For Personal Problems! Talk To Astrologer

કન્યા દૈનિક ફળકથન

આજ (14-11-2019)

આ૫નો વર્તમાન દિવસ પ્રતિકૂળતાઓ ધરાવતો હોવાનું ગણેશજી કહે છે. મન ચિંતાથી વ્‍યગ્ર રહે. શરીરમાં સ્‍ફૂર્તિનો અભાવ વર્તાય. થાક અને અશક્તિના કારણે કામમાં ઢીલાશ આવે. નોકરીવ્‍યવસાયના સ્‍થળે પણ કર્મચારીઓ, ઉ૫રી અધિકારીઓનું વલણ નકારાત્‍મક હોય. નાણાં ખર્ચનું પ્રમાણ વધે. સંતાનોના સ્‍વાસ્‍થ્‍યની ચિંતા રહે. તેમની સાથે મતભેદ પણ સંભવી શકે છે. પ્રતિસ્‍૫ર્ધીઓ આ૫ને ૫રાજિત કરવાનો પેંતરો ઘડશે તેનાથી સાવધ રહેવાનું ગણેશજીની સલાહ છે.

કન્યા સાપ્તાહિક ફળકથન – 10-11-2019 – 16-11-2019

કન્યા માસિક ફળકથન – Nov 2019

કન્યા વાર્ષિક ફળકથન – 2019

કન્યા સુસંગતતા

કન્યા રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : કન્યા | નામનો અર્થ : કન્યા | પ્રકાર : પૃથ્વી- ચંચળ- નકારાત્મક | સ્વામી ગ્રહ : બુધ | ભાગ્યશાળી રંગ : નારંગી, સફેદ, રાખોડી, પીળો, મશરૂમ | ભાગ્યશાળી દિવસ : બુધવાર

વધુ જાણો કન્યા