મિથુન માસિક પ્રણયજીવન અને સંબંધો ફળકથન

આ મહિનો (Feb 2017)

આ મહિનામાં ખાસ કરીને પ્રોફેશનલ મોરચે વિજાતીય પાત્રો સાથે તમારું સામીપ્ય વધશે. દાંપત્યજીવનમાં છેલ્લા કેટલાક સમયથી તમે થોડી નિરસતા અનુભવતા હતા તેમાં તારીખ 4 પછી ઘટાડો થશે. તમે એકબીજાની નજીક આવશો. જોકે શનિ સપ્તમ સ્થાનમાં રહેવાથી જોશનું પ્રમાણ ખાસ વધુ નહીં હોય છતાં પણ સ્થિતિ અગાઉ કરતા બહેતર રહેશે. વડીલો સાથે સંબંધોમાં તણાવ આવી શકે છે. મિત્રો સાથે હાલમાં મુલાકાતના પ્રસંગો ઓછા બને. શ્વસુર પક્ષની કોઈ વ્યક્તિ સાથે સંબંધોમાં અચાનક ફેરફાર જણાય.
#

Trending (Must Read)

વધુ જાણો મિથુન

Free Horoscope Reports 

મિથુન સાપ્તાહિક ફળકથન – 19-02-2017 – 25-02-2017

મિથુન વાર્ષિક ફળકથન – 2017

મિથુન સુસંગતતા

મિથુન રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મિથુન | નામનો અર્થ : મિથુન | પ્રકાર : અગ્નિ-પરિવર્તનશીલ-સકારાત્મક | સ્વામી ગ્રહ : બુધ | ભાગ્યશાળી રંગ : નારંગી, લીંબુ પીળો, પીળો | ભાગ્યશાળી દિવસ : બુધવાર