ્યોતિષીય સિદ્ધાંતોના આધારે અમે આપની સમસ્યાનાં મૂળકારણ સુધી પહોંચી તેનો ઉકેલ પણ લાવીશું. અમે સુચવેલા ઉપાયોનું પાલન કરીને આપ જીવનમાં ખુશીઓનો અહેસાસ કરી શકશો.

Your Hand-written report will contain...

દિલ ખોલીને વાત કરો!

આપનાં મનમાં જે કંઈપણ હોય તે દિલ ખોલીને જણાવો. આપની મુંઝવણ અમને કહો - અમે આપના વિશ્વાસુ મિત્ર, જ્યોતિષ અને માર્ગદર્શક છીએ. અમે આપની સમસ્યાનો ક્યારેય નિષ્ફળ ન રહે તેવા વેદિક જ્યોતિષીય દૃષ્ટિકોણથી ઉકેલ લાવીશું.

સીધો ને સ્પષ્ટ જવાબ મેળવો!

કેટલાક પ્રશ્નો એવા હોય છે જેમાં સહેજ પણ ગુંચવણ ન ચાલે. આવા સંજોગોમાં આપને સ્પષ્ટ 'હા' કે 'ના' માં જવાબની જરૂર હોય છે. અમારા જ્યોતિષીઓ આપની જન્મકુંડળીનો અભ્યાસ કરીને આપની સમસ્યાનું સચોટ કારણ સ્પષ્ટ રીતે જણાવશે જેથી આપ સહેજપણ ગુંચવાયા વગર તેનાથી છુટકારો મેળવી શકો.

મૂળકારણ જાણી તેનું નિવારણ લાવો!

આ રિપોર્ટ આપની જન્મકુંડળીના ઊંડાણપૂર્વક અભ્યાસ દ્વારા વ્યક્તિગત ધોરણે તૈયાર કરવામાં આવે છે. તેનાથી આપ જાણી શકશો કે આપનાં જીવનમાં અવરોધો ઉભા કરવા માટે કયા ગ્રહોની વિપરિત સ્થિતિ જવાબદાર છે. તેના કારણે આપ સાચી શરૂઆત કરી શકશો અને નબળી ગ્રહદશાથી બચી પણ શકશો.

જરૂરી વેદિક જ્યોતિષીય ઉપાયો

વેદિક જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતો અને આપની જન્મકુંડળીમાં ગ્રહોની સ્થિતિને ધ્યાનમાં રાખીને આપને રત્ન, યંત્ર, રુદ્રાક્ષ વગેરે ઉપાયોનું સુચન કરવામાં આવશે જેની મદદથી આપ પોતાનાં જીવનમાં નકારાત્મક પ્રભાવોને દૂર કરીને અથવા ઘટાડીને બહેતર પરિવર્તન લાવી શકો છો. તેના કારણે ખુશીઓથી છલકાતા અને સંતોષપૂર્ણ દાંપત્યજીવનનો આનંદ માણી શકો છો.

તજજ્ઞો પાસેથી માર્ગદર્શન મેળવો

ગણેશાસ્પિક્સના જ્યોતિષીઓની ટીમને બેજન દારૂવાલાએ વ્યક્તિગત રીતે તાલિમ આપેલી છે જેઓ આપનો રિપોર્ટ તૈયાર કરશે. આ ટીમ બેજન દારૂવાલાના જ્યોતિષીય વારસાની અધિકૃત વારસદાર છે. અમારા તજજ્ઞો આપને સાચું માર્ગદર્શન આપશે.

૭૨ કલાકમાં ડિલિવરી

હા, આપને ૭૨ કલાકમાં રિપોર્ટ તૈયાર કરીને ડિલિવરી કરવા માટે અમે સખત મહેનત કરીએ છીએ જેમાં વિકએન્ડના દિવસોને પણ સમાવી લેવાયા છે. જેથી આપ પોતાના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સચોટ અને ભરોસાપાત્ર રિપોર્ટ મેળવી શકો છો.

Topics covered in your Report

  • 1. Astrological Highlights in your horoscope
  • 2. Effects of ascendant, moon sign, etc. planets
  • 3. Astrological Analysis of your situation
  • 4. Specific Answer to your query
  • 5. Astro Advice
  • 6. Remedial suggestions like gemstone, yantra, etc.
  • 7. Important planetary influences in the near future

Sample of your Report

What you see is what you get, click to view

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

ǃ

More information about your Report

  • હું શા માટે આ રિપોર્ટ ખરીદુ?

