For Personal Problems! Talk To Astrologer

લગ્ન થવાના યોગ ક્યારે છે?

  • Hand-Written by ગણેશાસ્પિક્સ ટીમ
    • I have personally trained and nurtured the GaneshaSpeaks Team of Astrologers. They follow my user-friendly and utilitarian philosophy of Vedic Astrology. I have conferred my Astrological legacy onto them.More info
લગ્ન થવાના યોગ ક્યારે છે?
  • Please wait….
  • Delivery : 72 Hours
ǃ

કેવા હશે આપના જીવનસાથી?

લગ્ન એ તો જીવનભરનો સાથ છે માટે દરેક વ્યક્તિનાં મનમાં એક જિજ્ઞાસા અચુક હોય કે તેમનાં ભાવી જીવનસાથી કેવા હશે? અમે આપની આ જિજ્ઞાસા સમજી શકીએ છીએ. આપની જન્મકુંડળીના અભ્યાસ પરથી અમે આપને ભાવી જીવનસાથી અંગેની માહિતી આપને સારી રીતે આપી શકીએ છીએ તેમજ એ પણ જણાવી શકીએ છીએ કે આપના ભાગ્યમાં લવ મેરેજ છે કે અરેન્જ્ડ મેરેજ છે.

ǃ

શું લગ્નમાં વિલંબ થાય છે?

ગ્રહોના નકારાત્મક પ્રભાવનાં કારણે આપનાં લગ્ન થવામાં અવરોધો આવે અને વિલંબ થાય તેવી પુરી શક્યતા છે. અમે આપની જન્મકુંડળીમાં ગ્રહોની સ્થિતિના આધારે યોગ્ય જ્યોતિષીય ઉપાય સુચવીશુ જેની મદદથી આપ ગ્રહોના વિપરિત પ્રભાવથી બચી શકો છો.

Your Hand-written report will contain…

આપનાં જીવનનું એક નવું પ્રકરણ….

લગ્ન એ જીવનના સૌથી મોટા નિર્ણયો પૈકી એક ગણવામાં આવે છે જેથી આપ તેને જરાય હળવાશથી ન લઈ શકો. યોગ્ય નિર્ણય આપનાં જીવનને ખુશીઓથી છલકાવી શકે છે. પરંતુ યોગ્ય નિર્ણય લેવો કેવી રીતે? અમારાં માર્ગદર્શનનાં આધારે આપને સાચો નિર્ણય લેવામાં ઘણી મદદ મળી રહેશે.

…એક ખોટો નિર્ણય આપનાં દાંપત્યજીવનને ખતમ કરી શકે છે!

આ રિપોર્ટ સંપૂર્ણપણે આપની જન્મકુંડળીના આધારે જ તૈયાર કરવામાં આવશે. આપના પર ગ્રહોના સારા-નરસા પ્રભાવ, આપે શું ચેતવણી લેવાની જરૂર છે અને આપના માટે શુભ સમયગાળા કયા છે તે તમામ બાબતોનો અમે અભ્યાસ કરીશું અને આ બધી જ માહિતીના આધારે આપ લગ્ન અંગે ખૂબ જ ગણતરીપૂર્વક નિર્ણય લઈ શકો છો.

આપની ચિંતા હળવી કરો

શું આપ ચિંતામાં અને ગુંચવાયેલા છો કે પછી માત્ર જીવનસાથી અંગે જિજ્ઞાસા છે? અમે આપને આ રિપોર્ટ દ્વારા તમામ પ્રશ્નોના જવાબ આપીશું અને જણાવીશું કે આપનાં ભાગ્યમાં કેવું દાંપત્યજીવન છે તેમજ આપનાં લવ મેરેજ થશે કે અરેન્જ્ડ મેરેજ. આ ઉપરાંત વિપરિત દોષ હશે તો તેનો યોગ્ય ઉપાય પણ સુચવીશું.

