સુસંગતતા


ડુક્કર – મૂષક સુસંગતતા

ડુક્કર પતિ + મૂષક પત્ની

આ જોડીમાં પતિ-પત્ની બંને એકબીજા પ્રત્યે ખૂબ સારી રીતે આકર્ષાયેલા રહે છે અને તેઓ એકબીજા સાથે મૈત્રિપૂર્ણ અને શાંતિભર્યા સંબંધો જાળવવાનો પ્રયત્ન કરે છે. બંને મળતાવડા અને ઉત્સાહી હોય છે. તેમની જિંદગી પરિવાર, સંબંધીઓ, મિત્રો અને પારસ્પરિક હિતોને કેન્દ્રમાં રાખીને જ પસાર થાય છે. તેઓ એકબીજાને આનંદમાં રાખી શકશે. આ જોડી સતત અવનવી મનોરંજક પ્રવૃત્તિઓ કરે છે અને તેમાં પોતાની સામેલગીરી માટે તેમની પાસે ખૂબ સારા વિચારો હોય છે. આ જોડીમાં પત્ની વધુ સમજદાર જોવા મળે છે જ્યારે પતિ આશાવાદી હોય છે પરંતુ તે વધુ પડતું સમાધાનકારી વલણ અપનાવે છે. તેને વારંવાર પત્ની પાસેથી સલાહ લેવાની જરૂર પડતી હોય તેમ લાગ્યા કરશે.

મૂષક પતિ + ડુક્કર પત્ની

આ દંપતિ વચ્ચેનો સંબંધ એવા વિસ્ફોટક સમાન છે જે ગમે ત્યારે તક મળતા જ વિસ્ફોટ થઈ શકે છે. બંને પોતાને મળેલી તકનો મહત્તમ લાભ લેવામાં માને છે. તેમનો અતિશય આશાવાદ બંધ આંખે આગિયા પકડવા જેવો સાબિત થાય છે. તેમણે પોતાનો ઉત્સાહ થોડો ઘટાડીને વ્યવહારિક જગતમાં આવવાની જરૂર છે.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