    • આ રિપોર્ટની મદદથી આપ પોતાની વ્યક્તિગત સમસ્યાઓને નવા દૃષ્ટિકોણ સાથે જોઈ શકશો.
    • અમે આપની જન્મકુંડળીનું વિશ્લેષણ કરીને જવાબ જણાવીશું જેથી આપને ૧૦૦% વ્યક્તિગત ધોરણે ઉકેલ મળશે.
    • આ ફળકથનમાં અમે આપને જ્યોતિષીય સિદ્ધાંતો આધારિત ઉપાયો પણ સુચવીશુ જેની મદદથી આપ ભવિષ્યનું બહેતર આયોજન કરી શકશો.
  • તમારું માર્ગદર્શન કેવી રીતે મદદરૂપ થશે?

    • જન્મકુંડળીના અભ્યાસ દ્વારા આપ પોતાનાં જીવનની ગૂઢ વાતો પણ જાણી શકો છો.
    • આપને કોઈપણ સમસ્યાનો એકદમ સ્પષ્ટ જવાબ મળી જાય અને આપના માટે સાનુકૂળ કે પ્રતિકૂળ સમયગાળા અંગે જાણી શકો એટલે આપનો આત્મવિશ્વાસ વધશે અને જીવન પર આપનો અંકુશ વધારે રહેશે જેથી આપ વધુ ખુશ રહી શકશો.
    • આપ અમારું માર્ગદર્શન મેળવીને વધુ ચતુરાઈપૂર્વક નિર્ણય લઈ શકો છો જેથી આપની પીડા અને ચિંતા દૂર થશે.
    • આ રિપોર્ટ કેટલો સચોટ હોય છે ?

      અમારા રિપોર્ટમાં આપને ગણેશાસ્પિક્સની ખાતરી મળે છે. અમારા વિદ્વાન જ્યોતિષવિદો ખૂબ જ પ્રોફેશનલ છે અને આપને હરહંમેશા એકદમ સચોટ તેમજ ભરોસાપાત્ર ફળકથન અને માર્ગદર્શન આપવા માટે સમર્પિત અને મક્કમ છે.

    • શું તમે મારું ભવિષ્ય બદલીને વધુ સારું બનાવી શકો છો?

      હા, અમે જરૂર બદલીશું. અમે સુરક્ષાત્મક પગલાં લેવામાં માનીએ છીએ અને આપને માત્રને માત્ર નસીબના ભરોસે નથી છોડતા. અંતિમ પરિણામ આપના હાથમાં જ છે છતાં પણ અમારાં વિશ્લેષણ, સુચનો અને ઉપાયની મદદથી આપ પોતાના પર પડી રહેલા નકારાત્મક પ્રભાવો દૂર કરીને આપનાં જીવનમાં બહેતર અને ગણતરીપૂર્વકના નિર્ણયો જરૂર લઈ શકો છો.

    • શું મારી વ્યક્તિગત માહિતીને ગુપ્ત રાખવામાં આવશે?

      નિશ્ચિતરૂપે ગુપ્ત રાખવામાં આવશે! અમારા તમામ ગ્રાહકોની વિગતો ૧૦૦% ગુપ્ત રાખવામાં આવે છે. અમે કોઈપણ સંજોગોમાં અમારા ગ્રાહકોની માહિતી કોઈપણ વ્યક્તિને નથી આપતા.

    • જો મારે કોઈ અન્ય વ્યક્તિગત સમસ્યા હોય તો તમે મને બીજો કોઈ રિપોર્ટ સુચવશો?

      જો આપને કોઈ ચોક્કસ પ્રશ્ન ન હોય અથવા આપની સમસ્યા શબ્દોમાં જણાવી શકાય તેમ ન હોય તો આપ અમારા વ્યક્તિગત અને અંગત વિભાગમાંથી આપની અનુકૂળતાએ કોઈપણ પ્રોડક્ટ પસંદ કરી યોગ્ય જવાબ મેળવી શકો છો.

    • જન્મકુંડળી તૈયાર કરવી

      જટીલ ગણિતીય અને ખગોળીય સમીકરણો ધરાવતા વેદિક જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને અમે આપની જન્મકુંડળી તૈયાર કરીએ છીએ.
    • જન્મકુંડળીનું અર્થઘટન

      આપની જન્મકુંડળીનું વિશ્લેષણ અને અર્થઘટન કરવામાં અમે તજજ્ઞતા ધરાવીએ છીએ. આપની કુંડળીના વિશ્લેષણના આધારે આપ જાણી શકશો કે આપની કોઈપણ સમસ્યાનું મૂળ કારણ શું છે અને તેનો ઉપાય શું છે.
    • દરેક બાબતોની સરળ શબ્દોમાં રજૂઆત

