આ સપ્તાહ (19-03-2017 – 25-03-2017)

સ્વાસ્થ્યની તમારે કાળજી લેવી પડશે. પ્રથમ દિવસે પાણીજન્ય રોગો, તાવ, શરદી-કફની શક્યતા રહે. ત્યારપછીના ત્રણ દિવસ થોડા શાંતિથી પસાર થશે પરંતુ તારીખ 23 અને 24ના રોજ ફરી તમારું સ્વાસ્થ્ય કથળી શકે છે. ખાસ કરીને જુના અને હઠીલા રોગો માથુ ઊંચકશે. આકસ્મિક ઈજા સામે સંભાળવુ પડશે તેમજ ખાસ કરીને મશીનરી કે વાહન સંબંધિત કામ કરતા જાતકોને બિનજરૂરી ઉતાવળ ટાળવાની સલાહ છે.
#

Trending (Must Read)

વધુ જાણો મિથુન

Free Horoscope Reports 

મિથુન માસિક ફળકથન – Mar 2017

મિથુન વાર્ષિક ફળકથન – 2017

મિથુન સુસંગતતા