For Personal Problems! Talk To Astrologer

રાશિફળ, જ્યોતિષશાસ્ત્ર, અંકશાસ્ત્ર અને ઘણું બધુ

 
આજની વિશેષ ઑફર
:
:
કલાક મિનિટ સેકન્ડ્સ

ગ્રાહક સમીક્ષા

મારાં જીવનમાં અનેક જટીલતાઓ હતી અને હું મારા પ્રેમસંબંધોથી જરાય ખુશ નહોતી, માટે છેવટે મેં તેની સાથે સંબંધો તોડી નાખ્યા. બાદમાં મારા એક મિત્રએ મારી સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મુક્યો અને મને લાગ્યું કે હું ભાવી અંગે એકદમ નિશ્ચિંત બની જઉ ત્યાં સુધી મારે આગળ ન વધવું જોઈએ. તે ઘણો સારો છોકરો છે પરંતુ તેને પણ અગાઉ એક ગર્લફ્રેન્ડ હતી. તેમજ, તે દેખાવ અને વર્તનમાં ઘણો સરળ છે, આથી મને નહોતું લાગતું કે તે રોમેન્ટિક છે. હું ઘણી રોમેન્ટિક છું. આથી મેં ગણેશાસ્પિક્સનો સંપર્ક કર્યો. મને તેમણે મોકલેલો રિપોર્ટ ખૂબ ગમ્યો અને તેમાં એવું લખેલું હતું જે હું ઈચ્છતી હતી. હું ખૂબ ખુશ છું અને તેમનો આભાર માનુ છું.

- અજ્ઞાત, ગુજરાત.

મેં બારમા ધોરણમાં ખૂબ જ મહેનત કરી હોવા છતાં ટર્મિનલ પરીક્ષામાં પુરતા માર્ક્સ નહોતા આવ્યા. બંને ટર્મિનલ પરીક્ષામાં મારે સરેરાશ ૫૦ ટકા માર્ક્સ આવ્યા હોવાથી હું ખૂબ જ નિરાશ થઈ ગઈ હતી અને મને સમજાતું નહોતું કે સારું પરિણામ હું કેવી રીતે લાવી શકીશ. એક વખત ઈન્ટરનેટ પર સર્ફિંગ કરતી વખતે હું આ વેબસાઈટ પર આવી અને જોયું કે શિક્ષણ સંબંધિત સમસ્યાઓનો આપ ઉકેલ જણાવો છો એટલે મેં તુરંત આ રિપોર્ટ ઓર્ડર કર્યો. આ રિપોર્ટમાં સુચવેલા ઉપાયોથી મારાં જીવનમાં નાટ્યાત્મક પરિવર્તન આવ્યું અને બોર્ડની પરીક્ષામાં મારે ડિસ્ટિન્કશન માર્ક્સ આવ્યા. આટલી સુંદર સેવા બદલ ગણેશાસ્પિક્સનો ખૂબ આભાર.

- નંદીની મિત્રા, વડોદરા

નિઃશુલ્ક કુંડળી ફળકથન

પંચાંગ

તારીખ : 06 Aug 2020

તિથિ : વદ ત્રીજ
નક્ષત્ર : સતભિષા
યોગ : અતિગંડ
કરણ : વણીજ
સૂર્યોદય : 06:17
સૂર્યાસ્ત : 19:11
સંપૂર્ણ જૂઓ

ઉજ્જવળ કારકિર્દી માટે જ્યોતિષીય ઉપાય - 60% OFF

શું કારકિર્દીમાં ધીમી પ્રગતિનાં કારણે હતાશ થઈ ગયા છો? Get it Now

શેરબજાર ફળકથન

દરેક ચતુર રોકાણકાર પાસે આ પુસ્તક અચુક હોવું જોઈએ!

આ પુસ્તકમાં આપને જાણવા મળશે નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ માટે વાર્ષિક ટ્રેન્ડ્સ, ફળકથન અને ઘણું બધું જે આપને સટ્ટાબજારમાં લાભદાયી સોદા કરવા ખૂબ જ મદદરૂપ નીવડશે. બજારમાં લે-વેચની વ્યૂહરચના અગાઉથી ઘડવા માટે આ માહિતીનો ઉપયોગ કરો. અત્યારે જ મેળવો

2020 ફળકથન:
અગ્નિ તત્વની રાશિઓ

2020 ફળકથન:
જળ તત્વની રાશિઓ

2020 ફળકથન:
પૃથ્વી તત્વની રાશિઓ

2020 ફળકથન:
વાયુ તત્વની રાશિઓ

ગ્રાહકોના પ્રતિભાવ

10,000,000થી વધુ સંતુષ્ટ ગ્રાહકો અને આ સફર હજુ પણ અવિરત છે!!

મારી ઊંમર ૩૦ વર્ષ થઈ ગઈ હતી અને છતાં પણ લગ્ન ન થયાં હોવાથી હું ઘણી ચિંતિત હતી. મારા માતાપિતા છેલ્લા ચાર વર્ષથી મારા માટે યોગ્ય જીવનસાથી શોધી રહ્યા હતાં પરંતુ કોઈ સફળતા નહોતી મળતી. મને પણ પસંદગીનો છોકરા સાથે લગ્ન કરવાની સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી હતી પરંતુ હું નોકરી કરતી હતી અને સમાજમાં કોઈને મળવાની કે સૌની સાથે રહેવાની તકો જ બહુ ઓછી આવતી હતી. એક દિવસ મારી સાથી કર્મચારીએ મને ગણેશાસ્પિક્સ પરથી જ્યોતિષીય સલાહ લેવાનું કહ્યું. રિપોર્ટમાં જણાવેલા કેટલાક ઉપાયો હું અનુસરવા લાગી અને થોડા દિવસમાં જ મારા માતા-પિતા સમક્ષ એક ખૂબ જ ભણેલા છોકરાનું માંગુ આવ્યું. બધુ જ એકદમ સરળતાથી પાર પડી ગયું અને અત્યારે હું સુખી દાંપત્યજીવન માણી રહી છું.

સ્વાતી ભટ્ટ, રાધનપુર

ગ્રાહક સેવા

આપની મદદ માટે હંમેશા તત્પર…

અમારી વેબસાઈટની મુલાકાત લેતી વખતે આપને કોઈપણ પ્રકારની મુશ્કેલી પડે તો નિઃસંકોચ થઈને આપ અમારી ગ્રાહક સેવા ટીમ સાથે 0091-79-4900-7777 નંબર પર સોમવારથી શનિવાર દરમિયાન ભારતીય સમયાનુસર સવારે ૧૦.૩૦થી સાંજે ૬.૩૦ સુધીમાં સંપર્ક કરી શકો છો.