For Personal Problems! Talk To Astrologer

આપની જ્યોતિષીય પ્રોફાઈલ

  • Hand-Written by ગણેશાસ્પિક્સ ટીમ
    • I have personally trained and nurtured the GaneshaSpeaks Team of Astrologers. They follow my user-friendly and utilitarian philosophy of Vedic Astrology. I have conferred my Astrological legacy onto them.More info
આપની જ્યોતિષીય પ્રોફાઈલ
  • Please wait….
  • Delivery : 72 Hours
ǃ

સમજો અને સુધારાત્મક પગલાં લો

આ વિગતવાર રિપોર્ટના આધારે આપ પોતાના વ્યક્તિત્વ, કૌશલ્ય, કુદરતી શક્તિઓ અને નબળાઈઓ, ગ્રહોના સાથ અને ભાગ્યનાં લેખાજોખા સહિત સંખ્યાબંધ મહત્વપૂર્ણ માહિતી મેળવી શકો છો. આ સચોટ માહિતીના આધારે આપ પોતાનાં જીવનમાં આવતી કોઈપણ શ્રેષ્ઠ તક ખૂબ જ સમયસર ઝડપી લઈને તેનો મહત્તમ લાભ લઈ શકો છો અને જીવનને બહેતર બનાવી શકો છો.

ǃ

ગ્રહોના અવરોધો દૂર કરો

અમે આપની જન્મકુંડળીના આધારે સ્પષ્ટપણે જણાવીશું કે ગ્રહોની વર્તમાન અને ભાવી સ્થિતિના કારણે આપના વર્તમાન જીવન અને ભાવી પર શું અસર જોવા મળશે. આ માહિતીના આધારે આપ ગ્રહો તેમજ દોષના વિપરિત પ્રભાવથી બચવા સમયસર અને યોગ્ય સુધારાત્મક પગલાં લઈ શકો છો. તેના કારણે આપ ગ્રહોના વિપરિત પ્રભાવને દૂર કરી શકશો અથવા ઘટાડીને તેનાથી બચી શકશો.

Your Hand-written report will contain…

જાણો પોતાના વિશે!

આપનું જીવન એ ઈશ્વરે આપેલી અનમોલ ભેટ છે. બેશકપણે આપને પોતાની જાત વિશે વધુ બહેતર અને સાચી જાણકારી મેળવવામાં રસ હોય જ. આ રિપોર્ટ દ્વારા આપ પોતાનાં જીવન વિશે અને આપની જન્મજાત શક્તિઓ, વિવિધ મુદ્દા અને મહત્વના સમયગાળા અંગે સચોટ માહિતી મેળવી શકશો.

જાણો પોતાના વિશે બધુ જ…

આપની જન્મકુંડળી ખૂબ જ મહત્વની છે અને તેના વિગતવાર અભ્યાસના આધારે આપ પોતાનાં ભાવી અંગે ખૂબ સચોટ માહિતી મેળવી શકશો. પોતાનાં ભાવી વિશે જાણકારી મેળવીને આપ યોગ્ય પૂર્વાયોજન કરી શકશો અને સાચા તેમજ સમયસર નિર્ણય લઈ શકશો.

બહેતર ભાવી માટે તૈયાર રહો…

આપનામાં કેવી શક્તિઓ છે અને શું નબળાઈઓ છે? આપનાં જીવનનાં મહત્વના સમયગાળા કયા છે? આપે કારકિર્દી અને શિક્ષણ માટે કેવા ક્ષેત્રે આગળ વધવું જોઈએ. આ તમામ પ્રશ્નોના જવાબ આપને આ રિપોર્ટમાં મળશે.

જ્યોતિષીય સિદ્ધાંતો અનુસાર ઉપાય!

