For Personal Problems! Talk To Astrologer

કર્ક દૈનિક ફળકથન

આજ (14-12-2019)

ગણેશજી કહે છે કે આજના દિવસે આપ મનમાં ખિન્‍નતા અને અજંપાનો અનુભવ કરશો. કુટુંબના સભ્‍યો સાથે મતભેદ થવાથી ૫રિવારનું વાતાવરણ કલુષિત રહે. મનમાં દ્વિધાઓ ઉત્‍પન્‍ન થવાથી માનસિક બેચેની અનુભવો. આજે વાણી ૫ર સંયમ રાખવો જરૂરી છે, નહીં તો કોઇ સાથે તકરાર થવાની શક્યતા છે. આરોગ્‍ય સંભાળવું ૫ડશે. વધુ ૫ડતા ધનખર્ચ અને માનહાનિનો યોગ છે. ગેરસમજ ટાળવાથી મનમાં હળવાશ અનુભવશો.

કર્ક સાપ્તાહિક ફળકથન – 08-12-2019 – 14-12-2019

કર્ક માસિક ફળકથન – Dec 2019

કર્ક વાર્ષિક ફળકથન – 2019

કર્ક સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

કર્ક રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : કર્ક | નામનો અર્થ : કર્ક | પ્રકાર : જળ- મૂળભુત- નકારાત્મક | સ્વામી ગ્રહ : ચંદ્ર | ભાગ્યશાળી રંગ : નારંગી, સફેદ | ભાગ્યશાળી દિવસ : સોમવાર, ગુરુવાર

વધુ જાણો કર્ક