For Personal Problems! Talk To Astrologer

ઘાત ચક્ર

  • Author: ગણેશાસ્પિક્સ ટીમ
ઘાત ચક્ર

ઘાત ચક્ર આપને જીવનનાં ખરાબ સમય અંગે જણાવે છે

આપની જન્મકુંડળીના આધારે ઘાતચક્ર રિપોર્ટમાં આપને અપશુકનિયાળ દિવસ, નક્ષત્ર અને પંચાગના અન્ય અંગોની માહિતી આપવામાં આવશે. આપને જણાવેલા સમયમાં આપે કોઈપણ મહત્વની પ્રવૃત્તિ જેમકે પ્રવાસ, લગ્ન, અથવા અન્ય કોઈ મોટું કામ ટાળવું જોઈએ કારણ કે તે સમયે ગ્રહોની સ્થિતિ આપના માટે પ્રતિકૂળ હોય છે.

ǃ

આપની જન્મકુંડળીમાં ચંદ્રની સ્થિતિ

ઘાત ચક્ર રિપોર્ટની મદદથી આપ નક્કી કરી શકશો કે કોઈપણ ચોક્કસ દિવસ, મહિનો કે વર્ષમાં આપના માટે કયો સમય શુકનવંતો છે અને કયો સમય ખરાબ છે. ઘાત ચક્ર આપની જન્મકુંડળીમાં ચંદ્રની સ્થિતિના આધારે તૈયાર કરવામાં આવે છે.

ǃ

ગ્રહોના નકારાત્મક પ્રભાવથી બચો

ઘાત ચક્ર રિપોર્ટમાં આપેલી મુલ્યવાન માહિતીના આધારે આપ મહત્વની પ્રવૃત્તિ માટે પ્રતિકૂળ સમયને ટાળી શકો છો જેના કારણે ગ્રહો અને તેની યુતિની આપના પર થનારી ખરાબ અસરથી પણ આપ બચી શકો છો.

રિપોર્ટ વિગત

આપના પ્રતિકૂળ સમયને ઓળખો

આ નિઃશુલ્ક રિપોર્ટમાં આપના માટે અપશુકનિયાળ હોય તેવા ચોક્કસ સમયગાળાની માહિતી આપવામાં આવશે. ઉપરાંત આપને એ પણ જણાવીશું કે ઘાત ચક્રનો આપે કેવી રીતે ઉપયોગ કરવાનો છે. આ ઘાત ચક્રના આધારે આપ પોતાના મહત્વના કાર્યોનું આયોજન કરો જેથી ખરાબ સમયથી આપ બચી શકશો.

વિશ્વાસ સાથે આગળ વધો!

ઘાત ચક્ર રિપોર્ટ દ્વારા આપ અગાઉથી જાણી શકશો કે કયા સમયે ગ્રહોની સ્થિતિ આપના પર વિપરિત પ્રભાવ પાડી શકે છે અને તે અનુસાર યોગ્ય નિર્ણય પણ લઈ શકશો. તેની મદદથી આપ મહત્વની પ્રવૃત્તિઓને ખરાબ સમયમાં ટાળી શકશો અને કોઈપણ પ્રકારના નુકસાન કે હાનિથી બચી શકશો.

પ્રશંસાપત્રો

We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

મારી દીકરીને પરીક્ષાની ખૂબ ચિંતા રહેતી હતી અને તે એકાગ્રતા પણ રાખી શકતી નહોતી. તેના કારણે તેનું મનોબળ ઘટી રહ્યું હોવાથી મેં ગણેશાસ્પિક્સના જ્યોતિષીને તેની કુંડળી બતાવી યોગ્ય ઉપાય માંગ્યો. તેમણે મારી દીકરીની સમસ્યાનું ચોક્કસ કારણ જણાવ્યું અને તેના જ્યોતિષીય ઉપાય માટે આ યંત્રની ભલામણ કરી હતી. આ યંત્રની ઉપાસના કરવાથી હવે તેને ખૂબ જ સારું છે. તેને પોતાના સફળતા તો મળી જ છે ઉપરાંત ઝડપથી પ્રગતિ પણ કરી રહી છે.
– પારુલ પટેલ, અમદાવાદ