આપની જન્મકુંડળીમાં ગ્રહોની સ્થિતિ અને વેદિક જ્યોતિષશસ્ત્રના સિદ્ધાંતોના આધારે અમે આપને વ્યક્તિગત ધોરણે રત્ન, યંત્ર કે રુદ્રાક્ષ જેવા ઉપાયો સુચવીશું જેની મદદથી આપ પોતાની પર ગ્રહોની વિપરિત અસરો ઘટાડી શકો છો.

તજજ્ઞો પાસેથી માર્ગદર્શન મેળવો

ગણેશાસ્પિક્સના જ્યોતિષીઓની ટીમને બેજન દારૂવાલાએ વ્યક્તિગત રીતે તાલિમ આપેલી છે જેઓ આપનો રિપોર્ટ તૈયાર કરશે. આ ટીમ બેજન દારૂવાલાના જ્યોતિષીય વારસાની અધિકૃત વારસદાર છે.

૭૨ કલાકમાં ડિલિવરી

હું શા માટે આ રિપોર્ટ ખરીદુ?

Topics covered in your Report

  • 1. Astrological Highlights in your horoscope
  • 2. Effects of ascendant, moon sign, etc. planets
  • 3. Astrological Analysis of your situation
  • 4. Specific Answer to your query
  • 5. Astro Advice
  • 6. Remedial suggestions like gemstone, yantra, etc.
  • 7. Important planetary influences in the near future

Sample of your Report

What you see is what you get, click to view

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

ǃ

More information about your Report

  • આપ પોતાની શક્તિઓ અને નબળાઈઓ, પોતાનાં ભાવી સહિત વિવિધ બાબતો અંગે સ્પષ્ટ અને સચોટ માહિતી મેળવી શકશો જેથી આપ સારા સમયનો મહત્તમ લાભ લઈ શકશો.

    • આપ પોતાની જાત અને ભાગ્ય વિશે જાણી લેશો એટલે ક્યારે, કઈ દિશામાં અને કેવું પગલું લેવું તે ખૂબ સારી રીતે નક્કી કરી શકશો.
    • જાણકારી = પૂર્વતૈયારી = શ્રેષ્ઠ નિર્ણય
    • તમારું માર્ગદર્શન મને કેવી રીતે મદદરૂપ થશે?
  • આપ પોતાનાં સ્વાસ્થ્ય, શિક્ષણ, કારકિર્દી અને જીવન અંગે ગણતરીપૂર્વક તેમજ પુરી માહિતી સાથે નિર્ણય લઈ શકશો.

    • આપ જે પણ નિર્ણય લેશો તે સંપૂર્ણપણે આપની જન્મકુંડળી આધારિત હશે જેથી આપ સાચો નિર્ણય લો તેની શક્યતાઓ ઘણી વધારે રહેશે.
    • ગ્રહોની સ્થિતિના આધારે આપ વિગતવાર જવાબ મેળવી શકશો જેથી આપની ચિંતા અને ગુંચવણો દૂર થશે.
    • આપને સુચવવામાં આવેલા જ્યોતિષીય ઉપાયો આપના જીવનને વધુ બહેતર બનાવશે અને ગ્રહો તેમજ કુંડળીમાં રહેલા દોષોના વિપરિત પ્રભાવથી આપને બચાવશે.
    • તમે મારાં જીવન અને ભાગ્ય વિશે સચોટ ફળકથન કેવી રીતે કરી શકો?

      પ્રાચીનકાળથી અમલમાં મુકાયેલા વેદિક જ્યોતિષીય સિદ્ધાંતોના આધારે અમે આપના જન્મની વિગતો પરથી આપની કુંડળી તૈયાર કરી તેનો ગહન અભ્યાસ કરીએ છીએ. આ અભ્યાસના આધારે કોઈપણ વ્યક્તિના ગુણો, જન્મજાત શક્તિઓ અને તેમાં રહેલી ખામીઓ અંગે સ્પષ્ટ અને સચોટપણે જાણી શકાય છે. જન્માક્ષરમાં ગ્રહોની સ્થિતિના આધારે આપનું ભાવી પણ જાણી શકાય છે. આ રિપોર્ટની મદદથી આપ પોતાનું ભાવી જાણી પોતાની જાતને સુરક્ષિત બનાવી શકશો અને આપના માટે લાભદાયી સમયનો શ્રેષ્ઠ ઉપયોગ પણ કરી શકશો.

