For Personal Problems! Talk To Astrologer

પૂછો કોઈપણ પ્રશ્ન(સંક્ષિપ્ત રિપોર્ટ)

  • Hand-Written by ગણેશાસ્પિક્સ ટીમ
    • I have personally trained and nurtured the GaneshaSpeaks Team of Astrologers. They follow my user-friendly and utilitarian philosophy of Vedic Astrology. I have conferred my Astrological legacy onto them.More info
પૂછો કોઈપણ પ્રશ્ન(સંક્ષિપ્ત રિપોર્ટ)
  • Please wait….
  • Delivery : 72 Hours
ǃ

હા અથવા ના!

કેટલીક વખત શ્રેષ્ઠ જવાબ માત્ર એક જ શબ્દમાં મળી જતો હોય છે – એટલે કે હા અથવા ના! જ્યોતિષશાસ્ત્રમાં એટલી શક્તિ છે કે આપ કોઈપણ પ્રશ્નનો આટલો સ્પષ્ટ અને સીધો જ આપ જવાબ મેળવી શકો છો. આપ વિશ્વાસ રાખો, અમે આપની વ્યક્તિગત કુંડળીના આધારે એકદમ સ્પષ્ટતા સાથે જવાબ આપીશું.

ǃ

માનસિક શાંતિ મેળવો…

જ્યારે આપ જાણતા હોવ કે આપના જન્મના ગ્રહોના આધાર પર આપ જીવનમાં આગળ વધી રહ્યા છો તો, બેશકપણે આપનામાં આત્મવિશ્વાસ વધી જાય અને આપ વધુ સારા નિર્ણય લઈ શકો છો. સ્વાભાવિક છે કે, તેનાથી આપને ઘણી માનસિક શાંતિ અને ખુશી મળશે.

Your Hand-written report will contain…

આપના પ્રશ્નનો સચોટ જવાબ

આપ પોતાની સમસ્યા અને ચિંતા અમને દિલ ખોલીને જણાવો તે માટે જ ખાસ આ સેવા શરૂ કરવામાં આવી છે. અમે આપની જન્મકુંડળીના આધારે એકદમ સચોટ જવાબ આપીશું જેથી આપના માટે ૧૦૦% લાગુ થઈ શકે તેવો નિર્ણય લઈ આપ જીવનમાં ખુશીઓ લાવી શકો છો.

સમસ્યાથી મોં ન ફેરવશો…

કોઈપણ સમસ્યાથી મોં ફેરવવાથી તે ઉકેલાતી નથી, સમસ્યાને ઉકેલવામાં જેટલો વધારે સમય વિતશે એટલું આપનું દુઃખ વધતું જશે – આથી જ આપ જ્યોતિષીય ગણતરીઓના આધારે એકદમ સ્પષ્ટ જવાબ મેળવો અને સમયસર તેમજ સાચો નિર્ણય લો.

જ્યોતિષીય દૃષ્ટિએ એક નજર

આ રિપોર્ટમાં આપના પ્રશ્નનો એકદમ સીધો અને સ્પષ્ટ જવાબ તો મળશે જ સાથે સાથે આપની જન્મકુંડળી અનુસાર જ્યોતિષીય દૃષ્ટિએ મુખ્ય અંશો પણ જણાવવામાં આવશે, જેથી ગ્રહોની સ્થિતિને આપ વધુ યોગ્ય રીતે સમજી શકો છો.

જરૂરી વેદિક જ્યોતિષીય ઉપાયો

વેદિક જ્યોતિષશાસ્ત્રમાં રત્ન, યંત્ર, રુદ્રાક્ષ વગેરે વ્યવહારુ ઉપાયો છે જેની મદદથી આપ પોતાનાં જીવનમાં બહેતર પરિવર્તન લાવી શકો છો.

તજજ્ઞો પાસેથી માર્ગદર્શન મેળવો

ગણેશાસ્પિક્સના જ્યોતિષીઓની ટીમને બેજન દારૂવાલાએ વ્યક્તિગત રીતે તાલિમ આપેલી છે જેઓ આપનો રિપોર્ટ તૈયાર કરશે. આ ટીમ બેજન દારૂવાલાના જ્યોતિષીય વારસાની અધિકૃત વારસદાર છે. અમારા તજજ્ઞો આપને સાચું માર્ગદર્શન આપશે.

૭૨ કલાકમાં ડિલિવરી

હા, આપને ૭૨ કલાકમાં રિપોર્ટ તૈયાર કરીને ડિલિવરી કરવા માટે અમે સખત મહેનત કરીએ છીએ જેમાં વિકએન્ડના દિવસોને પણ સમાવી લેવાયા છે. જેથી આપ પોતાનાં જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે વહેલી તકે સચોટ અને ભરોસાપાત્ર રિપોર્ટ મેળવી શકો છો.

