મિથુન ફળકથન – આવતીકાલ

આવતીકાલ (28-02-2017)

ગણેશજી કહે છે કે આજે સમગ્ર દિવસ દરમ્‍યાન આ૫ની શારીરિક અને માનસિક સુખાકારી સારી રહેશે. નોકરી વ્‍યવસાયના ક્ષેત્રે આ૫ની કામગીરીના વખાણ થાય. સહકર્મચારીઓનો સાથ સહકાર મળે. ઉ૫રી અધિકારીઓ દ્વારા તમારા કામની સરાહના થતાં આનંદ અનુભવશો. સામાજિક ક્ષેત્રે માન- સન્‍માન પ્રાપ્‍ત કરો. કુટુંબના સભ્‍યો, મિત્રો વગેરે સાથે આનંદથી સમય ૫સાર થાય. નોકરીમાં ૫દોન્‍નતિ થાય. આ૫નું વર્ચસ્‍વ વધે. સરકારી કાર્યો સરળતાથી પાર પડે અને તેનાથી લાભ થાય. દાં૫ત્‍યજીવનમાં સુખ અને આનંદનો અનુભવ કરો.

મિથુન સાપ્તાહિક ફળકથન – 26-02-2017 – 04-03-2017

મિથુન માસિક ફળકથન – Feb 2017

મિથુન વાર્ષિક ફળકથન – 2017

મિથુન સુસંગતતા

મિથુન રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મિથુન | નામનો અર્થ : મિથુન | પ્રકાર : અગ્નિ-પરિવર્તનશીલ-સકારાત્મક | સ્વામી ગ્રહ : બુધ | ભાગ્યશાળી રંગ : નારંગી, લીંબુ પીળો, પીળો | ભાગ્યશાળી દિવસ : બુધવાર

વધુ જાણો મિથુન