For Personal Problems! Talk To Astrologer

કર્ક વાર્ષિક સ્વાસ્થ્ય ફળકથન

આ વર્ષ (2020)

સ્વાસ્થ્ય બાબતે આ વર્ષમાં સંભાળવાની જરૂર છે. જો બેદરકારી રાખશો તો નાની સમસ્યા પણ ગંભીર રૂપ લઇ શકે છે. આ વર્ષમાં કોઇપણ રોગના સામાન્ય લક્ષણોને પણ ગંભીરતાથી લેજો કારણ કે કોઇપણ સમસ્યા અથવા રોગને શરૂઆતમાં જ ડામવામાં આવે તો તેના કારણે થતી મુશ્કેલી અથવા પીડા વાસ્તવમાં હોય તેના કરતા ઘણી ઘટી જાય છે. ડાયાબિટિસ અને તેને લગતી ફરિયાદો વધી શકે છે. આખા વર્ષ દરમિયાન તમને ગળપણ વાળી ચીજો ખાવા પર ખૂબ નિયંત્રણ રાખવાની સલાહ છે. છેલ્લા ઘણા સમયથી તમને હાડકામાં નબળાઇ અથવા જુની બીમારીના કારણે શરીરમાં સુસ્તિ, અશક્તિ, આળસ વગેરેની તકલીફ હશે જે ફેબ્રુઆરી પછી ઉકેલાય તેવી શક્યતા વધુ છે. પાચન અથવા પેટને લગતી કોઇપણ સમસ્યા વધી શકે છે. વર્ષાંતના ચરણમાં સંતાનપ્રાપ્તિ અથવા સંતાનના સ્વાસ્થ્યને લગતી ફરિયાદો તમને વધુ બેચેન કરી શકે છે. જેમને આ બાબતે સારવાર ચાલતી હોય તેમને પણ અસર ઓછી દેખાય.
#

Trending (Must Read)

કર્ક સાપ્તાહિક ફળકથન – 12-07-2020 – 18-07-2020

કર્ક માસિક ફળકથન – Jul 2020

કર્ક સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

કર્ક રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : કર્ક | નામનો અર્થ : કર્ક | પ્રકાર : જળ- મૂળભુત- નકારાત્મક | સ્વામી ગ્રહ : ચંદ્ર | ભાગ્યશાળી રંગ : નારંગી, સફેદ | ભાગ્યશાળી દિવસ : સોમવાર, ગુરુવાર

વધુ જાણો કર્ક