થોડા સમય પહેલા મેં ગણેશાસ્પિક્સ પરથી રામ રક્ષા યંત્ર મંગાવ્યું હતું. તે યંત્રની પૂજા કરવાથી મને કામમાં ખૂબ જ સફળતા મળી અને સારી પ્રતિષ્ઠા પણ મળી છે. ખરેખર તેમાં કોઈ ચમત્કારિક શક્તિ છે જેના કારણે હું પણ સફળતા મેળવી શકી છુ. આ યંત્રની ગુણવત્તા અને સાથે આપેલું માર્ગદર્શન પણ ઉત્તમ છે
– વિશ્વાસ સુરાણી, સુરેન્દ્રનગર

શા માટે અને કેવી રીતે

હું શા માટે આ ફ્રી રિપોર્ટ મેળવું?

  • આ રિપોર્ટના આધારે આપ પોતાની જન્મકુંડળીના આધારે પોતાના માટે શુકનવંતા અને અપશુકનિયાળ સમયની માહિતી મેળવી શકશો.
  • આ માહિતીના આધારે આપ મહત્વનાં કાર્યો માટે યોગ્ય આયોજન કરીને સારા સમયનો મહત્તમ લાભ લઈ શકશો.
  • ગ્રહોની ભાવી સ્થિતિના આપના પર થનારા વિપરિત પ્રભાવ અંગે અગાઉથી માહિતી હશે તો આપ તે સમયમાં મહત્વનું કામ ટાળી ખરાબ પ્રભાવ અને નુકસાનથી બચી શકશો.

આ માર્ગદર્શન મને કેવી રીતે મદદરૂપ થશે?

  • ગ્રહોની વિપરિત સ્થિતિ સામે પણ આપ ટકી શકશો.
  • આપ ભાવી યોજનાનો સાચો નિર્ણય લઈને કામમાં નિષ્ફળતાની શક્યતાઓ નહીંવત કરી શકશો.
  • આપના માટે સારા અને ખરાબ સમયની વધુ સારી સમજ સાથે આપ તેનો યોગ્ય ઉપયોગ કરી શકશો.
  • આપ જીવનમાં વધુ આત્મવિશ્વાસ સાથે ખુશીઓ લાવી શકશો.

અવારનવાર પુછાતા પ્રશ્નો

શું મારી વ્યક્તિગત માહિતી ગુપ્ત રાખવામાં આવશે?

ચિંતા ન કરશો! અમારી સિસ્ટમ ખૂબ જ સુરક્ષિત છે તેમજ અમારી નીતિના ભાગરૂપે અમે કોઈપણ ભોગે અમારા ગ્રાહકોની કોઈપણ વિગતો જાહેર કરતા નથી. આપ માહિતીની ગુપ્તતા અંગે સંપૂર્ણ નિશ્ચિંત રહી શકો છો. આપનો રિપોર્ટ પણ આપને ઈમેલ દ્વારા મોકલવામાં આવશે જેથી અન્ય કોઈપણ વ્યક્તિના હાથમાં આવી શકશે નહીં.

તમારી વેબસાઈટ પરથી હું એક વખત ફ્રી રિપોર્ટ લઉ તો શું મને વારંવાર અન્ય રિપોર્ટ લેવા માટે આગ્રહ કરવામાં આવશે?