ઉકેલ લાવો – યોગ્ય પગલાં લો!

વેદિક જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતો અને આપની જન્મકુંડળીમાં ગ્રહોની સ્થિતિને ધ્યાનમાં રાખીને આપને રત્ન, યંત્ર, રુદ્રાક્ષ વગેરે ઉપાયોનું સુચન કરવામાં આવશે જેની મદદથી આપ પોતાનાં જીવનમાં નકારાત્મક પ્રભાવોને દૂર કરીને અથવા ઘટાડીને બહેતર પરિવર્તન લાવી શકો છો અને આપનાં સપનાં સાકાર કરી શકો છો.

તજજ્ઞો પાસેથી માર્ગદર્શન મેળવો

ગણેશાસ્પિક્સના જ્યોતિષીઓની ટીમમાં ખૂબ જ શિક્ષિત અને અનુભવી જ્યોતિષવિદો છે જેઓ આવા પ્રશ્નો ઉકેલવામાં ખૂબ જ તજજ્ઞતા ધરાવે છે. આપ ખાતરીપૂર્વક અમારી પાસેથી સચોટ માર્ગદર્શન મેળવી શકો છો.

૭૨ કલાકમાં ડિલિવરી

હા, આપને ૭૨ કલાકમાં રિપોર્ટ તૈયાર કરીને ડિલિવરી કરવા માટે અમે સખત મહેનત કરીએ છીએ જેમાં વિકએન્ડના દિવસોને પણ સમાવી લેવાયા છે. જેથી આપ પોતાનાં જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સચોટ અને ભરોસાપાત્ર રિપોર્ટ મેળવી શકો છો.

Topics covered in your Report

  • 1. Astrological Highlights in your horoscope
  • 2. Effects of ascendant, moon sign, etc. planets
  • 3. Astrological Analysis of your situation
  • 4. Specific Answer to your query
  • 5. Astro Advice
  • 6. Remedial suggestions like gemstone, yantra, etc.
  • 7. Important planetary influences in the near future

Sample of your Report

What you see is what you get, click to view

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

ǃ

More information about your Report

  • હું શા માટે આ રિપોર્ટ ખરીદુ?

    • આપ લગ્નમાં થઈ રહેલા વિલંબ કે અન્ય સમસ્યાને જ્યોતિષીય પરિપ્રેક્ષ્યમાં જોઈને તેના સાચાં કારણો સમજી શકો છો.
    • બેજન દારૂવાલા પાસેથી તાલિમ પામેલા વિદ્વાન જ્યોતિષીઓ પાસેથી માર્ગદર્શન મેળવીને આપ લગ્ન સંબંધિત કોઈપણ પ્રશ્ન ઉકેલી ચિંતા મુક્ત બની શકો છો.
    • આપનાં ભાવી જીવનસાથી અંગે સંપૂર્ણ વિગતો આપને આ રિપોર્ટમાં મળશે તેમજ ક્યારે આપ તેમને મળી શકશો તેનો સંભવિત સમય પણ જાણી શકશો.
    • આપનાં ભાગ્યમાં લવ મેરેજ છે કે અરેન્જ્ડ મેરેજ તે પણ આપ સારી રીતે જાણી શકો છો.
  • તમારાં જીવનને બહેતર બનાવવા તમે કેવી રીતે આ વિશ્લેષણનો ઉપયોગ કરશો?

