For Personal Problems! Talk To Astrologer

સનરાઇઝર્સ હૈદરાબાદ અાઇપીઅેલ 2017 અેલિમિનેટર જીતે તેવી શક્યતા: ગણેશજી


Share on :


હાલમાં ચાલી રહેલા બીજા અાઇપીઅેલ 2017અેલિમિનેટર રાઉન્ડમાં રવિવારના રોજ સન રાઇઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો યોજાશે. છેલ્લા નવ મેચમાંથી 14 પોઇન્ટ્સ સાથે કોલકાતા નાઇટ રાઇડર્સ જબરદસ્ત ફોર્મમાં જોવા મળી રહી છે જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ 11 પોઇન્ટ્સ સાથે ત્રીજા નંબરે છે. કોલકાતાઅે હાંસલ કરેલી સાત જીત સામે સનરાઇઝર્સ હૈદરાબાદના ખાતામાં પાંચ જીત અને અેક ડ્રો મેચ છે. અાઇપીઅેલ 2017ની અેડિશનમાં ગૌતમ ગંભીર અોરેન્જ કેપ ધરાવે છે ત્યારે ખાતરીલાયક સુનિલ નારિન સૌથી કિંમતી ખેલાડીની દોડમાં સામેલ છે. અાઇપીઅેલ 2017મા સૌથી વધુ સિક્સ મારનાર ખેલાડીમાં રોબિન ઉથપ્પા છે. અાપની કારકિર્દી વિશે ગ્રહો શું કહે છે? અાજે જ 2017નો કારકિર્દી રિપોર્ટ સેવાનો લાભ ઉઠાવો અને દરેક પ્રશ્નોના સચોટ જવાબ મેળવો. 

કોલકાતાઅે સનરાઇઝર્સ હૈદરાબાદ સાથેની અગાઉની ટાઇ મેચ જીતી લીધી હતી અને હવે તે ફરીથી વન્સ મોરના નારા સાથે અાગળ વધી રહી છે. તે મેચમાં 173 રનના ટાર્ગેટનો પીછો કરવામાં સનરાઇઝર્સ હૈદરાબાદના ખેલાડીઅો નિષ્ફળ રહ્યા હતા. જો કે, ત્યારબાદ કેપ્ટન ડેવિડ વોર્નર, ઓપનર શિખર ધવન અને કેન વિલિયમસનના વિસ્ફોટક ફોર્મના સથવારે સનરાઇઝર્સ હૈદરાબાદે ફરીથી સારું કમબેક કર્યું છે. દરેક જ્યોતિષીય પાસાઅોને ધ્યાનમાં રાખતા ગણેશજી કહે છે કે સનરાઇઝર્સ હૈદરાબાદ અા મેચમાં બાજી મારી જશે. વર્ષ 2017મા અાપ બિઝનેસમાં કેવી પ્રગતિ કરશો? જાણવા માટે અાજે જ 2017નો બિઝનેસ રિપોર્ટની સેવાનો લાભ ઉઠાવો. 

પ્રશ્ન: સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્વ કોલકાતા નાઇટ રાઇડર્સ અેલિમિનેટર
નિર્ણયની તારીખ: 17-05-2017, બુધવાર,
નિર્ણયનું સ્થળ: અેમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગ્લોર
અક્ષાંશ: 12 N 57, 77 E 34 
કે.પી. અયાનાસ: 24 0 34

નિયમ:
છઠ્ઠા કસ્પનો ઉપપતિ  6,10,11 (પહેલી ટીમ વિજેતા બનશે)
છઠ્ઠા કસ્પનો ઉપપતિ 4,5,12 (બીજી ટીમ વિજેતા બનશે)

છઠ્ઠા કસ્પનો ઉપપતિ:
કેતુ (3), મંગળના નક્ષત્રમાં (7,1-6), સૂર્યનાના ઉપપતિ હેઠળ (6,10)
કેતુ શનિનો પ્રતિનિધિ છે (1,3-4)
6ઠ્ઠા કસ્પનો ઉપપતિ કેતુ 6,4 નંબર દર્શાવે છે
તેથી, બન્ને ટીમ મેચ જીતી શકે છે. 

દશાનું વિશ્લેષણ: 
ચંદ્ર (2,9), ચંદ્રના નક્ષત્રમાં છે (2,9), શનિના ઉપપતિના સ્થાનમાં (1,3-4) છે.
દશાનો સ્વામી ચંદ્ર 4 નંબર સૂચવે છે.
તેથી, કોલકાતા નાઇટ રાઇડર્સ મેચ જીતે છે. 

ભુક્તિનું વિશ્લેષણ:
શનિ (1,3-4), કેતુના નક્ષત્રમાં છે (3), શુક્રના ઉપપતિ સ્થાનમાં (4,7-12,[7]) છે. 
કેતુ શનિનો પ્રતિનિધિ છે. (1,3-4)
ભુક્તિનો સ્વામી શનિ 4 નંબરના સંકેત અાપે છે. 
તેથી કોલકાતા નાઇટ રાઇડર્સ મેચ જીતે છે. 

અંતરા વિશ્લેષણ:
કેતુ (3), મંગળના (7,1-6) નક્ષત્રમાં છે જે સૂર્યના ઉપપતિ સ્થાનમાં (6,10) છે. 
કેતુ શનિનો (1,3-4) પ્રતિનિધિ છે. 
અંતરના સ્વામી કેતુ 6 અને 4 નંબર સૂચિત કરે છે.
તેથી, સનરાઇઝર્સ હૈદરાબાદ બાજી મારી જશે. 

સુશ્મા વિશ્લેષણ:
ગુરુ (10,2-5,[2,5,8,11]), ચંદ્રના (2,9) નક્ષત્રમાં ઉપસ્થિત છે, જે કેતુના ઉપપતિ સ્થાનમાં (3) છે.
કેતુ શનિનો (1,3-4) પ્રતિનિધિ છે.   
સુશ્માનો સ્વામી ગુરુ 10,11 અને 5 નંબર સૂચિત કરે છે. 
તેથી, સનરાઇઝર્સ હૈદરાબાદ મેચ જીતશે. 

સનરાઇઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઇટ રાઇડર્સ અેલિમિનેટર વચ્ચેના મેચનો સારાંશ: અા મેચની કુંડળી, ઉપપતિ તેમજ દશા ભુક્તિને ધ્યાનમાં રાખતા ગણેશજીને લાગે છે કે સનરાઇઝર્સ હૈદરાબાદ અા મેચમાં બાજી મારી જશે. 

ગણેશજીના અાશીર્વાદ સાથે
સંગપ્રિય સદાનશિવકર (સંગમજી)


અા લેખ પણ તમને અચૂકપણે વાંચવા ગમશે:

16 May 2017


View All blogs

More Articles