For Personal Problems! Talk To Astrologer

વૃશ્ચિક જાતકોના પ્રણય સંબંધો

વૃશ્ચિક જાતકોના પ્રણય સંબંધો

વૃશ્વિક જાતકો ઘણા સારા પ્રેમી અને રોમેન્ટિક મિજાજના હોય છે. પ્રિય પાત્રનું દિલ કેવી રીતે જીતવું તે વૃશ્વિક જાતકો ખૂબ સારી રીતે જાણે છે. વૃશ્વિક જાતકો નિર્મળ અને શાશ્વત પ્રેમ કરનારા હોય છે. આ રાશિના જાતકો ખૂબ જ ઝઘડાળુ વૃત્તિ ધરાવે છે તેમ જ તેમનામાં આક્રમકતા અને અહમ હોય છે. વૃશ્વિક જાતકોનું દાંપત્યજીવન ટકી રહે છે અને તેઓ સારા પ્રેમી પણ સાબિત થાય છે પરંતુ તેઓ આદર્શ પતિ કે પત્ની બની શકતા નથી. વૃશ્વિક જાતકો લગ્નની ઈચ્છા પૂર્ણ કરી ઘરસંસાર માંડવા માટે ઘણો ભોગ આપે છે.

વૃશ્ચિક સાપ્તાહિક ફળકથન – 23-06-2019 – 29-06-2019

વૃશ્ચિક રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : વૃશ્ચિક | નામનો અર્થ : વૃશ્ચિક | પ્રકાર : જળ- સ્થિર-નકારાત્મક | સ્વામી ગ્રહ : પ્લૂટો | ભાગ્યશાળી રંગ : કીરમજી, લાલ, લાલાશ કે પીળાશ પડતો બદામી રંગ | ભાગ્યશાળી દિવસ : મંગળવાર