    • આ રિપોર્ટ દ્વારા આપનાં મનમાંથી તમામ શંકાઓ અને ગુંચવણો દૂર થતા આપ આપ લગ્ન સંબંધિત કોઈપણ પડતર નિર્ણયો લેવામાં સહાય મળશે.
    • આપ સ્પષ્ટ માનસિકતા સાથે નિર્ણય લેશો એટલે સ્વાભાવિક છે કે આપનો નિર્ણય ઘણો વ્યવહારુ અને સાચો જ હશે અને લાગણીઓના પ્રવાહમાં તણાયા વગર આપ આગળ વધી શકશો.
    • આપને વર્તમાન સમય અને ભવિષ્યમાં આ રિપોર્ટમાં જણાવેલી માહિતીથી ખૂબ ફાયદો થશે અને આપ સાનુકૂળ સમયગાળાનો મહત્તમ લાભ લઈ શકશો.
    • અમારાં ઊંડાણપૂર્વકના વિશ્લેષણ અને અભ્યાસના આધારે આપ પ્રણય કે લગ્ન સંબંધે આપને ગુંચવતા પ્રશ્નો અને પડતર નિર્ણયો અંગે આપનાં મનમાં ઉભી થતી તમામ આશંકાઓ સ્પષ્ટ કરી શકશો.
    • શા માટે મારે આ સેવા લેવી જોઈએ?

      જો આપ લગ્ન અંગે ચિંતિત છો, ક્યારે લગ્ન થશે તે જાણવાની ઈચ્છા છે, આપનાં પ્રેમ લગ્ન થશે કે નહીં તે અંગે મુંઝવણમાં છો, તો આપના માટે આ શ્રેષ્ઠ ઉકેલ છે. આ રિપોર્ટ દ્વારા આપ પોતાનાં ભાવી જીવનસાથી વિશે પણ મહત્વપૂર્ણ માહિતી મેળવી શકો છો.

    • તમે જણાવી શકશો કે મારા લગ્ન ક્યારે થશે? મારા પ્રેમ લગ્ન થશે કે અરેન્જ્ડ?

      હા, આપના જન્મની વિગતોના આધારે જ્યોતિષીય સિદ્ધાંતો અનુસાર અભ્યાસ કરી આ પ્રશ્નોના જવાબ ચોક્કસ આપી શકાય છે. અમે આપને એ પણ જણાવીશું કે લગ્ન માટે સાનુકૂળ સમય કયો છે તેમજ આપનાં જીવનસાથી અંગે પણ કેટલીક વિગતો આપીશું જેના આધારે આપ યોગ્ય જીવનસાથી સરળતાપૂર્વક શોધી શકો છો. આ ઉપરાંત આપનાં ભાગ્યમાં પ્રેમ લગ્નના યોગ છે કે અરેન્જ્ડ મેરેજ એ પણ અમે જણાવીશું.

    • શું મારી વ્યક્તિગત માહિતીને ગુપ્ત રાખવામાં આવશે?

      નિશ્ચિતરૂપે ગુપ્ત રાખવામાં આવશે! અમારા તમામ ગ્રાહકોની વિગતો ૧૦૦% ગુપ્ત રાખવામાં આવે છે. અમે કોઈપણ સંજોગોમાં અમારા ગ્રાહકોની માહિતી કોઈપણ વ્યક્તિને નથી આપતા.

    • શું આપ મને આપના એવા કોઈ ગ્રાહકની સંપર્ક વિગતો આપી શકો છો, જેમણે અગાઉ આ સેવાનો લાભ લીધો હોય?

      અમારા માટે દરેક ગ્રાહક ખૂબ જ આદરણીય છે અને અમે તેમની ખૂબ કાળજી રાખીએ છીએ. અમારી નીતિઓને ધ્યાનમાં રાખીને કેટલાક કારણોસર, અમે અમારા ગ્રાહક વિશેની માહિતી કોઈને પણ નથી આપતા કારણ કે ગોપનીયતાના નિયમનો આદર કરવાનું અમારા માટે મહત્ત્વપૂર્ણ છે.

