સુસંગતતા


વાનર – વાઘ સુસંગતતા

વાનર પતિ + વાઘ પત્ની

આ જોડીને ખાસ સુસંગત ન કહી શકાય અને બંનેમાંથી કોઈપણ વ્યક્તિ તેમના લગ્નજીવનમાંથી ખુશીઓની અપેક્ષા ન રાખી શકે. બંને જણાં પોતાના માટે અવકાશ માગે છે અને એક બીજાના ક્ષેત્રમાં બિલકુલ ઘૂસણખોરી ઈચ્છતા નથી. ઉપરાંત બંને એકબીજા પર પોતાનું વર્ચસ્વ જમાવવા માંગે છે. બંને ઘણા ઘમંડી સ્વભાવના હોય છે અને બંને સારા અને સામાન્ય હિતો પર ધ્યાન આપવાના બદલે અંગત હિતો પર વધુ ધ્યાન આપે છે તેમ જ બંને ઘણા મહત્વાકાંક્ષી હોય છે. આ જોડીમાં પત્નીને જ્યારે તેની ઈચ્છા પ્રમાણે વર્તવા દેવામાં ન આવે ત્યારે ઉદ્ધત બની જાય છે જ્યારે પતિ પોતાના કોઈપણ પ્રોજેક્ટનો અમલ કરતી વખતે ખૂબ શાંતિપૂર્વક કામ કરે છે. બંનેના મનમાં ઘણી શંકાઓ ભરેલી રહેશે અને બંને એકબીજા પ્રત્યે પૂર્વગ્રહ રાખશે. બંનેમાંથી કોઈપણ વ્યક્તિ જો તેના સાથી જોડે વધુ પડતી દુરાગ્રહી બની તેના પર પોતાનો અંકુશ જમાવવાનો પ્રયત્ન કરશે તો તેમના લગ્નજીવનમાં વર્ચસ્વના મુદ્દે સતત સંઘર્ષ ચાલતો રહેશે.

વાઘ પતિ + વાનર પત્ની

આ જોડીમાં પતિ અને પત્ની બંનેની અલગ દુનિયા છે.તેઓ બંને મળતાવડા અને ઉત્સાહી હોવા છતાં મૂડી સ્વભાવનો પતિ તેની પત્નીને ધિક્કારે છે કારણ કે તે પોતાના પતિના નાટકિયાવેડાથી તેને ગમે ત્યારે દબાવવામાં આવશે તે બાબતે તે ઘણી હોંશિયાર અને ખાતરીબદ્ધ હોય છે. આ રાશિનો પતિ તેના પર ધ્યાન કેન્દ્રિત હોય ત્યારે જ તેની તાકાતનો અંદાજ લગાવી શકાય. જો વાનર રાશિની પત્ની સમાન દરજ્જો માગે તો તેને ગુસ્સો આવે છે. નાણાંની બાબતે બંને કરકસર કરનારા હોય છે પરંતુ પત્ની નાણાં અંગે વધુ વ્યવહારુ હોય છે. આ બંને સ્વતંત્ર વિચારધારા ધરાવતા હોવાથી તેઓ એકબીજા માટે લાભદાયી સાબિત થાય તેવી આશા રાખી શકાય નહીં.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