For Personal Problems! Talk To Astrologer

કારકિર્દી અંગે પૂછો ત્રણ પ્રશ્નો

  • Hand-Written by ગણેશાસ્પિક્સ ટીમ
    • I have personally trained and nurtured the GaneshaSpeaks Team of Astrologers. They follow my user-friendly and utilitarian philosophy of Vedic Astrology. I have conferred my Astrological legacy onto them.More info
કારકિર્દી અંગે પૂછો ત્રણ પ્રશ્નો
  • Please wait….
  • Delivery : 72 Hours
ǃ

સચોટ નિર્ણયો લો!

આપની જન્મકુંડળીના વ્યાપક અને ઊંડાણપૂર્વક વિશ્લેષણની મદદથી, આપ પોતાની નોકરી અને કારકિર્દી સંબંધે કેટલાક અતિ મહત્વના નિર્ણયો એકદમ સચોટપણે લઈ શકો છો.

ǃ

અનિશ્ચિતતાનો અંત લાવો…

શું આપ ગુંચવાયેલા છો? કોની પાસેથી માર્ગદર્શન મેળવવું તે સમજાતું નથી? નોકરી કે કારકિર્દી ફેરવવા અંગે આપ નિશ્ચિંત નથી? જ્યોતિષીય વિશ્લેષણના આધારે આપ ચોક્કસપણે નક્કી કરી શકો છો કે આપના માટે સાચો રસ્તો કયો છે…

Your Hand-written report will contain…

આપની તમામ જરૂરિયાતોને ધ્યાનમાં લેવાશે

આ રિપોર્ટમાં આપની કારકિર્દી પર વિશેષ ધ્યાન આપવા ઉપરાંત આપની તમામ શક્તિ અને નબળાઈઓ પણ જણાવશે. આપને જણાવેલી મુલ્યવાન માહિતી અને ફળકથનના આધારે આપ કારકિર્દીના માર્ગે મક્કમતા અને ચતુરાઈપૂર્વક આગળ વધી શકશો.

સ્પષ્ટ અને સરળ શબ્દોમાં જવાબ

આપના પ્રશ્નોના ઊંડાણપૂર્ણ, સ્પષ્ટ અને સરળ શૈલીમાં જવાબમાં આપવામાં આવશે જેથી ચોક્કસપણે આપ વધુ સારી રીતે તેને સમજી શકશો. આપની આશંકાઓ અને ચિંતાઓ અંગે એકદમ સ્પષ્ટતા થવાથી આપ વધુ આત્મવિશ્વાસ અને સકારાત્મકતા સાથે આગળ વધી શકશો.

ગ્રહોની ચાલનું અર્થઘટન

આપની લગ્ન રાશિની આપની કારકિર્દી પર અસર અથવા આપની ચંદ્ર રાશિની કારકિર્દી પર અસર જેવા વિવિધ જ્યોતિષીય પરિબળોને આ રિપોર્ટમાં વિગતવાર સમજાવવામાં આવશે, જેથી આપણ જાણી શકો છો કે આપના જીવનને શું અને ક્યારે અસર કરશે. આ રીતે આપ સુરક્ષિત બની શકો છો.

વ્યવહારુ રીતે જ્યોતિષીય ઉપાય

વેદિક જ્યોતિષશાસ્ત્રમાં રત્ન, યંત્ર, રુદ્રાક્ષ વગેરે ઉપાયો છે જેની મદદથી આપ પોતાનાં જીવનમાં કષ્ટદાયક સમયને ઘટાડી શકો છો. અમારી સચોટ તારણ કાઢવાની ક્ષમતા દ્વારા આપ પોતાની કારકિર્દીની સમસ્યાઓ દૂર કરી શકશો.

તજજ્ઞો પાસેથી માર્ગદર્શન મેળવો

ગણેશાસ્પિક્સના જ્યોતિષીઓની ટીમને બેજન દારૂવાલાએ વ્યક્તિગત રીતે તાલિમ આપેલી છે જેઓ આપનો રિપોર્ટ તૈયાર કરશે.આપના દરેક પ્રશ્નનો જ્યોતિષીય સલાહ સાથે જવાબ આપવામાં આવશે તેમજ આપને આગામી સમય માટે યોગ્ય માર્ગદર્શન પણ મળશે.

