For Personal Problems! Talk To Astrologer

તુલા વાર્ષિક પ્રણયજીવન અને સંબંધો ફળકથન

આ વર્ષ (2019)

જીવનસાથી સાથે સુખમય સમય વિતાવી શકશો. જીવનસાથી સાથે ઘરનું બંધિયાર વાતાવરણ છોડી બહાર ફરવા જશો. અપરીણિતો માટે લગ્‍ન યોગ છે. જીવનસાથીનો પ્રેમ ભર્યો સ્પર્શ કે સંવાદ આપના જીવનને નવી દિશા આપવાની પ્રેરણા આપી શકે છે. અવિવાહિત વ્યક્તિઓને લગ્ન માટેની ઘણી શક્યતાઓ છે. જે છોકરાઓને વિવાહની વાતો આગળ ન વધતી હોય તો તેમણે અર્કવિવાહ કરાવી લેવા અને છોકરીઓએ કુંભવિવાહ કરાવવાથી લગ્નના જે માગા આવશે તેમાં સારું પરિણામ મળશે. માર્ચ મહિના પછી આપ મિત્રો અને ભાઈબહેનો સાથેના સંબંધોમાં થોડો અસંતોષ અનુભવશો કારણ કે તેમને આપના પ્રત્યે લાગણી હોવા છતાં કોઈપણ કારણથી તેઓ આપના પર પૂરતું ધ્યાન નહીં આપે અને તમે મનોમન દુઃખી થશો. છેલ્લા ચરણમાં શરૂ થયેલા કોઈપણ મૈત્રી સંબંધોમાં તમે અતિવિશ્વાસમાં આવીને પોતાની તમામ અંગત વાતો તેમની સમક્ષ રજૂ ના કરી દેતા અન્યથા તેઓ તમારા ભોળપણનો ગેરલાભ ઉઠાવી શકે છે. તમારું મન ભાંગી ન પડે તે માટે ભગવાન શિવજી ઉપર કાચું દૂધ અને શુદ્ધજળ ભેગા કરી અભિષેક કરવાથી ઘણો ફાયદો થશે. જીવનસાથીને વાતવાતમાં સંભળાવવાની કે ટોણાં મારવાની વૃત્તિ ન રાખવી.
#

Trending (Must Read)

તુલા સાપ્તાહિક ફળકથન – 20-10-2019 – 26-10-2019

તુલા માસિક ફળકથન – Oct 2019

તુલા સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

તુલા રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : તુલા | નામનો અર્થ : તુલા | પ્રકાર : વાયુ- મૂળભુત-સકારાત્મક | સ્વામી ગ્રહ : શુક્ર | ભાગ્યશાળી રંગ : વાદળી, લીલો | ભાગ્યશાળી દિવસ : શુક્રવાર

વધુ જાણો તુલા