સુસંગતતા


સસલું – સસલું સુસંગતતા

સસલું પતિ + સસલું પત્ની

આ જોડી ખૂબ જ શાંતિપૂર્વક સાથે રહી શકશે. બંને તેમના સંબંધો વધુ સારા રાખવા માટે યોગ્ય કાર્ય કરવામાં શાંત, સ્વસ્થ અને વ્યવહારુ અભિગમવાળા છે. જો કે બંને એકબીજાને મર્યાદિત સંતોષ આપી શકશે કારણ કે તેઓ ખરેખર જરૂરી હોય તેટલું જ કામ કરે છે. તેમણે જવાબદારીઓ સમાન રીતે વહેંચવી પડશે અને તેમના લગ્ન અંગે ભારપૂર્વક વિચારવું પડશે. જો તેઓ બંનેમાંથી કોઈ એક એમ વિચારશે કે તે પોતાને દાંપત્યજીવનમાં વધુ બોજ સહન કરવો પડે છે તો તેમનું દાંપત્યજીવન સમસ્યાઓના વમળમાં આવી શકે છે. આ જોડીમાં પતિ-પત્ની બંને કુશળ અને સ્વયંસ્ફુર્ત હોય છે પરંતુ એકબીજાને પૂરતા પ્રોત્સહિત કરતા નથી.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