વૃષભ ફળકથન – આવતીકાલ

આવતીકાલ (10-12-2016)

ગણેશજી કહે છે કે આજે આ૫ને ઘરમાંથી તેમજ સંતાનો તરફથી શુભ સમાચાર મળે. જૂના મિત્રો સાથે આનંદદાયક મુલાકાત થાય. ઉ૫રાંત તમારા મિત્રવર્તુળમાં નવા મિત્રોનો ઉમેરો થાય. જે ભવિષ્‍યમાં તમને લાભદાયી નીવડશે. વ્‍યાવસાયિક અને આર્થિક લાભ થાય. મધ્‍યાહન બાદ ગણેશજી સાવચેતી પૂર્વક ચાલવી જણાવે છે. શરીર અને મનની તંદુરસ્‍તી બગડે. રોકાણકારો મૂડીરોકાણ કરવામાં સાવધાની રાખવી. ધાર્મિક કાર્યો પાછળ ધનખર્ચ થાય. કોર્ટકચેરીના મામલામાં સંભાળીને કામ લેવું.
#

Trending (Must Read)

વૃષભ સાપ્તાહિક ફળકથન – 04-12-2016 – 10-12-2016

વૃષભ માસિક ફળકથન – Dec 2016

વૃષભ વાર્ષિક ફળકથન – 2016

વૃષભ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

વૃષભ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : વૃષભ | નામનો અર્થ : વૃષભ | પ્રકાર : પૃથ્વી-સ્થિર-નકારાત્મક | સ્વામી ગ્રહ : શુક્ર | ભાગ્યશાળી રંગ : વાદળી, વાદળી-લીલો | ભાગ્યશાળી દિવસ : શુક્રવાર, સોમવાર

વધુ જાણો વૃષભ