For Personal Problems! Talk To Astrologer

ધન – વૃષભ સુસંગતતા

ધન અને વૃષભ રાશિ વચ્ચે સુસંગતતા

આ રાશિના જાતકો પ્રેમના ગ્રાફમાં સારી સુસંગતતા ધરાવી શકે જો તેઓ બંને એકબીજાને બદલવા કરતા એકબીજાના પૂરક બને. વૃષભ જાતકોને ઘરમાં બેસીને નવલકથા વાંચવી ગમે છે. ધન જાતકોની જેમ લોકોને હળવા-મળવા કરતા તેઓ ઘરે રહેવાનું વધુ પસંદ કરે છે. આ સુસંગતતા સારી ટકાવવી હોય તો, વૃષભ જાતકો પોતાના શાણપણ દ્વારા ધન જાતકોની અધિરાઇને સંતુલિત રાખે તે જરૂરી છે. આમ, આ સંબંધમાં સારી સુસંગતતા જળવાય છે અને સારો પ્રેમ સંબંધ જળવાય છે.

ધન પુરુષ અને વૃષભ સ્ત્રી વચ્ચે સુસંગતતા
ધન રાશિના પુરુષ જે છોકરી દેખાય તેની દરેક સાથે ફ્લર્ટ કરવાનું વલણ ધરાવે છે. વૃષભ રાશિની સ્ત્રી ધન રાશિના પુરુષના સાહસિક, ઉત્સાહી અને બહિર્મુખી સ્વભાવ તરફ સરળતાથી આકર્ષાય છે. પ્રેમની દ્રષ્ટિએ તેમની વચ્ચે સુસંગતતા યોગ્ય નથી કારણ કે પુરુષ રંગીન સ્વભાવ ધરાવે છે અને સ્ત્રીને વધુ સુરક્ષા જોઇતી હોય છે. આ પ્રેમ સંબંધમાં સુસંગતતા હોવાની શક્યતા હોય છે કારણે સ્ત્રી પુરુષના બોલકણા સ્વભાવથી હંમેશા આકર્ષાતી હોય છે.

ધન સ્ત્રી અને વૃષભ પુરુષ વચ્ચે સુસંગતતા
આ પ્રેમ સંબંધ વચ્ચે સુસંગતતા એટલી સારી નથી હોતી. સ્ત્રીને પુરુષના દરેક સૂચનો પરાણે માનવા પડે છે. પુરુષની કઠોરતા અને સ્ત્રીની કાયરતાને કારણે તેમની વચ્ચે ટકરાવ થતો રહે છે. ધન રાશિની સ્ત્રી હંમેશા સ્વતંત્રતા માણવાનું પસંદ કરે છે જે વૃષભ રાશિનો પુરુષ તેને આપે છે. થોડા વિઘ્નો છતાં આ સંબંધમાં સારી સુસંગતતા જોવા મળે છે. તેમની વચ્ચેની સારી બાબત એ છે કે બિઝનેસમાં તેઓ એક ટીમ તરીકે કામ કરે તો સારો નફો કરી શકે છે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
જળ તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

ધન વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

જેઓ નોકરી કરી રહ્યા છે તેઓ પૂર્વાર્ધના તબક્કામાં ઉત્તમ પરફોર્મન્સ દ્વારા તેમની બઢતી માટે માર્ગ મોકળો કરી શકશે. સજાવટ, સૌંદર્યપ્રસાધનો, બ્યુટીને લગતી સારવાર અથવા ઉપકરણો, કન્સલ્ટન્સી વગેરે વ્યવસાયમાં તમારી પ્રગતિ થશે અને આ…

ધન પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

સપ્તાહની શરૂઆતમાં તમે પ્રેમસંબંધોમાં મગ્ન રહેશો. જેઓ કોઈની સાથે પ્રણયમાં નથી તેઓ પણ નવા સંબંધોની શરૂઆત કરવા માટે તત્પર રહેશે. તમારી રોમાન્સની લાગણી અને ચહેરા પર વધેલું તેજ વિજાતીય પાત્રોને તમારી સમક્ષ ખેંચી લાવશે. પ્રેમનો…

ધન આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

તમારી પાસે નાણાંનો સ્ત્રોત અત્યારે ધીમી ગતિ આવશે જેથી ખર્ચ માટે પણ અગાઉથી આયોજન કરવું પડશે. આ સમયમાં પૈતૃક મિલકતોથી થતા લાભોમાં પૂર્ણ સફળતા નહીં મળે. સરકારી અથવા કાયદાકીય ખર્ચ થઇ શકે છે. એવું કોઇ કામ ના કરવું જેનાથી તમારી…

ધન શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

વિદ્યાર્થી જાતકો સપ્તાહની શરૂઆતથી જ અભ્યાસમાં પરોવાયેલા અને કારકિર્દી બાબતે ગંભીર અને ઉત્સુક રહેશે પરંતુ તમારો ઉત્સાહ ક્યાંક ઉતાવળિયા નિર્ણયો લેવા માટે પ્રેરી શકે છે માટે ભાવિ અભ્યાસ અંગેના નિર્ણય લેવામાં થોડી શાંતિ રાખવી….

ધન સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

સપ્તાહની શરૂઆતમાં તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે. પરંતુ સપ્તાહના મધ્યમાં ભોજનની અતિશયોક્તિ ટાળવી. કદાચ કોઈ જુના ટેન્શનના કારણે ઉંઘની સમસ્યા થાય પરંતુ ઝડપથી ઉકેલ લાવીને તમે ફરી નિરાંત અનુભવશો. જેમને ખભાના સ્નાયુઓમાં…

નિયતસમયનું ફળકથન