For Personal Problems! Talk To Astrologer

મીન સાપ્તાહિક નાણાં અને આર્થિક બાબતો ફળકથન

આ સપ્તાહ (20-09-2020 – 26-09-2020)

તમારા નિયમિત આવકના સ્ત્રોતો અત્યારે કામ લાગશે. આવક સારી રહેવાથી ખાસ ચિંતા નહીં હોય પરંતુ શરૂઆતના બે દિવસમાં ખર્ચની સંભાવના છે. ખાસ કરીને ધાર્મિક બાબતોમાં અથવા મેડિકલ ખર્ચની શક્યતા છે. આ ઉપરાંત શરૂઆતના સમયમાં રોકાણ સંબંધિત નિર્ણય ના લેવો. અત્યારે આવકના નવા સ્ત્રોતો ઉભા કરવા માટે તમે અલગ અલગ યુક્તિઓ વિચારશો. ઉઘરાણી અથવા ક્યાંયથી લોન લેવાની હોય તો વાતચીતમાં કઠોરતા ના આવે તેનું ધ્યાન રાખવું.

વધુ જાણો મીન

Free Horoscope Reports 

મીન માસિક ફળકથન – Sep 2020

મીન વાર્ષિક ફળકથન – 2020

મીન સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