For Personal Problems! Talk To Astrologer

ધન સાપ્તાહિક વ્યવસાય અને કારકિર્દી ફળકથન

આ સપ્તાહ (01-12-2019 – 07-12-2019)

પ્રોફેશનલ કાર્યોમાં તમે ભલે દિલ દઈને કામ કરો પરંતુ તેનું ફળ અત્યારે ન મળવાથી મનોમન વસવસો રહેશે. નોકરિયાતોને ઉપરીઓ તરફથી કનડગતની શક્યતા રહેશે. જેનાથી તમારા કામ પર વિપરિત અસર પડે. તમારામાં નવીન વિચારો પરંતુ વાસ્તવિક અમલમાં તે કામ ન આપવાથી ઉપરીઓનો ઠપકો ખાવો પડે તેવી શક્યતા છે. ભાગીદારીના કાર્યોમાં તમે છેતરપિંડીનો ભોગ બની શકો છો.

વધુ જાણો ધન

Free Horoscope Reports 

ધન માસિક ફળકથન – Dec 2019

ધન વાર્ષિક ફળકથન – 2019

ધન સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
જળ તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