For Personal Problems! Talk To Astrologer

સિંહ માસિક વ્યવસાય અને કારકિર્દી ફળકથન

આ મહિનો (Aug 2020)

આ મહિને પૂર્વાર્ધમાં તમારે પ્રોફેશનલ મોરચે થોડી વિપરિત સ્થિતિનો સામનો કરવો પડે. ખાસ કરીને વ્યવસાયિકોને સરકારી અથવા કાયદાકીય પ્રશ્નો અથવા સરકારી નીતિગત અવરોધો આવી શકે છે. સરકાર સંબંધિત કાર્યોમાં પણ તમે અટવાઇ શકો છો. નોકરિયાતોને ઉપરીઓના કારણે કેટલીક સમસ્યા આવે. જોકે ઉત્તરાર્ધમાં આવી મોટાભાગની સમસ્યાઓ ઝડપથી ઉકેલાઇ જશે. અભિનય, ડિઝાઈનિંગ, સજાવટ વગેરેમાં તમારું પરફોર્મન્સ સારું રહે.

વધુ જાણો સિંહ

Free Horoscope Reports 

સિંહ સાપ્તાહિક ફળકથન – 02-08-2020 – 08-08-2020

સિંહ વાર્ષિક ફળકથન – 2020

સિંહ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

સિંહ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : સિંહ | નામનો અર્થ : સિંહ | પ્રકાર : અગ્નિ- સ્થિર- સકારાત્મક | સ્વામી ગ્રહ : સૂર્ય | ભાગ્યશાળી રંગ : સોનેરી, નારંગી, સફેદ, લાલ | ભાગ્યશાળી દિવસ : રવિવાર