For Personal Problems! Talk To Astrologer

કુંભ નક્ષત્ર

કુંભ નક્ષત્ર

ધનિષ્ઠા નક્ષત્રઃ
આ નક્ષત્રના દેવ વાસવ છે અને સ્વામી મંગળ છે. ઉત્સાહ વર્ધક , મહેનતુ બનાવે છે. તેઓ ઉદાર પણ હોય છે અને પોતાનો સ્વાર્થ ઓછો જુએ છે. તેમનામાં દંભીપણું ઘટે છે. સારા ગુણો (કુંભ રાશિના) આ નક્ષત્રમાં જોવા મળે છે. તેમનામાં જાતીય શક્તિ ઘણી વધારે હોય છે અને ધૂર્તતા નથી હોતી.
શતભિષા નક્ષત્રઃ
આ નક્ષત્રના દેવ વરૂણ છે અને સ્વામી રાહુ છે. ધાર્યું કરવાનો ગુણ આ નક્ષત્રમાં જોવા મળે છે. તેમનામાં પ્રભાવ અને ઉત્સાહ બંને હોય છે. અન્યો પર પ્રભાવ જમાવવાની મનોવૃત્તિ આ જાતકોમાં મહત્તમ હોય છે. તેઓ ઘણા જ કામી હોય છે. હિંમતવાન, સાહસિક અને ઓછા દંભી હોય છે. આ જાતકો તત્વજ્ઞાની હોય છે પરંતુ પૂર્વષાઢા નક્ષત્રના જાતકો કરતા તત્વજ્ઞાન ઓછુ ધરાવે છે.
પૂર્વભાદ્રપ્રદ નક્ષત્રઃ
આ જાતકો મધ્યમ બાંધાના, પહોળા ગાલ અને જાડા હોઠવાળા હોય છે. તેઓ ઘણાં સિદ્ધાંતવાદી અને ધાર્મિક હોય છે, તેઓ ઘણીવાર જરૂરિયાતમંદોને મદદ કરતા હોય છે. જોકે, તેમને તેમની ભલાઇનો બદલો ભાગ્યેજ મળતો હોય છે. તેઓ સંતુલિત વલણ ધરાવતા હોવાથી ભાગ્યેજ સમૃદ્ધિની ટોચ સુધી પહોંચતા હોય છે. તેઓ સ્થિર અને સુરક્ષિત પદ પર વધુ વિકાસ પામે છે. તેઓ સ્વાવલંબી જીવન જીવવા સક્ષમ હોય છે.
 

કુંભ સાપ્તાહિક ફળકથન – 14-07-2019 – 20-07-2019

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

કુંભ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : કુંભ | નામનો અર્થ : કુંભ | પ્રકાર : વાયુ – સ્થિર – સકારાત્મક | સ્વામી ગ્રહ : યુરેનસ | ભાગ્યશાળી રંગ : વાદળી, મોરપીંછ રંગ, ગ્રે(ભુખરો) અને કાળો | ભાગ્યશાળી દિવસ : રવિવાર, શનિવાર