૭૨ કલાકમાં ડિલિવરી

અમે આપની ખૂબ જ કાળજી રાખીએ છીએ! અમે જાણીએ છીએ કે આપના પ્રશ્નના જવાબ માટે આપ કેટલા આતુર છો. આથી અમારી ટીમ ખૂબ સખત મહેનત કરીને, વિકએન્ડના દિવસોમાં પણ કામ આપના માટે જવાબ તૈયાર કરે છે જેથી આપ ઓર્ડર આપ્યા બાદ ૭૨ કલાકમાં ખાતરીપૂર્વક જવાબ મેળવી શકો છો.

Topics covered in your Report

  • 1. Astrological Highlights in your horoscope
  • 2. Effects of ascendant, moon sign, etc. planets
  • 3. Astrological Analysis of your situation
  • 4. Specific Answer to your query
  • 5. Astro Advice
  • 6. Remedial suggestions like gemstone, yantra, etc.
  • 7. Important planetary influences in the near future

Sample of your Report

What you see is what you get, click to view

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

ǃ

More information about your Report

  • હું શા માટે આ રિપોર્ટ ખરીદુ?

    • કારણ કે આ રિપોર્ટથી અમે આપને આવનાર વર્ષ માટે સચોટ ફળકથન જણાવી શકીશુ.
    • આ ફળકથનમાં અમે આપને જ્યોતિષીય સિદ્ધાંતો આધારિત ઉપાયો પણ સુચવીશુ જેની મદદથી આપ ભવિષ્યનું બહેતર આયોજન કરી શકશો.
    • બહેતર આયોજન મતલબ કે જીવન પર વધુ અંકુશ, ખુશીઓ અને પ્રગતિ વગેરે.
  • તમારું માર્ગદર્શન કેવી રીતે મદદરૂપ થશે?

    • આપ ગણતરીપૂર્વક અને સાચા નિર્ણયો લઈ શકો છો.
    • આપની ગુંચવણો અને સમસ્યાના ઉકેલ મેળવી આપ મુશ્કેલીઓને સરળ બનાવી શકો છો અને સાચો માર્ગ પસંદ કરવામાં પણ આ રિપોર્ટ આપને મદદરૂપ થશે.
    • આપને સુચવેલા જ્યોતિષીય ઉપાયો અનુસરીને આપ જીવનમાં ખુશીઓ લાવી શકો છો.
    • કારકિર્દી મામલે પૂછો ૩ પ્રશ્ન સેવા હું શા માટે ખરીદુ?

      જો કારકિર્દી મામલે આપને વધુ પ્રશ્નો સતાવી રહ્યા હોય અને તેના ઉકેલ મેળવવા હોય તો આપના માટે આ સેવા ઘણી સસ્તી અને વ્યવહારુ ઉકેલ આપનારી છે. આપની કુંડળીના વિશ્લેષણ આધારે આપ પોતાના પ્રશ્નોના વિગતવાર જવાબ મેળવી શકશો અને કોઈપણ નકારાત્મક બાબતને દૂર કરવા માટે જ્યોતિષીય સિદ્ધાંતો આધારિત ઉકેલ પણ જાણી શકશો.

    • આ રિપોર્ટથી મને કારકિર્દીમાં કેવી રીતે લાભ થશે?

      આપની જન્મકુંડળી અને ગ્રહદશાના આધારે અમારા વિદ્વાન જ્યોતિષીઓ આપને કારકિર્દીની સ્થિતિ અંગે વિગતવાર વિશ્લેષણ પુરુ પાડશે અને કારકિર્દી મામલે આપનો આગામી સમય કેવો હશે તે સચોટ રીતે જણાવશે. આ બધી જ મહત્વપૂર્ણ માહિતીના આધારે આપ યોગ્ય આયોજન કરીને કારકિર્દીમાં આગળ વધી શકો છો અને તેનાથી મહત્તમ લાભ મેળવી શકો છો.

    • મારી કારકિર્દીમાં ઝડપ લાવવા માટે આપના જ્યોતિષીઓ મને ચોક્કસ ઉપાય બતાવી શકશે?

