મેષ સાપ્તાહિક પ્રણયજીવન અને સંબંધો ફળકથન

આ સપ્તાહ (17-09-2017 – 23-09-2017)

સંબંધોમાં આ સપ્તાહ મિશ્ર ફળદાયી છે. પહેલા દિવસે પરિવાર સાથે ચર્ચા કરવામાં વાણીને અંકુશમાં રાખવી. આમ પણ હાલમાં તમારી વાણીમાં ઉગ્રતા થોડી વધી હશે માટે વાણીનો સંયમ સંબંધોને ટકાવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવશે. તારીખ 18 અને 19ના રોજ પ્રિયપાત્ર સાથે મુલાકાત દરમિયાન તમારામાં ઉત્સાહ ઘણો વધુ રહેશે. સોશિયલ મીડિયા તમારી વચ્ચે સંપર્કનું ઉત્તમ માધ્યમ રહેશે. સપ્તાહના અંતિમ બે દિવસમાં તમે જીવનસાથી તરફ વધુ ઝુકેલા રહેશો.
#

Trending (Must Read)

વધુ જાણો મેષ

Free Horoscope Reports 

મેષ માસિક ફળકથન – Sep 2017

મેષ વાર્ષિક ફળકથન – 2017

મેષ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