Topics covered in your Report

  • 1. Astrological Highlights in your horoscope
  • 2. Effects of ascendant, moon sign, etc. planets
  • 3. Astrological Analysis of your situation
  • 4. Specific Answer to your query
  • 5. Astro Advice
  • 6. Remedial suggestions like gemstone, yantra, etc.
  • 7. Important planetary influences in the near future

Sample of your Report

What you see is what you get, click to view

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

ǃ

More information about your Report

  • હું શા માટે આ રિપોર્ટ ખરીદુ?

    • આપની પીડા, દુઃખ અને મુંઝવણનો અંત લાવો.
    • આપની સમસ્યાને જ્યોતિષીય પરિપ્રેક્ષ્યથી જુઓ.
    • એકદમ સ્પષ્ટ ચિતાર મેળવી આપના પ્રશ્નનો સીધો જવાબ મેળવો જેથી ભવિષ્યમાં શું કરવું તેનો આપ યોગ્ય નિર્ણય લઈ શકશો.
  • તમારું માર્ગદર્શન કેવી રીતે મદદરૂપ થશે?

    • આપની ગોપનીયતાની સમસ્યા કે કોઈપણ મુંઝવણ અંગે ચિંતા કર્યા વગર જ આપને સતાવતા કોઈપણ પ્રશ્નનો જવાબ મેળવવામાં આપને મદદ મળશે.
    • આપના પરથી જાણે બોજો દૂર થયો હોય તેવું લાગશે, જેથી આપ વધુ શાંતિનો અનુભવ કરશો અને આપનો આત્મવિશ્વાસ વધશે.
    • આપની પરિસ્થિતિને ૧૦૦% લાગુ પડતો હોય તેવો જવાબ આપ મેળવી શકશો કારણ કે આ જવાબ આપની વ્યક્તિગત કુંડળીના આધારે તૈયાર કરાય છે.
    • આ રિપોર્ટ કેટલો સચોટ હોય છે?

      આ રિપોર્ટ સાથે આપને ગણેશાસ્પિક્સની ખાતરી મળે છે, અને અમારા વિદ્વાન જ્યોતિષીઓ આપને દર વખતે તેમજ હરહંમેશ માટે ખૂબ જ સચોટ અને ભરોસાપાત્ર જવાબ આપવા માટે ખૂબ જ સમર્પણ સાથે અને નિષ્ઠાપૂર્વક કામ કરે છે.

    • શું તમે મારું ભવિષ્ય બદલીને વધુ સારું બનાવી શકો છો?

      હા, અમે જરૂર બદલીશું. અમે સુરક્ષાત્મક પગલાં લેવામાં માનીએ છીએ અને આપને માત્રને માત્ર નસીબના ભરોસે નથી છોડતા. અંતિમ પરિણામ ભલે આપના હાથમાં જ છે છતાં પણ અમારાં વિશ્લેષણ, સુચનો અને ઉપાયની મદદથી આપ પોતાના પર પડી રહેલા નકારાત્મક પ્રભાવો દૂર કરીને આપનાં જીવનમાં બહેતર અને ગણતરીપૂર્વકના નિર્ણયો જરૂર લઈ શકો છો.

    • શું મારી વ્યક્તિગત માહિતીને ગુપ્ત રાખવામાં આવશે?

      નિશ્ચિતરૂપે ગુપ્ત રાખવામાં આવશે! અમારા તમામ ગ્રાહકોની વિગતો ૧૦૦% ગુપ્ત રાખવામાં આવે છે. અમે કોઈપણ સંજોગોમાં અમારા ગ્રાહકોની માહિતી કોઈપણ વ્યક્તિને નથી આપતા.

    • શું મારે કોઈ ચોક્કસ વિગતો આપવી પડશે? શું મને એકદમ સ્પષ્ટ જવાબ મળશે?

      આપે પોતાની જન્મની સંપૂર્ણ વિગતો ઉપરાંત આપને સતાવી રહેલા પ્રશ્ન કે સમસ્યા અંગેની વિગતો અમને આપવી પડશે. આ સિવાય આપને લાગતું હોય કે પરિસ્થિતિને સંપૂર્ણ રીતે સમજવા માટે આપે અન્ય કોઈ વિગતો અમને આપવાની જરૂર છે તો તે પણ આપી શકો છો. અમે શક્ય હોય એટલો વધુ સ્પષ્ટ જવાબ આપવાનો પ્રયાસ કરીશું.

    • Step 1: જન્મકુંડળી તૈયાર કરવી

      જટીલ ગણિતીય અને ખગોળીય સમીકરણો ધરાવતા વેદિક જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને અમે આપની જન્મકુંડળી તૈયાર કરીએ છીએ.
    • Step 2: જન્મકુંડળીનું અર્થઘટન

      આપની જન્મકુંડળીનું વિશ્લેષણ અને અર્થઘટન કરવામાં અમે તજજ્ઞતા ધરાવીએ છીએ. આ જ્ઞાનના આધારે અમે આપની કુંડળી જોઈને આપના વર્તમાન તમામ ફળકથનો એકદમ વ્યક્તિગત ધોરણે આપી શકીશું.
    • Step 3: દરેક બાબતોની સરળ શબ્દોમાં રજૂઆત

