6th May, 2013, Nifty Predictions, Sensex Nifty, 2013 Market Sensex

  • Consider 10 minutes plus and minus in each prediction, and act accordingly.
  • Ganesha advises you to compare every prediction with the prediction of the previous time slot.
  • From last week, the yearly trend has entered the negative zone.
  • The next three days – 6th, 7th and 8th May – may not be good, as far as the opening indices are concerned.
  • From opening to 11:10, Nifty will be around the surface, and may be highly volatile.
  • From 11:10 to 14:10, the overall market breadth may remain positive. However, there may be a major correction during the aforementioned time slot.
  • From 14:10 to 14:50, Nifty may remain down.
  • From 14:50 to 15:30, Nifty may go up.

Gujarati

  • દરેક ફળકથનમાં દસ મિનીટનો ગાળો પ્લસ-માઇનસ સમજીને પ્રિડીક્શન સમજવું.
  • ફળકથનને આગળના વાક્ય અને સમયની સરખામણીમાં સમજવું.
  • સ્ટોક માર્કેટ બૂક ૨૦૧૪નું કામકાજ શરૂ થઇ ગયું છે.
  • લાસ્ટ વીકથી આપ યર્લી નિગેટીવ ટ્રેન્ડમાં એન્ટ્રી લઇ ચૂક્યા છો.
  • આવનારા ત્રણ દિવસ એટલે કે ૬, ૭, ૮ તારીખો ઓપનિંગ માટે બહુ સારા નથી.
  • ઓપનિંગથી ૧૧.૧૦ સુધી નિફ્ટી સરફેસની આજુબાજુ હાઇવોલાટીલીટી સાથે રહ્યા કરે.
  • ૧૧.૧૦થી ૧૪.૧૦ ઓવર ઓલ પોઝિટીવ માર્કેટ બ્રેડથ રહે પણ વચ્ચે એક મોટું કરેક્શન આવશે તેમ સમજી ટ્રેડીંગ કરશો.
  • ૧૪.૧૦થી ૧૪.૫૦ દરમ્યાન નિફટી ડાઉન રહે.
  • ૧૪.૫૦થી ૧૫.૩૦ નિફટી અપ જાય.

Hindi

  • प्रत्येक भविष्यवाणी में दस मिनट के समय को कम ज़्यादा समझकर भविष्यवाणी को समझें।
  • प्रत्येक भविष्यवाणी को पिछले वाक्य व समय से तुलना करके समझें।
  • स्टाक मार्केट २०१४ की किताब पर काम शुरु हो चुका है।
  • पिछले हफ़्ते से आप साल के नेगेटिव ट्रेंड में एंट्री कर चुके हैं।
  • आने वाले तीन दिन मतलब ६,७,८ तारीख ओपनिंग के लिए बहुत अच्छी नही है।
  • ओपनिंग से ११:१० तक निफ़्टी सरफ़ेस के आस-पास रहेगी। हाय वोलेटाइलिटी का समय है।
  • ११:१० से १४:१०- ओवरओल मर्केट ब्रेड्थ पोज़िटिव रहेगी। लेकिन इस दौरान एक बडा करेक्शन आएगा यह याद रख कर ट्रेडिंग करें।
  • १४:१० से १४:५०- निफ़्टी डाउन रहेगी।
  • १४:५० से १५:३०- निफ़्टी अप रहेगी।

With Ganesha’s Grace,
Dharmeshh Joshi,
09909941816
www.GaneshaSpeaks.com

Continue With...

Chrome Chrome