For Personal Problems! Talk To Astrologer

મકર માસિક સ્વાસ્થ્ય ફળકથન

આ મહિનો (Oct 2020)

સ્વાસ્થ્ય સુખાકારી બાબતે આ મહિનામાં ખાસ ટેન્શન જેવું નથી. મોટાભાગના સમયમાં તમારું સ્વાસ્થ્ય સારું રહે. શરૂઆતમાં એલર્જી અને ત્વચાને લગતી કોઇ સમસ્યા થાય પરંતુ છેલ્લા સપ્તાહમાં તેમાંથી પણ છુટકારો મળે. જેમને મેદસ્વીતા, કોલેસ્ટેરોલ જેવી સમસ્યા હોય તેમણે ભોજનની આદતોમાં જરૂરી ફેરફાર કરવા પડશે. બીજા સપ્તાહ પછી ખાસ કરીને રમતગમત અથવા મુસાફરી દરમિયાન અતિ ઉતાવળ રાખવી નહીં અન્યથા ઇજા થઇ શકે છે.

વધુ જાણો મકર

Free Horoscope Reports 

મકર સાપ્તાહિક ફળકથન – 25-10-2020 – 31-10-2020

મકર વાર્ષિક ફળકથન – 2020

મકર સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મકર રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મકર | નામનો અર્થ : મકર | પ્રકાર : પૃથ્વી- મૂળભૂત-નકારાત્મક | સ્વામી ગ્રહ : શનિ | ભાગ્યશાળી રંગ : તપખીરીયો , ઘેરો ભુરો, ગ્રે અને કાળો | ભાગ્યશાળી દિવસ : શનિવાર