For Personal Problems! Talk To Astrologer

મીન સાપ્તાહિક વ્યવસાય અને કારકિર્દી ફળકથન

આ સપ્તાહ (18-08-2019 – 24-08-2019)

વ્યવસાયિકોની તુલનાએ નોકરિયાતો માટે હાલમાં સારો સમય છે. છેલ્લા કેટલાક સમયથી તમે પુરા જોશ અને ઉત્સાહ સાથે કામ કરી રહ્યા છે અને આ સ્થિતિ હજુ પણ જળવાશે. તમારી કલ્પનાશક્તિ પણ હાલમાં સોળે કળાએ ખીલેલી હોવાથી નવા નવા વિચારો રજૂ કરીને તમે ઉપરીનો પ્રભાવિત કરશો. છેલ્લા બે દિવસમાં તમે બધી જ પળોજણો મુકીને માનસિક શાંતિ માટે આપ્તજનો સાથે રહેવાનું વધુ પસંદ કરશો.

વધુ જાણો મીન

Free Horoscope Reports 

મીન માસિક ફળકથન – Aug 2019

મીન વાર્ષિક ફળકથન – 2019

મીન સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