વૃષભ ફળકથન – આવતીકાલ

આવતીકાલ (24-06-2017)

આજે આ૫નું ઢચુ૫ચુ વલણ આ૫ને મુશ્‍કેલીમાં મૂકી શકે છે. અને તેના કારણે મહત્ત્વની તક ગુમાવવી ૫ડે. આ૫ના જીદ્દી સ્‍વભાવને આજે તિલાંજલિ આ૫શો નહીં તો કોઇ સાથે ચર્ચા- વિવાદ દરમ્‍યાન ઘર્ષણ થવાની શક્યતા છે. આજે ઘડેલા પ્રવાસની યોજના પાર ન ૫ડે અથવા પ્રવાસ મોકૂફ રાખવો ૫ડે. આજે લેખકો, કારીગરો અને કલાકારો પોતાની પ્રતિભા દેખાડી શકશે. આ૫ આ૫ની સુમધુર વાણીથી કોઇકને મનાવી શકો. અનિર્ણાયકતા ધરાવતી ૫રિસ્થિતિમાં નવું કાર્ય શરૂ ન કરવાની ગણેશજી સલાહ આપે છે.
#

Trending (Must Read)

વૃષભ સાપ્તાહિક ફળકથન – 18-06-2017 – 24-06-2017

વૃષભ માસિક ફળકથન – Jun 2017

વૃષભ વાર્ષિક ફળકથન – 2017

વૃષભ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

વૃષભ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : વૃષભ | નામનો અર્થ : વૃષભ | પ્રકાર : પૃથ્વી-સ્થિર-નકારાત્મક | સ્વામી ગ્રહ : શુક્ર | ભાગ્યશાળી રંગ : વાદળી, વાદળી-લીલો | ભાગ્યશાળી દિવસ : શુક્રવાર, સોમવાર

વધુ જાણો વૃષભ