For Personal Problems! Talk To Astrologer

મકર દૈનિક ફળકથન

આજ (25-06-2019)

ગણેશજી કહે છે કે આજના દિવસ દરમ્‍યાન આ૫ આ૫ની મનોસ્થિતિ અને શારીરિક સ્‍વસ્‍થતા બહુ સારી ન હોય. ૫રિવારમાં કલેશના વાતાવરણથી મનમાં ખિન્‍નતા રહે. શરીરમાં સ્‍ફૂર્તિ કે તાજગીનો અભાવ રહે. આપ્‍તજનો સાથે મનદુ:ખના પ્રસંગો બને. છાતીમાં પીડા કે વિકાર થાય. સુખપૂર્વક નિંદ્રા ન માણી શકો. જાહેરમાં માનહાનિ થાય. સ્‍ત્રીઓ તેમજ પાણીથી સંભાળવાની ગણેશજી સલાહ આપે છે. માનસિક ઉદ્વેગ અને પ્રતિકૂળતાઓમાં વધારો થવાથી સતત બેચેનીમાં આ૫નો દિવસ ૫સાર થાય.

મકર સાપ્તાહિક ફળકથન – 23-06-2019 – 29-06-2019

મકર માસિક ફળકથન – Jun 2019

મકર વાર્ષિક ફળકથન – 2019

મકર સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મકર રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મકર | નામનો અર્થ : મકર | પ્રકાર : પૃથ્વી- મૂળભૂત-નકારાત્મક | સ્વામી ગ્રહ : શનિ | ભાગ્યશાળી રંગ : તપખીરીયો , ઘેરો ભુરો, ગ્રે અને કાળો | ભાગ્યશાળી દિવસ : શનિવાર

વધુ જાણો મકર