    • હું પુખ્ત વયનો/વયની છું અને મારો વિકલ્પ મેં પહેલાથી જ પસંદ કરી લીધો છે. શું આ રિપોર્ટ મારા માટે ઉપયોગી થશે?

      આપનું જીવન અમુલ્ય છે અને આપ જીવનમાં દરેક તબક્કે કોઈને કોઈ રીતે જો વિકાસ અને વૃદ્ધિ કરો જ છો. પોતાની જાત વિશે શીખવાનું કે જાણવાનું ક્યારે બંધ ન કરવું જોઈએ, કારણ કે આપ જીવનના ચોક્કસ તબક્કે તો પહોંચી જ ગયા છો. આપ ક્યારેય નથી જાણતા કે ભવિષ્યમાં શું થવાનું છે અને કહેવાય છે કે સારા માર્ગે આગળ વધતા હોઈએ તો ક્યારેય તેને બદલવો ન જોઈએ. આ રિપોર્ટ દ્વારા આપ જાણી શકશો કે આપ ખરેખર સાચા માર્ગે છો કે હજુ પણ આપની ભુલ સુધારવાની સ્થિતિમાં છો? તેના આધારે આપ યોગ્ય નિર્ણય લઈ શકશો.

    • શું મારી વ્યક્તિગત માહિતીને ગુપ્ત રાખવામાં આવશે?

      નિશ્ચિતરૂપે ગુપ્ત રાખવામાં આવશે! અમારા તમામ ગ્રાહકોની વિગતો ૧૦૦% ગુપ્ત રાખવામાં આવે છે. અમે કોઈપણ સંજોગોમાં અમારા ગ્રાહકોની માહિતી કોઈપણ વ્યક્તિને નથી આપતા.

    • મને વિદેશમાં અભ્યાસ કરવાની ઈચ્છા છે પરંતુ શિક્ષણ મુદ્દે ઘણા પ્રશ્નો હોવાથી મને સફળતા મળવા અંગે આશંકા છે. હું શું કરું?

      આપ અમારી વેબસાઈટ પરથી વિદેશમાં અભ્યાસ સંબંધિત રિપોર્ટ મેળવી આપનાં ભાવી અંગે જાણી શકો છો. આ ઉપરાંત શિક્ષણ સંબંધિત પૂછો એક પ્રશ્ન પ્રોડક્ટ અથવા અન્ય કોઈપણ પ્રોડક્ટ આપની અનુકૂળતા અનુસાર પસંદ કરી શકો છો.

    • જન્મકુંડળી તૈયાર કરવી

      જટીલ ગણિતીય અને ખગોળીય સમીકરણો ધરાવતા વેદિક જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને અમે આપની જન્મકુંડળી તૈયાર કરીએ છીએ.
    • જન્મકુંડળીનું અર્થઘટન

      આપની જન્મકુંડળીનું વિશ્લેષણ અને અર્થઘટન કરવામાં અમે તજજ્ઞતા ધરાવીએ છીએ. આ જ્ઞાનના આધારે અમે આપની કુંડળી જોઈને આપના વર્તમાન તમામ ફળકથનો એકદમ વ્યક્તિગત ધોરણે આપી શકીશું.
    • દરેક બાબતોની સરળ શબ્દોમાં રજૂઆત

      બાદમાં અમારા વરિષ્ઠ જ્યોતિષશાસ્ત્રી સેમ્પલ સ્નેપશોટમાં દર્શાવેલા ફોર્મેટમાં તમામ વિશ્લેષણો, ફળકથનો અને અર્થઘટનોનું સરળ શબ્દોમાં નિરુપણ કરે છે. તેમાં આપને માર્ગદર્શન અને ઉકેલો પણ આપવામાં આવે છે.
    • ખાતરી અને મંજૂરી

