મિથુન વાર્ષિક સ્વાસ્થ્ય ફળકથન

આ વર્ષ (2017)

ચોથે ગુરુના કારણે પરદેશ કે બહારગામના યોગ થશે પરંતુ ફેબ્રુઆરીથી જૂનમાં ક્યારેક વિદેશગમનમાં વિઘ્નો આવી શકે છે. ત્રીજે રાહુના કારણે પણ મુસાફરીના યોગ રહેશે. આ વર્ષમાં દૂરની અને નજીકની સંખ્યાબંધ યાત્રા થશે. ઘર-પરિવાર સાથે ધાર્મિક અથવા તીર્થ સ્થાનની યાત્રાનો કાર્યક્રમ બનશે. વેપાર અથવા કામકાજના વિસ્તરણ અથવા નોકરીની નવી તકોના આશયથી મુસાફરીના યોગ બનશે. જોકે ક્યારેક મુસાફરીમાં અપેક્ષિત ફળ ન મળે તેવું બની શકે છે. ક્યારેક-ક્યારેક ઋતુગત બિમારી કે પેટ સંબંધિત વ્યાધિથી પણ પરેશાન થાવ. શનિ જૂનથી વક્રી રહેશે જેના કારણે ખાનપાન, યોગ, પ્રાણાયમ અને પોતાની દિનચર્યાને વ્યવસ્થિત તથા સંયમિત રાખવી. આપના શરીરમાં વાયુ અને પિત્તનો પ્રકોપ રહેશે. ચોથે શનિની દૃષ્ટિના કારણે સુખનો અહેસાસ અઘરો થશે. આઠમે કેતુના કારણે ઓગસ્ટ પછી હરસ, મસા, ભગંદર જેવા રોગો થવાની શક્યતા છે.
#

Trending (Must Read)

મિથુન સાપ્તાહિક ફળકથન – 17-09-2017 – 23-09-2017

મિથુન માસિક ફળકથન – Sep 2017

મિથુન સુસંગતતા

મિથુન રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મિથુન | નામનો અર્થ : મિથુન | પ્રકાર : અગ્નિ-પરિવર્તનશીલ-સકારાત્મક | સ્વામી ગ્રહ : બુધ | ભાગ્યશાળી રંગ : નારંગી, લીંબુ પીળો, પીળો | ભાગ્યશાળી દિવસ : બુધવાર

વધુ જાણો મિથુન