For Personal Problems! Talk To Astrologer

વારસાગત મિલકત અંગે પૂછો એક પ્રશ્ન

  • Hand-Written by ગણેશાસ્પિક્સ ટીમ
    • I have personally trained and nurtured the GaneshaSpeaks Team of Astrologers. They follow my user-friendly and utilitarian philosophy of Vedic Astrology. I have conferred my Astrological legacy onto them.More info
વારસાગત મિલકત અંગે પૂછો એક પ્રશ્ન
  • Please wait….
  • Delivery : 72 Hours
ǃ

સચોટ જવાબ મેળવો!

આપ જ્યારે વારસાગત મિલકતના પ્રશ્નથી ચિંતિત હોવ ત્યારે આપે ખરેખર સ્પષ્ટ જવાબની જરૂર હોય છે. આપની સ્થિતિ ભલે ગમે તે હશે પરંતુ આપની જન્મકુંડળીના અભ્યાસના આધારે અમે આપના પ્રશ્નનો ચોક્કસ જવાબ જણાવીશુ.

ǃ

ચોક્કસાઈ સાથે આગળ વધો…

શું આપે વારસાગત મિલકતનો પ્રશ્ન ઉકેલાઈ જાય તેની પ્રતિક્ષામાં કેટલાક મહત્વના નિર્ણયો કે પગલાં હાલમાં મુલતવી રાખ્યા છે? સ્પષ્ટ જ્યોતિષીય માર્ગદર્શન અને જવાબ સાથે આપ પોતાના જીવન અંગે વધુ બહેતર નિર્ણય લઈ શકો છો.

Your Hand-written report will contain…

આપના પર જ ધ્યાન અપાશે!

આ રિપોર્ટ આપની જન્મકુંડળી પરથી વ્યક્તિગત ધોરણે તૈયાર કરવામાં આવે છે. આથી આપને જે પણ જવાબ મળે તે આપની સંપૂર્ણપણે પરિસ્થિતિ અને ૧૦૦% આપની સમસ્યાના સંદર્ભમાં હોય છે.

એકદમ સ્પષ્ટ જવાબ મેળવો…

આપની જન્મકુંડળીના અભ્યાસના આધારે અમારા વિદ્વાન જ્યોતિષીઓ આપની વારસાગત મિલકત સંબંધિત પ્રશ્નોના કારણો ચકાસશે. તેનાથી આપ પોતાની સમસ્યા અલગ પરિપ્રેક્ષ્યથી જોઈ શકશો અને મનમાં એકદમ સ્પષ્ટ ચિત્ર મેળવી શકશો.

શ્રેષ્ઠ સલાહ મેળવો!

આપ આ રિપોર્ટમાં જે પણ સલાહ મેળવશો તેના આધારે ખાતરીપૂર્વક ખુશ અને શાંતિપૂર્ણ ભાવી મેળવી શકશો. આપ પોતાના નિર્ણયો ચતુરાઈપૂર્વક લઈ શકશો કારણ કે વારસાગત મિલકત અંગે આપની સમસ્યાના કારણે આપનાં જીવન અને સંબંધો પર શું પ્રભાવ પડશે તે આપ પહેલાથી જ જાણતા હશો. આપ વારસાગત મિલકત માટે કાયદાકીય કાર્યવાહી કરવી કે નહીં તે અંગેનો નિર્ણય પણ લઈ શકો છો.

જરૂરી વેદિક જ્યોતિષીય ઉપાયો

કોઈપણ સમસ્યાના ઉકેલ માટે વેદિક જ્યોતિષશાસ્ત્રમાં રત્ન, યંત્ર, રુદ્રાક્ષ વગેરે વ્યવહારુ ઉપાયો છે જેની મદદથી આપ ગ્રહોના વિપરિત પ્રભાવ દૂર કરી વારસાગત મિલકતના પ્રશ્નના ઉકેલ માટે સફળતાપૂર્વક આગળ વધી શકો છો.

