For Personal Problems! Talk To Astrologer

અંગત સમસ્યા – પૂછો એક પ્રશ્ન(વિગતવાર જવાબ)

  • Hand-Written by ગણેશાસ્પિક્સ ટીમ
    • I have personally trained and nurtured the GaneshaSpeaks Team of Astrologers. They follow my user-friendly and utilitarian philosophy of Vedic Astrology. I have conferred my Astrological legacy onto them.More info
અંગત સમસ્યા – પૂછો એક પ્રશ્ન(વિગતવાર જવાબ)
  • Please wait….
  • Delivery : 72 Hours
ǃ

તમારી ખુશીઓ અમારા માટે સૌથી જરૂરી

વ્યક્તિગત જીવનમાં તમે સદાય ખુશ રહો તેનું મહત્વ અમે સમજી શકીએ છીએ. તેને અસર કરતી કોઈપણ બાબતને હળવાશથી ન લેવી જોઈએ. તમારી સમસ્યા અમને જણાવો અને ફરી આપનાં જીવનમાં ખુશીઓ લાવો.

ǃ

આપની સમસ્યા અમે સમજી શકીએ છીએ

આપનાં જીવન સાથે સંકળાયેલી અને આપની ખુશીઓ છીનવી લેતી કોઈપણ સમસ્યાને નાની ન ગણી શકાય. અમે આપને, આપના સ્વભાવને, આપના માહોલને અને આવી વિવિધ બાબતોને આપની જન્મકુંડળીના આધારે ખૂબ સારી રીતે સમજી શકીએ છીએ અને તેનો ઉકેલ પણ લાવી શકીએ છીએ.

Your Hand-written report will contain…

અમે આપને સમજીએ છીએ

અમે સૌથી વધારે આપની સમસ્યા પર ધ્યાન આપીએ છીએ. તેનો અભ્યાસ કરીને અમે આપને તેમજ આપની ચિંતાના ચોક્કસ કારણને જાણી શકીએ છીએ. ત્યારબાદ તમે સંતોષકારક જવાબ મેળવી શકો તે માટે અમે અમારી બધી જ શક્તિ તે સમસ્યા પર કેન્દ્રિત કરીએ છીએ.

તમારી સમસ્યાનો સચોટ જવાબ

આપને સંતોષકારક જવાબ મળે તે અમારા માટે સૌથી મહત્વનું છે. તેથી આપની સમસ્યાનો અમે સચોટ જવાબ આપીએ છીએ જેથી ભવિષ્ય અંગે આપ ખૂબ જ સ્પષ્ટ માનસિકતા કેળવી શકો. આ જવાબમાં ભવિષ્યમાં બનનારી ઘટનાઓનો સમય પણ આપને જણાવાશે.

તજજ્ઞો પાસેથી માર્ગદર્શન મેળવો

ગણેશાસ્પિક્સના જ્યોતિષીઓની ટીમને બેજન દારૂવાલાએ વ્યક્તિગત રીતે તાલિમ આપેલી છે જેઓ આપનો રિપોર્ટ તૈયાર કરશે. આ ટીમ બેજન દારૂવાલાના જ્યોતિષીય વારસાની અધિકૃત વારસદાર છે.

દરેક પરિબળો ધ્યાનમાં લેવાશે

દરેક જન્મકુંડળી અલગ હોય છે અને તમારી ખુશીઓને અસર કરતી તેમાં ચોક્કસ યુતિઓ હોય છે. તમારી સમસ્યાને સંપૂર્ણ રીતે જાણી તેના ઉકેલ માટે અમે આ તમામ પરિબળોને ધ્યાનમાં લઈએ છીએ. તેના કારણે અમે આપને વધુ સોચટ અને ભરોસાપાત્ર જવાબ આપી શકીએ છીએ.

આપની સમસ્યાનાં નિવારણ માટે ઉકેલ પણ મળશે

વેદિક જ્યોતિષશાસ્ત્રમાં રત્ન, યંત્ર, રુદ્રાક્ષ વગેરે ઉપાયો છે જેની મદદથી આપ પોતાનાં દુઃખમાં ઘટાડો કરી શકો છો. અમારી સચોટ તારણ કાઢવાની ક્ષમતાની મદદથી આપના જીવનમાં ખુશીઓ લાવવા સૌથી શ્રેષ્ઠ ઉપાય કયો રહેશે તે આપ જાણી શકશો.

૭૨ કલાકમાં ડિલિવરી

હા, આપને ૭૨ કલાકમાં રિપોર્ટ તૈયાર કરીને ડિલિવરી કરવા માટે અમે સખત મહેનત કરીએ છીએ જેમાં વિકએન્ડના દિવસોને પણ સમાવી લેવાયા છે. જેથી આપ પોતાના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સચોટ અને ભરોસાપાત્ર રિપોર્ટ મેળવી શકો છો.