      કારકિર્દીમાં આપને કેટલી સફળતા મળશે તેનો આધાર આપની સખત મહેનત અને તેન કારકિર્દી આપના માટે કેટલી અનુકૂળ છે તેના પર છે. આપની જન્મકુંડળીના આધારે અમારા વિદ્વાન જ્યોતિષીઓની ટીમ જણાવશે કે આપના માટે શ્રેષ્ઠ કારકિર્દી કયા ક્ષેત્રમાં રહેશે, અને કારકિર્દીના ભાવી આયોજન માટે યોગ્ય સમય કયો છે. તેની મદદથી આપ કારકિર્દીમાં ઝડપ લાવી શકશો અને કારકિર્દી મામલે શ્રેષ્ઠ નિર્ણયો લઈ શકશો.

    • કારકિર્દી મામલે મારો કોઈ ચોક્કસ પ્રશ્ન ન હોય પરંતુ જો મારે માત્ર એકંદરે કારકિર્દી કેવી રહેશે તે જાણવું હોય તો શું કરવું?

      આવી સ્થિતિમાં આપ અમારા કારકિર્દી વિભાગના મુખ્ય પેજ પર જઈને પ્રોડક્ટની વિગતો વાંચો અને આપને ચોકક્સ કેવો જવાબ જોઈએ છે તે નક્કી કરી તેના આધારે ઓર્ડર આપો. આપ અન્ય વિભાગ અથવા વર્ષ ૨૦૧૪ના વિભાગમાં પણ આપને અનુકૂળ પ્રોડક્ટ મેળવી શકો છો. આ સિવાય વધુ માહિતી માટે આપ અમને predictions@ganeshaspeaks.com પર ઈમેલ કરી શકો છો.

    • શું મારી માહિતી ગુપ્ત રાખવામાં આવશે?

      ચોક્કસપણે ગુપ્ત રાખવામાં આવશે. અમે આપને ખાતરી આપીએ છીએ કે એક ગ્રાહક તરીકે આપે અમને આપેલી તમામ વિગતો સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવશે, અને તેનો ઉપયોગ માત્ર જ્યોતિષીય વિશ્લેષણ માટે જ કરવામાં આવશે.

    • મારે કારકિર્દી મામલે વાર્ષિક ફળકથન જોઈએ છે. શું હું ઓર્ડર આપુ ત્યારથી વર્ષની શરૂઆત ગણાશે કે પછી કેલેન્ડર વર્ષ પ્રમાણે ગણતરી કરશો?

      જો તમારે વાર્ષિક ફળકથન જોઈતુ હોય અને કોઈ ચોક્કસ પ્રશ્ન ન હોય તો અમે આપને કારકિર્દી રિપોર્ટ(૧,૨,૫ અને ૧૦ વર્ષના ફોર્મેટમાં ઉપલબ્ધ) લેવાનું સુચવીએ છીએ.

    • Step-1: જન્મકુંડળી તૈયાર કરવી

      જટીલ ગણિતીય અને ખગોળીય સમીકરણો ધરાવતા વેદિક જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને અમે આપની જન્મકુંડળી તૈયાર કરીએ છીએ.
    • Step-2:જન્મકુંડળીનું અર્થઘટન

      આપની જન્મકુંડળીનું વિશ્લેષણ અને અર્થઘટન કરવામાં અમે તજજ્ઞતા ધરાવીએ છીએ. આપની કુંડળીના વિશ્લેષણના આધારે આપ જાણી શકશો કે સફળતા આપને આડે કેવા અવરોધો આવી રહ્યા છે.
    • Step-3:દરેક બાબતોની સરળ શબ્દોમાં રજૂઆત

      આપની જન્મકુંડળીના વિશ્લેષણના આધારે આપના પ્રશ્નોના જવાબ તૈયાર કરવામાં આવશે જેથી, આપ તેનો સચોટ જવાબ તો મેળવી જ શકશો ઉપરાંત, ગ્રહોની સ્થિતિના આધારે તેની સારી અને ખરાબ અસરો અંગે પણ જાણી શકશો અને આપને સુચવેલા જ્યોતિષીય ઉપાયો દ્વારા નકારાત્મકતા પણ દૂર કરી શકશો.
    • Step-4:ખાતરી અને મંજૂરી

      છેવટે અમારા મુખ્ય જ્યોતિષવિદ દ્વારા રિપોર્ટની અંતિમ નકલમાં ચોક્કસાઈ અને સચોટતાની ચકાસણી કરવામાં આવે છે. તેમના તરફથી મંજૂરી મળ્યા બાદ આ રિપોર્ટની ડિલિવરી કરવામાં આવે છે.
Why & How