તજજ્ઞો પાસેથી માર્ગદર્શન મેળવો

ગણેશાસ્પિક્સના જ્યોતિષીઓની ટીમને બેજન દારૂવાલાએ વ્યક્તિગત રીતે તાલિમ આપેલી છે, જેઓ આપનો રિપોર્ટ તૈયાર કરશે. આ ટીમ બેજન દારૂવાલાના જ્યોતિષીય વારસાની અધિકૃત વારસદાર છે. અમારા તજજ્ઞો આપને સાચું માર્ગદર્શન આપશે.

૭૨ કલાકમાં ડિલિવરી

હા, આપને ૭૨ કલાકમાં રિપોર્ટ તૈયાર કરીને ડિલિવરી કરવા માટે અમે સખત મહેનત કરીએ છીએ જેમાં વિકએન્ડના દિવસોને પણ સમાવી લેવાયા છે. જેથી આપ પોતાનાં જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સચોટ અને ભરોસાપાત્ર રિપોર્ટ મેળવી શકો છો.

Topics covered in your Report

  • 1. Astrological Highlights in your horoscope
  • 2. Effects of ascendant, moon sign, etc. planets
  • 3. Astrological Analysis of your situation
  • 4. Specific Answer to your query
  • 5. Astro Advice
  • 6. Remedial suggestions like gemstone, yantra, etc.
  • 7. Important planetary influences in the near future

Sample of your Report

What you see is what you get, click to view

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

ǃ

More information about your Report

  • હું શા માટે આ રિપોર્ટ ખરીદુ?

    • વારસાગત મિલકતના પ્રશ્નનો આપ ત્રિમાસિકગાળા અનુસાર એકદમ સ્પષ્ટ અને સચોટ જવાબ અને માર્ગદર્શન મેળવી શકશો.
    • આપના વારસાગત મિલકત સંબંધિત પ્રશ્નનો આપ એકદમ સ્પષ્ટ જવાબ મેળવી શકશો.
    • આપ કાયદાકીય લડત અને વારસાગત મિલકતના પ્રશ્ન અંગે એકદમ સ્પષ્ટ માહિતી મેળવ્યા બાદ તેના આધારે ભાવી અંગે યોગ્ય નિર્ણય લેવા શાંતિથી અને આત્મવિશ્વાસપૂર્વક આગળ વધી શકશો.
    • આપને સુચવેલા ઉપાયોના સહારે આપ વિપરિત ગ્રહદશાથી બચી શકશો અને આપના ભાગ્યને બળવાન બનાવી શકશો.
  • તમારું માર્ગદર્શન કેવી રીતે મદદરૂપ થશે?

    • આપને અસર કરી રહેલા તેમજ મિલકતના વિવાદના કારણે આપના માટે તણાવનું કારણ બની ગયેલા ગ્રહોના પ્રભાવ અંગે આપ સ્પષ્ટ જાણકારી મેળવી શકો છો.
    • અમે આપને કાયદાકીય પ્રશ્નો અથવા મિલકતાના કારણે સંબંધોમાં ભંગાણ જેવી બાબતો અંગે અગાઉથી જણાવીશું. આ માહિતીના કારણે આપ પોતાનાં જીવનમાં સર્જાયેલી પરિસ્થિતિ પર વધુ આત્મવિશ્વાસ સાથે અંકુશ મેળવી શકશો.
    • આપને સુચવવામાં આવેલા જ્યોતિષીય ઉપાયોનાં કારણે આપનામાં આત્મવિશ્વાસ, સકારાત્મકતા અને ભાગ્યબળ વધશે અને ગ્રહોના નકારાત્મક પ્રભાવથી આપ બચી શકશો.
    • હું શા માટે આ રિપોર્ટ ખરીદુ?

      અમે વેદિક જ્યોતિષીય સિદ્ધાંતોના આધારે આપની જન્મકુંડળીનો ગહન અભ્યાસ કરીએ છીએ. વેદિક જ્યોતિષશાસ્ત્રની મદદથી આપ પોતાનાં જીવન અને તેની સાથે સંકળાયેલી તમામ બાબતોની ઊંડી સમજ કેળવી વારસાગત મિલકતનાં વિવાદનાં મૂળ કારણ સુધી પહોંચી શકો છો. અમે આપને સમસ્યાનાં કારણ ઉપરાંત તેના સંભવિત પરિણામો, ઉકેલ માટે યોગ્ય ઉપાયો અને ક્યારે ઉકેલાવાની શક્યતા છે તે મહત્વના સમયગાળા સહિત વિવિધ પાસાનું વિશ્લેષણ જણાવીશું.

