મેષ માસિક સ્વાસ્થ્ય ફળકથન

આ મહિનો (Jun 2017)

સ્વાસ્થ્યમાં આ મહિને ચડાવઉતાર નકારી શકાય નહીં. ખાસ કરીને ઋતુગત બીમારીઓ અથવા પ્રોફેશનલ સ્તરે વધુ પડતી દોડધામ આપના સ્વાસ્થ્યને સંકટમાં મુકી શકે છે. જેઓ લાંબી બીમારીથી પીડાય છે તેમને હાલમાં રાહતના ખાસ અણસાર જણાતા નથી. મહિનાના પૂર્વાર્ધમાં ખાસ કરીને દાંત અને પેઢાની સમસ્યા, ખભાના સ્નાયુમાં દુખાવો થઈ શકે છે. ઉત્તરાર્ધ સમયમાં સાહસવૃત્તિ વધુ રહેવાથી આકસ્મિક ઈજા સામે સંભાળવું પડશે.
#

Trending (Must Read)

વધુ જાણો મેષ

Free Horoscope Reports 

મેષ સાપ્તાહિક ફળકથન – 18-06-2017 – 24-06-2017

મેષ વાર્ષિક ફળકથન – 2017

મેષ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મેષ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મેષ | નામનો અર્થ : મેષ | પ્રકાર : અગ્નિ-મૂળભુત-સકારાત્મક | સ્વામી ગ્રહ : મંગળ | ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ | ભાગ્યશાળી દિવસ : મંગળવાર