For Personal Problems! Talk To Astrologer

ધન માસિક શિક્ષણ અને જ્ઞાનની બાબતો ફળકથન

આ મહિનો (Apr 2020)

વિદ્યાર્થીને અભ્યાસ માટે સામાન્ય સમય છે કારણ કે, તમે માનસિક ચંચળતાના કારણે અભ્યાસમાં આવશ્યક ધ્યાન નહીં આપી શકો. આ ઉપરાંત ભાવિ અભ્યાસ અંગેના વિચારો તમારા મન પર સતત ઘેરાયેલા રહેવાથી પણ વર્તમાન અભ્યાસમાં તેની અસર પડશે. શક્ય હોય ત્યાં સુધી વધુ પડતી ચિંતા અથવા વિચારો છોડીને વર્તમાન અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરો.
#

Trending (Must Read)

વધુ જાણો ધન

Free Horoscope Reports 

ધન સાપ્તાહિક ફળકથન – 05-04-2020 – 11-04-2020

ધન વાર્ષિક ફળકથન – 2020

ધન સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
જળ તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

ધન રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : ધન | નામનો અર્થ : ધન | પ્રકાર : અગ્નિ-ચંચળ-સકારાત્મક | સ્વામી ગ્રહ : ગુરુ | ભાગ્યશાળી રંગ : આછો જાંબલી, જાંબલી, લાલ, ગુલાબી | ભાગ્યશાળી દિવસ : ગુરુવાર