    • શું તમે મને રોકાણ માટે યોગ્ય સમયગાળાનું સુચન કરશો?

      જો આપે મિલકતની લે-વેચ અથવા રોકાણ અંગેનો ચોક્કસ પ્રશ્ન પુછ્યો હશે તો અમે અચુક આપને રોકાણ માટે યોગ્ય સમયગાળાનું સુચન કરીશુ. આ ઉપરાંત આપને સંભવિત જોખમો અંગે પણ આપને સુચન કરવામાં આવશે.

    • શું મારી વ્યક્તિગત માહિતીને ગુપ્ત રાખવામાં આવશે?

      નિશ્ચિતરૂપે ગુપ્ત રાખવામાં આવશે! અમારા તમામ ગ્રાહકોની વિગતો ૧૦૦% ગુપ્ત રાખવામાં આવે છે. અમે કોઈપણ સંજોગોમાં અમારા ગ્રાહકોની માહિતી કોઈપણ વ્યક્તિને નથી આપતા.

    • મારે આર્થિક અને મિલકત સંબંધે કોઈ ચોક્કસ પ્રશ્ન હોય તો શું તમે મને કોઈ અન્ય રિપોર્ટનું સુચન કરશો?

      આપ અમારી વેબસાઈટ પર સમૃદ્ધિ અને સંપત્તિ વિભાગમાં જઈને દર્શાવેલી વિવિધ પ્રોડક્ટમાંથી આપને સાનુકૂળ હોય તેવી કોઈપણ પ્રોડક્ટ મેળવી શકો છો. આપ સમૃદ્ધિ રિપોર્ટ કે પછી સપંત્તિની લે-વેચ માટે મિલકત લે-વેચ માટે સાનુકૂળ સમયનો રિપોર્ટ પણ મેળવી શકો છો.

    • જન્મકુંડળી તૈયાર કરવી

      જટીલ ગણિતીય અને ખગોળીય સમીકરણો ધરાવતા વેદિક જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને અમે આપની જન્મકુંડળી તૈયાર કરીએ છીએ.
    • જન્મકુંડળીનું અર્થઘટન

      આપની જન્મકુંડળીનું વિશ્લેષણ અને અર્થઘટન કરીને તેમજ વારસાગત મિલકત મામલે આપને અસર કરતા પરિબળોની ચકાસણી કરી આપને સ્પષ્ટ, ભરોસાપાત્ર અને આપના પ્રશ્નના સંદર્ભમાં ફળકથન આપીશું જેની મદદથી આપના પ્રશ્નનો આપને સાચો જવાબ મળી શકશે.
    • દરેક બાબતોની સરળ શબ્દોમાં રજૂઆત

      બાદમાં અમારા વરિષ્ઠ જ્યોતિષશાસ્ત્રી સેમ્પલ સ્નેપશોટમાં દર્શાવેલા ફોર્મેટમાં તમામ વિશ્લેષણો અને અર્થઘટનોનું સરળ શબ્દોમાં નિરુપણ કરે છે. તેમાં આપને માર્ગદર્શન અને ઉકેલો પણ આપવામાં આવે છે.
    • ખાતરી અને મંજૂરી

      છેવટે અમારા મુખ્ય જ્યોતિષવિદ દ્વારા રિપોર્ટની અંતિમ નકલમાં ચોક્કસાઈ અને સચોટતાની ચકાસણી કરવામાં આવે છે. તેમના તરફથી મંજૂરી મળ્યા બાદ આ રિપોર્ટની ડિલિવરી કરવામાં આવે છે.
Why & How

