આપ દ્વારા જે રિપોર્ટ આપવામાં આવ્યો છે તે ચોક્કસ, સ્પષ્ટ અને સચોટ છે. આપની સર્વિસથી હું ખુશ થયો છું. આપના ફળકથનો એકદમ સાચા છે.
– રાજપાલ-લુધિયાણા
મારા એક મિત્રએ થોડા સમય પહેલા ગણેશાસ્પિક્સ પરથી આ યંત્ર મંગાવ્યું હતું. તે યંત્રની પૂજા કરવાથી તેને કામમાં ખૂબ જ સફળતા મળી અને સારી પ્રતિષ્ઠા પણ મળી. તે ખૂબ આત્મવિશ્વાસ સાથે અને મક્કમતાપૂર્વક કોઈપણ કામ કરતો હોવાથી તેના દરેક કામમાં સફળતા મળે છે. આથી મેં પણ જ્યોતિષીની સલાહ લઈને આ યંત્રનો ઓર્ડર કર્યો. ખરેખર તેમાં કોઈ ચમત્કારિક શક્તિ છે જેના કારણે હું પણ સફળતા મેળવી શક્યો છુ.
– ઋષિકેશ વિરાણી, યુએસએ
અમારા કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ્સ સાથે predictions@ganeshaspeaks.com પર નિઃસંકોચપણે સંપર્ક કરો.
આપ અમને જ્યારે પણ પૂછપરછ માટે ઈમેલ મોકલો ત્યારે, ઈમેલની સબ્જેક્ટ લાઈનમાં આપનો ઓર્ડર આઈડી (ઉદાહરણ તરીકેઃ
6176458) અચૂક લખજો જેથી આપની સમસ્યાના ઝડપી ઉકેલમાં અમને મદદ મળશે.
મોટાભાગે અમે ઈમેલ દ્વારા સંપર્કને વધુ પ્રાધાન્યતા આપતા હોવા છતાં, આપને તાત્કાલિક મદદની જરૂર હોય તો અમારા
કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ સાથે 0091 79 61604100 નંબર પર (સવારે 10:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી IST, માત્ર
સપ્તાહના કામકાજના દિવસો દરમિયાન) સંપર્ક કરી શકો છો .