Topics covered in your Report

  • 1. Astrological Highlights in your horoscope
  • 2. Effects of ascendant, moon sign, etc. planets
  • 3. Astrological Analysis of your situation
  • 4. Specific Answer to your query
  • 5. Astro Advice
  • 6. Remedial suggestions like gemstone, yantra, etc.
  • 7. Important planetary influences in the near future

Sample of your Report

What you see is what you get, click to view

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

ǃ

More information about your Report

  • હું શા માટે મારી સમસ્યા તમને જણાવું?

    • કારણ કે તેનાથી અમે આપના માટે વધુ સચોટ ફળકથન કરી અસરકારક ઉકેલ જણાવી શકીશું.
    • અમારા ફળકથનોને આપ પોતાની વ્યવહારુ સમજ સાથે જોડીને તમારી તકલીફ ઘટાડી શકો છો.
    • ઓછી તકલીફ = તમારા માટે વધુ ખુશીઓ
  • તમારું માર્ગદર્શન કેવી રીતે મદદરૂપ થશે?

    • અમારાં માર્ગદર્શન દ્વારા તમે દુઃખદાયક પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો માર્ગ મેળવી શકો છો.
    • અમારાં માર્ગદર્શન અને ઉકેલનો ઉપયોગ કરીને તમે વધુ ચતુરાઈપૂર્વક નિર્ણય લઈ શકો છો.
    • વધુ યોગ્ય નિર્ણય લઈને તમે જીવનમાં ખુશીઓ લાવી શકો છો.
    • આપને કોઈપણ સમસ્યાનો એકદમ સ્પષ્ટ જવાબ મળી જાય એટલે કોઈપણ પીડા સહન કરી તેને દૂર કરવાનું સરળ બની જાય.
    • આ રિપોર્ટ કેટલો સચોટ હોય છે ?

      અમારા રિપોર્ટમાં આપને ગણેશાસ્પિક્સની ખાતરી મળે છે. અમારા વિદ્વાન જ્યોતિષવિદો ખૂબ જ પ્રોફેશનલ છે અને આપને હરહંમેશા એકદમ સચોટ તેમજ ભરોસાપાત્ર ફળકથન અને માર્ગદર્શન આપવા માટે સમર્પિત અને મક્કમ છે.

    • શું તમે મારું ભવિષ્ય બદલીને વધુ સારું બનાવી શકો છો?

      હા, અમે જરૂર બદલીશું. અમે સુરક્ષાત્મક પગલાં લેવામાં માનીએ છીએ અને આપને માત્રને માત્ર નસીબના ભરોસે નથી છોડતા. અંતિમ પરિણામ આપના હાથમાં જ છે છતાં પણ અમારાં વિશ્લેષણ, સુચનો અને ઉપાયની મદદથી આપ પોતાના પર પડી રહેલા નકારાત્મક પ્રભાવો દૂર કરીને આપનાં જીવનમાં બહેતર અને ગણતરીપૂર્વકના નિર્ણયો જરૂર લઈ શકો છો.

    • શું મારી વ્યક્તિગત માહિતીને ગુપ્ત રાખવામાં આવશે ?

      નિશ્ચિતરૂપે ગુપ્ત રાખવામાં આવશે! અમારા તમામ ગ્રાહકોની વિગતો ૧૦૦% ગુપ્ત રાખવામાં આવે છે. અમે કોઈપણ સંજોગોમાં અમારા ગ્રાહકોની માહિતી કોઈપણ વ્યક્તિને નથી આપતા.

    • જો મારે એકથી વધુ વ્યક્તિગત પ્રશ્નોનો જવાબ મેળવવો હોય તો હું આ રિપોર્ટનો ઉપયોગ કરી શકુ?

      તમે વ્યક્તિગતમાં – પૂછો ૩ પ્રશ્ન પ્રોડક્ટનો ઉપયોગ કરી શકો છો. આ સેવામાં આપ એકબીજાથી તદ્દન અલગ હોય તેવા ત્રણ પ્રશ્નો પણ પુછી શકો છો અને સચોટ જવાબ મેળવી શકો છો. જોકે, આપ કારકિર્દી, સંબંધો જેવા કોઈ ચોક્કસ પ્રશ્નનો ઉકેલ ઈચ્છતા હોવ તો આપ પૂછો એક પ્રશ્ન સેવાનો પણ લાભ લઈ શકો છો. આપ અમારા વિવિધ પ્રોડક્ટ્સ વિભાગમાંથી આપને અનુકૂળ પ્રોડક્ટ પસંદ કરી શકો છો.

