મિથુન સાપ્તાહિક નાણાં અને આર્થિક બાબતો ફળકથન

આ સપ્તાહ (15-01-2017 – 21-01-2017)

આ સપ્તાહમાં શરૂઆતથી જ આપની આર્થિક સ્થિતિ ડામાડોળ રહેશે કારણ કે તમારા ધન સ્થાનનો માલિક ચંદ્ર તૃતિય સ્થાનમાં રાહુ સાથે યુતિમાં રહેશે. કોઈની પાસેથી ઉછીના નાણાંની ઉઘરાણીમાં અથવા લોન વગેરે માટે અરજી કરી હશે તો નાણાં આવવામાં કોઈને કોઈ કારણથી અવરોધ આવતા વિલંબ થાય. ખોટા રોકાણની શક્યતા પણ રહે. શક્ય હોય ત્યાં સુધી આપ નવું દેવું કે ઉધારી ન કરતા અન્યથા ચુકવણીમાં મુશ્કેલી પડી શકે છે.
#

Trending (Must Read)

વધુ જાણો મિથુન

Free Horoscope Reports 

મિથુન માસિક ફળકથન – Jan 2017

મિથુન વાર્ષિક ફળકથન – 2017

મિથુન સુસંગતતા