17th April, 2013, Nifty Predictions, Sensex Nifty, 2013 Market Sensex

  • Consider 10 minutes plus and minus in each prediction, and act accordingly.
  • Ganesha advises you to compare every prediction with the prediction of the previous time slot.
  • The Indian stock market shall remain closed on 19-04-2013 on the occasion of Ram Navami. In the next week, there will be a holiday on the occasion of Mahavir Jayanti, on 24-04-2013.
  • It is advisable that you don’t take any position, basis the opening points.
  • From 9:15 to 12:00, Nifty may remain flat to surface. (0.03)
  • From 12:00 to 12:30, Nifty may remain around the surface. (-0.10)
  • During 12:30 to 14:00, there may be buying in some particular scrips of the A Group. (0.09)
  • Expect hammering at Nifty during 14:00 to 15:00. (-0.10)
  • છેલ્લા અડધો કલાકમાં શોર્ટ કવરિંગ પણ થઈ શકે છે પરંતુ કેટલા પોઈન્ટ હશે તે અત્યારથી કહેવું મુશ્કેલ છે.(૦.૦૯)
  • There is a possibility that there may be short covering at Nifty during the last half an hour of the trading day. However, a week in advance it is difficult to predict by exactly how many points. (0.09)

Gujarati

  • દરેક ફળકથનમાં દસ મિનિટનો ગાળો પ્લસ-માઇનસ સમજીને ફળકથન સમજવું.
  • ફળકથનને આગળના વાક્ય અને સમયની સરખામણીમાં સમજવું.
  • ૧૯/૦૪/૨૦૧૩ના રોજ રામનવમી નિમિત્તે સ્ટોકમાર્કેટમાં રજા રહેશે. આવતા અઠવાડિયે ૨૪/૦૪/૨૦૧૩ના રોજ મહાવીર જયંતીની રજા રહેશે.
  • ઓપનિંગના ભરોસે પોઝિશન ન કરવાની સલાહ છે.
  • ૯.૧૫થી ૧૨.૦૦ દરમિયાન નિફ્ટી ફ્લેટ ટુ સરફેસ રહે. (૦.૦૩)
  • ૧૨.૦૦થી ૧૨.૩૦ નિફ્ટી સરફેસની આસપાસ રહે. (-૦.૧૦)
  • ૧૨.૩૦થી ૧૪.૦૦ “A” ગ્રૂપના ચોક્કસ શેરોમાં બાઈંગ આવે. (૦.૦૯)
  • ૧૪.૦૦થી ૧૫.૦૦ દરમિયાન નિફ્ટીમાં હેમરિંગ થઈ શકે છે. (-૦.૧૦)
  • છેલ્લા અડધો કલાકમાં શોર્ટ કવરિંગ પણ થઈ શકે છે પરંતુ કેટલા પોઈન્ટ હશે તે અત્યારથી કહેવું મુશ્કેલ છે.(૦.૦૯)

Hindi

  • प्रत्येक भविष्यवाणी में दस मिनट के समय को कम ज्यादा समझकर भविष्यवाणी को समझें।
  • प्रत्येक भविष्यवाणी को पिछले वाक्य व समय से तुलना करके समझें।
  • १९/०४/१३ को राम नवमी है और इस वजह से स्टोक मार्केट बंद रहेगा। आने वाले सप्ताह में २४/४/१३ को महावीर जयंति की भी छुट्टी है।
  • ओपनिंग के भरोसे आप पोज़िशन ना ले।
  • ०९:१५ से १२:०० के दौरान निफ़्टी फ़्लेट और सरफ़ेस के बीच रहेगी। (०.०३)
  • १२:०० से १२:३० के बीच निफ़्टी सरफ़ेस के आसपास रहेगी। (-०.१०)
  • १२:३० से १४:०० ‘ए’ ग्रूप के शेअर्स मे बाइंग आएगी। (०.०९)
  • १४:०० से १५:०० के दौरान निफ़्टी में हेमरिंग हो सकती है। (-०.१०)
  • आखरी आधे घंटे में शोर्ट कवरिंग भी आ सकता है परंतु कितने पोइंट से यह कहना मुश्किल है। (०.०९)

With Ganesha’s Grace,
Dharmeshh Joshi,
09909941816
www.GaneshaSpeaks.com

Continue With...

Chrome Chrome