      બાદમાં અમારા વરિષ્ઠ જ્યોતિષશાસ્ત્રી સેમ્પલ સ્નેપશોટમાં દર્શાવેલા ફોર્મેટમાં તમામ વિશ્લેષણો અને અર્થઘટનોનું સરળ શબ્દોમાં નિરુપણ કરે છે. તેમાં આપને માર્ગદર્શન અને ઉકેલો પણ આપવામાં આવે છે. ગ્રહોની સ્થિતિ અને તેના સાર-નરસા પ્રભાવ અંગે જાણીને આપ યોગ્ય નિર્ણય લઈ શકો છો અને જીવનમાં સંઘર્ષ ઘટાડી શકો છો.
    • ખાતરી અને મંજૂરી

      છેવટે અમારા મુખ્ય જ્યોતિષવિદ દ્વારા રિપોર્ટની અંતિમ નકલમાં ચોક્કસાઈ અને સચોટતાની ચકાસણી કરવામાં આવે છે. તેમના તરફથી મંજૂરી મળ્યા બાદ આ રિપોર્ટની ડિલિવરી કરવામાં આવે છે.
Why & How

Frequently Asked Q's

Report Preparation Process

Customer Care

If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

Customer Reviews

We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

ગણેશાસ્પિક્સ પરથી મેં અગાઉ જ્યારે પણ માર્ગદર્શન મેળવ્યું ત્યારે હંમેશા સંતોષકારક અને સાચો જવાબ મળ્યો છે. તેમણે મને ક્યારેય નિષ્ફળ થવા દીધો નથી. મારી અંગત સમસ્યાના નિવારણ માટે મેં તાજેતરમાં આ રિપોર્ટ મંગાવ્યો હતો. તેમણે જણાવેલા કારણો ખરેખર સાચા હતા અને તેનું સચોટ નિવારણ પણ તેમણે આપ્યું હતું.
સોનલ , સુરેન્દ્રનગર

મારાં સામાજિક જીવનમાં સંખ્યાબંધ સમસ્યાઓ હતી. મારા એક સંબંધીએ કહ્યું કે મારામાં વારસાગત નકારાત્મક દૃષ્ટિકોણનો ગુણ હોવાથી આ સમસ્યા થાય છે. મને સમજાતું નહોતું કે આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવવો. તેમણે મને ગણેશાસ્પિક્સ પરથી માર્ગદર્શન લેવા કહ્યું અને મેં આ રિપોર્ટ મંગાવ્યો. આ રિપોર્ટમાં સુચવેલા જ્યોતિષીય ઉપાયોનું પાલન કરવાથી મારા જીવનમાં જાણે ચમત્કારિક રીતે પરિવર્તન આવ્યું હોય તેવું લાગે છે. હવે હું ખુબ ખુશીથી જીવન વિતાવી રહ્યો છું. આભાર ગણેશાસ્પિક્સ.
જયેશ મકવાણા, ભુજ

મારે એક કિશોરવયની દીકરી છે. અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ પરંતુ ક્યારેક નજીવી બાબતમાં અમારી વચ્ચે દલીલબાજી થઈ જતી હતી. આવા સમયે હું ધીરજ રાખવાનો પ્રયાસ કરતી હતી પરંતુ છતાંય ગુસ્સો આવી જ જતો હતો. આથી મેં ગણેશાસ્પિક્સ પરથી આ રિપોર્ટ મંગાવી તેમનું માર્ગદર્શન મેળવ્યું. તેમણે સુચવેલા ઉપાયોનું પાલન કરવાથી હવે અમારા સંબંધોમાં તબક્કાવાર ઘણો સુધારો આવ્યો છે.
નેહા ગુલાટી, મુંબઈ

આ રિપોર્ટ પ્રણય સંબંધોની મારી વર્તમાન સ્થિતિના અરીસા સમાન છે અને મારાં પ્રણય જીવનમાં બનેલી તમામ મોટી ઘટનાઓનું તેમાં ખૂબ સચોટ રીતે વર્ણન કરેલું છે. હું પ્રેમની શક્યતાઓ અંગેના રિપોર્ટની બધાને ખૂબ ભલામણ કરું છું. તેના કારણે મારાં જીવનમાં વધુ સંતુલન અને ખુશીઓ ભર્યા સંબંધો આવ્યા છે. હું ગણેશાસ્પિક્સને દસમાંથી દસ માર્ક્સ આપુ છું.
લોકેશ આહુજા. નવી દિલ્હી

Privacy of Your information

Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a 'need to know' basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.