      છેવટે અમારા મુખ્ય જ્યોતિષવિદ દ્વારા રિપોર્ટની અંતિમ નકલમાં ચોક્કસાઈ અને સચોટતાની ચકાસણી કરવામાં આવે છે. તેમના તરફથી મંજૂરી મળ્યા બાદ આ રિપોર્ટની ડિલિવરી કરવામાં આવે છે.
Why & How

Frequently Asked Q’s

Report Preparation Process

Customer Care

If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

Customer Reviews

We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

જ્યોતિષીય પ્રોફાઈલ ખૂબ જ અદ્ભુત રિપોર્ટ છે. તેનાથી મારા જીવન અંગે મને ખૂબ સારી માહિતી મળી અને હું વ્યાપક ચિત્ર જોઈ શકી. તેમાં સ્પષ્ટ લખ્યું હતું કે અમુક ચોક્કસ સમયગાળામાં મને આર્થિક ખેંચતાણ રહેશે અને આવું ખરેખર બન્યું. આ રિપોર્ટની વિશ્વસનિયતામાં કોઈ જ શંકા નથી.
નિતિકા શાહ, અમદાવાદ

હું આ રિપોર્ટ લેવાની બધાને ભલામણ કરીશ. આ રિપોર્ટમાં જીવનના દરેક પાસા અને દરેક ક્ષેત્રો અંગે ખૂબ જ સ્પષ્ટ અને સચોટ માહિતી આપી છે. આ ઉપરાંત તેમાં આપેલા જ્યોતિષીય ઉપાયો પણ ખૂબ જ અસરકારક છે.
કુણાલ ગોહિલ, થાન

પોતાની પ્રણય સમસ્યાઓ બીજાને કહેવી એ કોઈ સરળ વાત નથી. એક તબક્કે આ મામલે હું અતિશય ગુંચવણમાં હતો પરંતુ મેં મારા સૌથી નીકટના મિત્રોને પણ આ વાત નહોતી કરી. મને ખબર નહોતી કે હું કોના પર વિશ્વાસ કરું માટે મેં ગણેશાસ્પિક્સ પાસેથી માર્ગદર્શન માંગ્યું. તેમણે મારી વિગતો અને પરિસ્થિતિ ખૂબ જ ગુપ્ત રાખી. મને રાહત થઈ અને થોડા સમયમાં જ જવાબ પણ મળ્યો. તેમની સલાહના કારણે મેં તે ખાસ વ્યક્તિ સમક્ષ મુક્ત મને મારી લાગણીઓ વ્યક્ત કરી. તે અનુભવ મારા માટે કેટલો સરસ હતો તેનું હું શબ્દોમાં વર્ણન પણ નથી કરી શકતો.
શરદ રાવત, ઝાંસી

મારા પતિ અને તેના બે ભાઈઓ વચ્ચે વારસાગત મિલકત માટે વારંવાર ઝઘડા થતા હતા. હું અને મારા પતિ જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ વિશ્વાસ કરતા હોવાથી અમે ગણેશાસ્પિક્સ પરથી આ રિપોર્ટ મંગાવ્યો. ગ્રહોની સ્થિતિના આધારે અમને સ્પષ્ટ જણાવવામાં આવ્યું કે અમારી આ સ્થિતિ પાછળ કયુ કારણ જવાબદાર છે તેમજ તેના ઉકેલ માટે સચોટ જ્યોતિષીય ઉપાય પણ સુચવવામાં આવ્યા. અમે તેનું પાલન કર્યું અને મિલકતનો પ્રશ્ન ખૂબ ઝડપથી અને ન્યાયપૂર્ણ રીતે ઉકેલાયો. હવે અમે ખૂબ ખુશ છીએ અને શાંતિથી રહીએ છીએ.
ચિત્રા પારેખ, મુંબઈ

Privacy of Your information

Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a ‘need to know’ basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.