બૌદ્ઘિકો કે સાહિત્યરસિકો સાથે મુલાકાતથી આપ જ્ઞાનગોષ્ટિમાં સમય ૫સાર કરો. નવા કાર્યનો પ્રારંભ કરી શકશો. લાંબા અંતરનો પ્રવાસ કે યાત્રાધામની મુલાકાત થાય. વિદેશગમન માટેની તકો સર્જાય તથા વિદેશવસતા મિત્ર કે સ્નેહીજનના સમાચાર મળે. આરોગ્ય થોડું નરમગરમ રહે. સંતાનોની સમસ્યાઓ ચિંતા ઉ૫જાવશે. એમ ગણેશજી જણાવે છે.