અમારી વેબસાઈટ પરથી આપ એક વખત ફ્રી રિપોર્ટ મેળવશો એટલે આપની નોંધણી અમારા વિશેષ ડેટાબેઝમાં થશે. આથી, અમારા ઈમેલ લિસ્ટમાં આપનું પણ ઈમેલ આઈડી હશે અને આપ નિયમિત ધોરણે અમારી વિશેષ ઓફર અંગેની માહિતી મેળવી શકશો પરંતુ આપને કંટાળાજનક સ્થિતિમાં મુકે એટલા સંખ્યાબંધ ઈમેલ નહીં મળે. જોકે છતાં પણ આપ અમારી ઈમેલ યાદીમાંથી કોઈપણ સમયે અનસબસ્ક્રાઈબ પણ થઈ શકો છો. ઉપરાંત અમારા ઈમેલ ગ્રાહકોના મેઈલબોક્સ અનુરૂપ હોય છે. વિશ્વાસ રાખો, અમે ક્યારેય આપનાં મેઈલબોક્સને અનિચ્છિત અને સંખ્યાબંધ ઈમેલથી નહીં ભરી દઈએ.

હું મારો ઘાત ચક્ર રિપોર્ટ કેવી રીતે સંગ્રહિત કરી શકુ?

આપ ફ્રી રિપોર્ટ માટે ઓર્ડર આપશો એટલે તુરંત સ્ક્રીન પર આપનો જવાબ આપવામાં આવશે તેમજ આપને ઈમેલ મારફતે પણ સંપૂર્ણ ઘાત ચક્ર રિપોર્ટ મોકલવામાં આવશે. આથી આપ લોગઆઉટ કરશો તો પણ રિપોર્ટના જવાબો હંમેશા આપની પાસે સંગ્રહિત રહેશે. કૃપા કરી એક વાતની ખાતરી રાખજો કે આપ અમને જે ઈમેલ આઈડી આપો તે ૧૦૦% આપનું અંગત આઈડી હોવું જોઈએ.

શું હું એક જ રિપોર્ટ વારંવાર અથવા સંખ્યાબંધ લોકો માટે મેળવી શકુ?

હા. આપ એક જ ઈમેલ આઈડી રજિસ્ટ્રેશનનો ઉપયોગ કરીને આ ફ્રી રિપોર્ટ ગમે તેટલી વખત લઈ શકો છો અને ગમે તેટલા લોકો માટે પણ લઈ શકો છો. જોકે, અમે આપને સુચન કરીએ છીએ કે અન્ય લોકોના રિપોર્ટ માટે આપ તેમના જ ઈમેલ આઈડીનો ઉપયોગ કરો કારણ કે તેનાથી તેઓ ઈમેલ આઈડી પર ફ્રી દૈનિક ફળકથન પણ મેળવી શકશે.

ઘાત ચક્ર રિપોર્ટ માટે મારે કઈ માહિતી આપવાની રહેશે?

આ રિપોર્ટ આપની ચંદ્ર રાશિ આધારિત હોવાથી તે મેળવવા માટે આપે પોતાની જન્મ તારીખ, સમય અને સ્થળની વિગતો આપવાની રહેશે. ઉપરાંત આપે પોતાની જાતિ(પુરુષ કે સ્ત્રી) અંગે પણ જણાવવાનું રહેશે કારણ કે, પુરુષ અને સ્ત્રીમાં અપશુકનિયાળ ચંદ્રની સ્થિતિ અલગ અલગ પ્રકારે જોવામાં આવે છે.

કસ્ટમર કેર

અમારા કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ્સ સાથે predictions@ganeshaspeaks.com પર નિઃસંકોચપણે સંપર્ક કરો. આપ અમને જ્યારે પણ પૂછપરછ માટે ઈમેલ મોકલો ત્યારે, ઈમેલની સબ્જેક્ટ લાઈનમાં આપનો ઓર્ડર આઈડી (ઉદાહરણ તરીકેઃ 6176458) અચૂક લખજો જેથી આપની સમસ્યાના ઝડપી ઉકેલમાં અમને મદદ મળશે.
મોટાભાગે અમે ઈમેલ દ્વારા સંપર્કને વધુ પ્રાધાન્યતા આપતા હોવા છતાં, આપને તાત્કાલિક મદદની જરૂર હોય તો અમારા કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ સાથે 0091 79 61604100 નંબર પર (સવારે 10:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી IST, માત્ર સપ્તાહના કામકાજના દિવસો દરમિયાન) સંપર્ક કરી શકો છો .