મેષ જાતકોના સંબંધો

મેષ જાતકોના સંબંધો

મેષ જાતકો મિત્ર તરીકે
આપની મિત્રતા ઉષ્માભરી હોય છે. આપ આપની મિત્રતામાં સંપૂર્ણ સમર્પણની અપેક્ષા રાખો છો અને સામે પક્ષે આપ પ્રેમ અને સહકાર પૂરા પાડો છો.

મેષ જાતકો માતા તરીકે
માતા તરીકે મેષ જાતકો પોતાના બાળકના હક્ક માટે દરેક રીતે લડી શકે છે. તે પોતાના બાળક માટે મહત્વકાંક્ષી હોય છે. આપના બાળકને તેના રસના વિષયો લેવા દો આપની પસંદગીના નહીં.

મેષ જાતકો પિતા તરીકે
પિતા તરીકે મેષ જાતકો પોતાના પુત્રને રમત-ગમત અને બહારની પ્રવૃત્તિમાં ભાગ લેવા ફરજ પાડે છે, તેમને એવું લાગે કે પોતાનો પુત્ર શરમાળ અને બીકણ છે તો તે ચલાવી લેતા નથી. મેષ જાતકોએ તેમના બાળકોને તેમની પસંદગી પ્રમાણે આગળ વધવા દેવા જોઈએ.

મેષ સાપ્તાહિક ફળકથન – 17-09-2017 – 23-09-2017

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મેષ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મેષ | નામનો અર્થ : મેષ | પ્રકાર : અગ્નિ-મૂળભુત-સકારાત્મક | સ્વામી ગ્રહ : મંગળ | ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ | ભાગ્યશાળી દિવસ : મંગળવાર