Frequently Asked Q’s

Report Preparation Process

Customer Care

If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

Customer Reviews

We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

થોડા વર્ષ પહેલા મેં ગણેશામાંથી કારકિર્દી અંગે પૂછો એક પ્રશ્ન રિપોર્ટ લીધો હતો, જે મને ઘણો ઉપયોગી રહ્યો હતો આથી હું હવે વિદેશમાં જઈને નોકરી કરવા માંગું છુ એટલે મેં આ વખતે પણ આ સેવા લીધી છે. હંમેશની જેમ આ વખતે પણ ખૂબ સ્પષ્ટ જવાબ આપ્યા છે અને તેનાથી મને ઘણી મદદ મળી શકી છે. કદાચ તે વખતે તેમણે એસ્ટ્રો-એડવાઈસ સેવા શરૂ કરી હશે પણ આ રિપોર્ટ મને ઘણો ઉપયોગી થયો છે.
ડૉ. તેજસ ગાંધી, ઈન્દોર

આ રિપોર્ટમાં નાણાંનું પુરુ વળતર છે. હું આટલા પૈસા આપવા તૈયાર નહોતો પરંતુ મારા મમ્મીએ કહ્યું કે કારકિર્દી માટે આટલા પૈસા આપવા જોઈએ. તેમને જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ વિશ્વાસ છે. હું ગાયક છું અને તેમાં તો કારકિર્દી કેટલી મુશ્કેલ છે, જાણ છો ને! આથી મેં ગાયનમાં કારકિર્દી અંગે પુછ્યું કે મારે બીજા શહેરમાં જવું કે નહીં. મને જવાબ મળી ગયો, મેં તેમની સલાહ માની અને મને લાગે છે કે આ રિપોર્ટ મને ખૂબ ઉપયોગી થયો છે.
શૌનક પટેલ, અમદાવાદ

જીવનનું શબ્દોમાં વર્ણન શક્ય નથી. હું અહીં વધારે કંઈ કહેવા પણ માંગતો નથી. પરંતુ મારે એટલું કહેવું છે કે ગણેશાસ્પિક્સથી મને જેટલી મદદ મળી છે એટલી પહેલા ક્યારેય નથી મળી. હું એવી સ્થિતિમાં હતો કે, એટલી મુંઝવણમાં તો કોઈ હોઈ જ ન શકે. મારા પિતા પણ નહીં કે જેઓ મારી ખૂબ જ નીકટ છે. કેટલાય મહિના સુધી હું ઉંઘી પણ શકતો નહોતો. મને મારા પ્રશ્નોના જવાબની ખબર નહોતી. ત્યારે જ મેં જ્યોતિષશાસ્ત્રની શક્તિ અંગે જાણ્યું તેથી મેં ગણેશાનો સંપર્ક કર્યો. તેમના જવાબોથી ખૂબ જ લાભ થયો. પહેલી વાત તો એ કે, હું બેફીકર થઈને મારી તમામ તકલીફો તેમને જણાવી શકું છું. સામે કોઈ હોતું નથી અને તેઓ ગોપનીયતાની પુરી ખાતરી આપે છે. મને તુરંત જ મારો જવાબ મળી ગયો અને કેટલીક વાતો એવી પણ જણાવી જે હું પણ નહોતો જાણતો. આભાર ગણેશાસ્પિક્સ
અજ્ઞાત, યુએસ

યંત્ર ખરેખર ખૂબ અદ્ભુત હોય છે. પહેલા મને ખબર નહોતી કે તેમાં આટલી શક્તિ હોય છે. જોકે ગણેશાસ્પિક્સના જ્યોતિષીની સલાહ બાદ મેં યંત્રની ઉપાસના કરવાનું શરૂ કરતા મારા જીવનમાં ખૂબ જ સારા પરિવર્તનો આવ્યા છે અને આજે હું ચોક્કસ કહીશ કે તેમના માર્ગદર્શનને અનુસરવાથી જ ખુશમય જીવન જીવી રહી છું
અમિતા વિરાણી, ઓસ્ટ્રેલિયા

Privacy of Your information

Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a ‘need to know’ basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.