    • Step 1:જન્મકુંડળી તૈયાર કરવી

      જટીલ ગણિતીય અને ખગોળીય સમીકરણો ધરાવતા વેદિક જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને અમે આપની જન્મકુંડળી તૈયાર કરીએ છીએ.
    • Step 2: જન્મકુંડળીનું અર્થઘટન

      આપની જન્મકુંડળીનું વિશ્લેષણ અને અર્થઘટન કરીને આગામી વર્ષમાં કઈ બાબતો અને પરિબળો આપનાં જીવનને અસર કરશે તે અમે તજજ્ઞતાપૂર્વક આપને જણાવી શકીએ છીએ.
    • Step 3: દરેક બાબતોની સરળ શબ્દોમાં રજૂઆત

      બાદમાં અમારા વરિષ્ઠ જ્યોતિષશાસ્ત્રી સેમ્પલ સ્નેપશોટમાં દર્શાવેલા ફોર્મેટમાં તમામ વિશ્લેષણો અને અર્થઘટનોનું સરળ શબ્દોમાં નિરુપણ કરે છે. તેમાં આપને માર્ગદર્શન અને ઉકેલો પણ આપવામાં આવે છે.
    • Step 4: ખાતરી અને મંજૂરી

      છેવટે અમારા મુખ્ય જ્યોતિષવિદ દ્વારા રિપોર્ટની અંતિમ નકલમાં ચોક્કસાઈ અને સચોટતાની ચકાસણી કરવામાં આવે છે. તેમના તરફથી મંજૂરી મળ્યા બાદ આ રિપોર્ટની ડિલિવરી કરવામાં આવે છે.
Why & How

Frequently Asked Q’s

Report Preparation Process

Customer Care

If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

Customer Reviews

We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

મારાં જીવનમાં અનેક જટીલતાઓ હતી અને હું મારા પ્રેમસંબંધોથી જરાય ખુશ નહોતી, માટે છેવટે મેં તેની સાથે સંબંધો તોડી નાખ્યા. બાદમાં મારા એક મિત્રએ મારી સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મુક્યો અને મને લાગ્યું કે હું ભાવી અંગે એકદમ નિશ્ચિંત બની જઉ ત્યાં સુધી મારે આગળ ન વધવું જોઈએ. તે ઘણો સારો છોકરો છે પરંતુ તેને પણ અગાઉ એક ગર્લફ્રેન્ડ હતી. તેમજ, તે દેખાવ અને વર્તનમાં ઘણો સરળ છે, આથી મને નહોતું લાગતું કે તે રોમેન્ટિક છે. હું ઘણી રોમેન્ટિક છું. આથી મેં ગણેશાસ્પિક્સનો સંપર્ક કર્યો. મને તેમણે મોકલેલો રિપોર્ટ ખૂબ ગમ્યો અને તેમાં એવું લખેલું હતું જે હું ઈચ્છતી હતી. હું ખૂબ ખુશ છું અને તેમનો આભાર માનુ છું.
અજ્ઞાત, ગુજરાત.

ગણેશાસ્પિક્સ હવે મારા માટે એક પરિવાર સમાન છે. મેં ઘણી વખત તેમની સલાહ લીધી છે અને તેના પરિણામો ખૂબ સારા આવ્યા છે, અને તેમનું વિશ્લેષણ એકદમ સીધું અને સ્પષ્ટ હોય છે. હું જ્યારે મારા લગ્ન અંગે ગુંચવણમાં હતી અને કંટાળાજનક સ્થિતિમાંથી પસાર થઈ રહી હતી ત્યારે મેં આ રિપોર્ટ મંગાવ્યો. આ રિપોર્ટમાં મને મારા પતિ અંગેની સંખ્યાબંધ એવી વાતો જાણવા મળી છે જેનાથી હું અત્યાર સુધી અજાણ હતી. ગણેશાસ્પિક્સનો ખૂબ આભાર.
શેરીલ એમ., મુંબઈ

હું મારી નોકરીથી ખુશ નહોતી. ખૂબ મહેનત કરતી હોવા છતાં મને તેનું યોગ્ય ફળ ન મળતું હોવાથી નિરાશ રહેતી હતી અને મારી પ્રગતિ પણ અવરોધાતી હતી. હું ખૂબ જ શાંત છું અને મને મારું કામ કરવાનું જ ગમે છે. લોકોમાં રહેવાનું, વાતો કરવાની કે પછી ખોટો સમય બગાડવાનું મને ગમતું નતી. પરંતુ હું કંપનીના હિતમાં સારા સુચનો ચોક્કસ કરું છું. છતાં પણ મને ક્યારેય તેનો યશ ન મળતો હતો એટલે મેં મારી એક મિત્રની સલાહથી ગણેશાસ્પિક્સના જ્યોતિષી સાથે વાત કરી. તેમણે મને પન્નું ધારણ કરવાની સલાહ આપી અને તે ધારણ કર્યા બાદ ખરેખર મારા વ્યક્તિત્વમાં જોરદાર પરિવર્તન આવ્યું. આ રત્ન ધારણ કર્યા બાદ હું મારા વિચારો લોકો ટુંકમાં છતાં પ્રભાવશાળી રીતે લોકો સામે વ્યક્ત કરવા લાગી જેના કારણે મને ખૂબ ફાયદો થયો છે.
વિરાજ મહેતા, વડોદરા

Privacy of Your information

Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a ‘need to know’ basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.