    Why & How

    Frequently Asked Q’s

    Report Preparation Process

    Customer Care

    If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

    Customer Reviews

    We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

    મારી ઊંમર ૩૦ વર્ષ થઈ ગઈ હતી અને છતાં પણ લગ્ન ન થયાં હોવાથી હું ઘણી ચિંતિત હતી. મારા માતાપિતા છેલ્લા ચાર વર્ષથી મારા માટે યોગ્ય જીવનસાથી શોધી રહ્યા હતાં પરંતુ કોઈ સફળતા નહોતી મળતી. મને પણ પસંદગીનો છોકરા સાથે લગ્ન કરવાની સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી હતી પરંતુ હું નોકરી કરતી હતી અને સમાજમાં કોઈને મળવાની કે સૌની સાથે રહેવાની તકો જ બહુ ઓછી આવતી હતી. એક દિવસ મારી સાથી કર્મચારીએ મને ગણેશાસ્પિક્સ પરથી જ્યોતિષીય સલાહ લેવાનું કહ્યું. રિપોર્ટમાં જણાવેલા કેટલાક ઉપાયો હું અનુસરવા લાગી અને થોડા દિવસમાં જ મારા માતા-પિતા સમક્ષ એક ખૂબ જ ભણેલા છોકરાનું માંગુ આવ્યું. બધુ જ એકદમ સરળતાથી પાર પડી ગયું અને અત્યારે હું સુખી દાંપત્યજીવન માણી રહી છું.
    સ્વાતી ભટ્ટ, રાધનપુર

    મારાં લગ્ન ક્યારે થશે તે જાણવાની મને ખૂબ ઈચ્છા હતી કારણ કે પહેલાથી જ ઘણું મોડુ થઈ ગયું હોવા છતાં મને યોગ્ય જીવનસાથી મળી શકી નહોતી. મારા એક સંબંધીએ મને ગણેશાસ્પિક્સ પરથી આ પ્રોડક્ટ લેવાનું કહ્યું હતું. મેં રિપોર્ટ મંગાવ્યો અને તેમાં જણાવેલા ઉપાયોનું પાલન કરવા લાગ્યો તેના છ મહિનામાં તો મારા માતા-પિતાને એક સુંદર અને સુશીલ પુત્રવધુ મળી પણ ગઈ. અત્યારે અમે ખુબ જ ખુશીથી રહીએ છીએ
    રોહિત બ્રહ્મભટ્ટ, ભરૂચ

    હું ગણેશાસ્પિક્સ અને તેના જ્યોતિષીઓનો ખૂબ જ મોટો ચાહક છુ કારણ કે તેઓ એકદમ સચોટ ફળકથન ઉપલબ્ધ કરાવે છે. થોડા સમય પહેલા જ મેં મારી સમસ્યાના ઉકેલ માટે તેમના જ્યોતિષી સાથે ફોન પર વાત કરી હતી. તેમણે મને આપેલી સલાહ અનુસાર મેં ઓપલ રત્ન ધારણ કર્યું અને મારા જીવનમાં ખરેખર નાટ્યાત્મક પરિવર્તન આવ્યું હતું. મારી સર્જનાત્મકતા અને કલ્પનાશક્તિ ખૂબ સારી થતા મને કારકિર્દીમાં ઘણો ફાયદો થયો છે
    પલક ગોસ્વામી, ઓસ્ટ્રેલિયા

    એક ખ્યાતનામ વ્યક્તિના માર્ગદર્શનના કારણે મેં મુંગા રત્ન ધારણ કર્યું હતું પરંતુ તેનાથી મારાં જીવનમાં કોઈ જ ફેર પડ્યો નહોતો. ત્યારબાદ મેં ગણેશાસ્પિક્સનો સંપર્ક કર્યો તો તેમણે કહ્યું કે મેં ખોટું રત્ન ધારણ કર્યું છે. બાદમાં તેમણે સુચવેલા અન્ય કેટલાક ઉપાયો અનુસરવાથી મારાં જીવનમાં નોંધપાત્ર તફાવત જોવા મળ્યો હતો.
    અમિત ત્રિવેદી, મધ્યપ્રદેશ

    Privacy of Your information

    Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a ‘need to know’ basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.