      બાદમાં અમારા વરિષ્ઠ જ્યોતિષશાસ્ત્રી સેમ્પલ સ્નેપશોટમાં દર્શાવેલા ફોર્મેટમાં તમામ વિશ્લેષણો, ફળકથનો અને અર્થઘટનોનું સરળ શબ્દોમાં નિરુપણ કરે છે. તેમાં આપને માર્ગદર્શન અને ઉકેલો પણ આપવામાં આવે છે.
    • Step 4: ખાતરી અને મંજૂરી

      છેવટે અમારા મુખ્ય જ્યોતિષવિદ દ્વારા રિપોર્ટની અંતિમ નકલમાં ચોક્કસાઈ અને સચોટતાની ચકાસણી કરવામાં આવે છે. તેમના તરફથી મંજૂરી મળ્યા બાદ આ રિપોર્ટની ડિલિવરી કરવામાં આવે છે
Why & How

Frequently Asked Q’s

Report Preparation Process

Customer Care

If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

Customer Reviews

We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

હું આ વેબસાઈટને નિયમિત અનુસરુ છું. અત્યાર સુધીમાં મેં ગણેશાસ્પિક્સ પરથી પૂછો કોઈપણ પ્રશ્ન(સંક્ષિપ્ત જવાબ) સહિત પાંચ રિપોર્ટ ખરીદ્યા છે. દર વખતે મને મારી સમસ્યાનો ઉકેલ મળ્યો છે અને હું ક્યારેય તેમના જવાબથી નારાજ નથી થયો. સૌથી સારી વાત એ છે કે તેઓ ગ્રાહકોની ગોપનીયતાનો આદર કરે છે. મેં મારા મિત્રોને પણ આ સેવાની ઘણી ભલામણ કરી છે. આ લોકો ખોટા વચનો નથી આપતા તેવું બીજા પણ જાણે એટલા માટે હું આ પ્રસંશાપત્ર લખી રહ્યો છું. જો આપ પણ પોતાની સમસ્યાનો સ્પષ્ટ અને સંક્ષિપ્ત જવાબ ઈચ્છતા હોવ તો આપ આ સેવા જરૂર લઈ શકો છો.
સુધીર મિસ્ત્રી, નવસારી

થોડા સમય પહેલા મારાં જીવનમાં પરેશાન કરી મુકે તેવી સમસ્યા હતી. યોગ્ય માર્ગદર્શન અને સલાહ માટે મેં મારા કેટલાક મિત્રો અને સંબંધીઓનો સંપર્ક કર્યો પણ કોઈ જ ફાયદો ન થયો. એક વખત મેં ગણેશાસ્પિક્સ ડોટ કોમ પરથી રૂબી ખરીદ્યો હતો અને તે રત્નની ગુણવત્તા તેમજ કંપનીની કસ્ટમર કેર સેવાથી હું ખૂબ જ સંતુષ્ટ હતી. આથી મેં વિચાર્યું કે મારી સમસ્યાના ઉકેલ માટે પણ હું તેમની પાસેથી જ રિપોર્ટ મંગાવી લઉં. પૂછો કોઈપણ પ્રશ્ન(સંક્ષિપ્ત જવાબ)ની સેવા લઈને મને ખૂબ જ આનંદ થયો. મને મારા પ્રશ્નનો ખૂબ જ સ્પષ્ટ અને સચોટ જવાબ મળ્યો હતો. આભાર ગણેશજી.
ઉર્વીશા થાનકી, જામનગર

યંત્ર ખરેખર ખૂબ અદ્ભુત હોય છે. પહેલા મને ખબર નહોતી કે તેમાં આટલી શક્તિ હોય છે. જોકે ગણેશાસ્પિક્સના જ્યોતિષીની સલાહ બાદ મેં યંત્રની ઉપાસના કરવાનું શરૂ કરતા મારા જીવનમાં ખૂબ જ સારા પરિવર્તનો આવ્યા છે અને આજે હું ચોક્કસ કહીશ કે તેમના માર્ગદર્શનને અનુસરવાથી જ ખુશમય જીવન જીવી રહી છું
અમિતા વિરાણી, ઓસ્ટ્રેલિયા

ગણેશાસ્પિક્સ હવે મારા માટે એક પરિવાર સમાન છે. મેં ઘણી વખત તેમની સલાહ લીધી છે અને તેના પરિણામો ખૂબ સારા આવ્યા છે, અને તેમનું વિશ્લેષણ એકદમ સીધું અને સ્પષ્ટ હોય છે. હું જ્યારે મારા લગ્ન અંગે ગુંચવણમાં હતી અને કંટાળાજનક સ્થિતિમાંથી પસાર થઈ રહી હતી ત્યારે મેં આ રિપોર્ટ મંગાવ્યો. આ રિપોર્ટમાં મને મારા પતિ અંગેની સંખ્યાબંધ એવી વાતો જાણવા મળી છે જેનાથી હું અત્યાર સુધી અજાણ હતી. ગણેશાસ્પિક્સનો ખૂબ આભાર.
શેરીલ એમ., મુંબઈ

Privacy of Your information

Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a ‘need to know’ basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.