For Personal Problems! Talk To Astrologer

તુલા સાપ્તાહિક સ્વાસ્થ્ય ફળકથન

આ સપ્તાહ (14-07-2019 – 20-07-2019)

સ્વાસ્થ્ય માટે આપે અત્યારે ખાસ ચિંતા જેવું નથી પરંતુ મુસાફરી દરમિયાન સ્વાસ્થ્યની કાળજી લેવી જરૂરી છે. પગના સ્નાયુઓને લગતી તકલીફ અથવા સાંધાની બીમારી હોય તો અત્યારે સારવાર પર વિશેષ ધ્યાન આપવું પડશે. જોકે, મોટાભાગના સમયમાં તમારી શારીરિક સ્ફૂર્તિ જળવાઈ રહેવાથી તમે અત્યારે કામકાજમાં બહેતર પરફોર્મન્સ આપી શકશો.

વધુ જાણો તુલા

Free Horoscope Reports 

તુલા માસિક ફળકથન – Jul 2019

તુલા વાર્ષિક ફળકથન – 2019

તુલા સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