Frequently Asked Q’s

Report Preparation Process

Customer Care

If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

Customer Reviews

We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

મારા પતિ અને તેના બે ભાઈઓ વચ્ચે વારસાગત મિલકત માટે વારંવાર ઝઘડા થતા હતા. હું અને મારા પતિ જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ વિશ્વાસ કરતા હોવાથી અમે ગણેશાસ્પિક્સ પરથી આ રિપોર્ટ મંગાવ્યો. ગ્રહોની સ્થિતિના આધારે અમને સ્પષ્ટ જણાવવામાં આવ્યું કે અમારી આ સ્થિતિ પાછળ કયુ કારણ જવાબદાર છે તેમજ તેના ઉકેલ માટે સચોટ જ્યોતિષીય ઉપાય પણ સુચવવામાં આવ્યા. અમે તેનું પાલન કર્યું અને મિલકતનો પ્રશ્ન ખૂબ ઝડપથી અને ન્યાયપૂર્ણ રીતે ઉકેલાયો. હવે અમે ખૂબ ખુશ છીએ અને શાંતિથી રહીએ છીએ.
ચિત્રા પારેખ, મુંબઈ

મારા દાદાની મિલકત અંગે અમારા પરિવારમાં કેટલીક ગેરસમજ હોવાથી ખૂબ જ વિવાદ ચાલતો હતો. તે દિવસોમાં સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાથી મારા એક મિત્રની સલાહ માનીને મેં ગણેશાસ્પિક્સ પરથી આ રિપોર્ટ મંગાવ્યો હતો. તેમણે મને સચોટ કારણ અને માર્ગદર્શન આપ્યું અને મિલકતનો પ્રશ્ન ઉકેલાવા માટે અંદાજિત સમયગાળો પણ જણાવ્યો. આ સાથે તેમણે મારા બહેતર ભાવી માટે પણ કેટલાક ઉપાયો સુચવ્યા હતા જે મને ખૂબ જ લાભદાયી નીવડ્યા છે. ખૂબ સરસ.
અનિરુદ્ધસિંહ જાડેજા, સુરેન્દ્રનગર

પહેલા લોકો મને મારી તંદુરસ્તી અને સ્ટેમિના માટે જ ખાસ ઓળખતા હતા. હું કોલેજના મિત્રોમાં પણ ખૂબ લોકપ્રિય હતી અને સૌને સ્વાસ્થ્યની ટીપ્સ આપતી હતી. જોકે, અચાનક ગત વર્ષે મારા સ્વાસ્થ્યમાં કોઈ કારણ વગર જ ફેરફાર થવા લાગ્યા. હું અનિદ્રાથી પીડાવા લાગી અને તેની અસર મારા શરીર પર સ્પષ્ટ દેખાતી હતી. આથી મેં ગણેશાસ્પિક્સના જ્યોતિષીનો સંપર્ક કર્યો. આ સમસ્યા માટે જવાબદાર ગ્રહદશા અંગે તેમણે મને સ્પષ્ટ જવાબ આપ્યો અને તેના ઉકેલ રૂપે ટાઈગર્સ આઈ ધારણ કરવા કહ્યું. હવે મારા સ્વાસ્થ્યમાં ખૂબ જ સુધારો આવ્યો છે અને મારી અનિદ્રાની સમસ્યા તો સાવ જતી રહી છે
અનામિકા ગોહીલ, ભાવનગર

યંત્ર ખરેખર ખૂબ અદ્ભુત હોય છે. પહેલા મને ખબર નહોતી કે તેમાં આટલી શક્તિ હોય છે. જોકે ગણેશાસ્પિક્સના જ્યોતિષીની સલાહ બાદ મેં યંત્રની ઉપાસના કરવાનું શરૂ કરતા મારા જીવનમાં ખૂબ જ સારા પરિવર્તનો આવ્યા છે અને આજે હું ચોક્કસ કહીશ કે તેમના માર્ગદર્શનને અનુસરવાથી જ ખુશમય જીવન જીવી રહી છું
અમિતા વિરાણી, ઓસ્ટ્રેલિયા

Privacy of Your information

Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a ‘need to know’ basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.