3rd May, 2013, Nifty Predictions, Sensex Nifty, 2013 Market Sensex

  • Consider 10 minutes plus and minus in each prediction, and act accordingly.
  • Ganesha advises you to compare every prediction with the prediction of the previous time slot.
  • The day ahead at Nifty may be full of rumours, news and gossips.
  • There may be no base at Nifty; it may all be just a temporary event.
  • It is advisable that you remain alert, as the market may tilt to one side, and it may be a completely unpredictable day. 5 planets are going to be at one place, and there will be no planet around Moon. This will keep Moon devoid of any strength, making decision making rather difficult today.
  • From 9:15 to 9:30, Nifty may hover around the surface or remain down.
  • From 9:30 to 10:10, Nifty may hover around the surface or be on the up-side.
  • Nifty shall remain down during 10:10 to 11:20.
  • From 11:20 to 12:40, Nifty may remain up.
  • Nifty may remain soft during 12:40 to 13:15.
  • Nifty is likely to remain up during 13:15 to 14:20.
  • During 14:20 to 15:05, Nifty may suddenly come down.
  • During 15:05 to 15:30, the trend at Nifty will try to move up.

Gujarati

  • દરેક ફળકથનમાં દસ મિનીટનો ગાળો પ્લસ-માઇનસ સમજીને પ્રિડીક્શન સમજવું.
  • ફળકથનને આગળના વાક્ય અને સમયની સરખામણીમાં સમજવું.
  • આજે ૦૩-૦૫-૨૦૧૩ના દિવસે આરબીઆઇ ની મોનીટરી પોલિસી છે.
  • રુમર, ન્યૂઝ, ગોસીપનો દિવસ કહી શકાય.
  • બેઝ વગર ફક્ત ટાઇમ બીંગ ઇવેન્ટ કહી શકાય.
  • એલર્ટ દિવસ કહી શકાય, કોઇપણ એક સાઇડ માર્કેટ જવા માટેનો દિવસ અને અનપ્રિડીક્ટેબલ દિવસ કહેવાય કારણ કે ૫ ગ્રહો એક સ્થાનમાં અને ચંદ્રની આજુબાજુ કોઇ ગ્રહ ન હોવાથી ચંદ્રને પોતાનું બળ એટલેકે ડિસીઝન ના મળે.
  • ૯.૧૫થી ૯.૩૦ દરમ્યાન નિફટી સરફેસની આસપાસ કે ડાઉન સાઇડ રહે.
  • ૯.૩૦થી ૧૦.૧૦ દરમ્યાન નિફ્ટી સરફેસની આસપાસ કે અપ સાઇડ રહે.
  • ૧૦.૧૦થી ૧૧.૨૦ દરમ્યાન નિફટી ડાઉન રહેશે.
  • ૧૧.૨૦થી ૧૨.૪૦ દરમ્યાન નિફટી અપ રહેશે.
  • ૧૨.૪૦થી ૧૩.૧૫ દરમ્યાન નિફટી સોફટ રહેશે.
  • ૧૩.૧૫થી ૧૪.૨૦ દરમ્યાન નિફટી અપ રહેશે.
  • ૧૪.૨૦થી ૧૫.૦૫ દરમ્યાન નિફટી અચાનક નીચે આવી શકે છે.
  • ૧૫.૦૫થી ૧૫.૩૦ નિફટી ઉપર આવવા પ્રયત્ન કરશે.

Hindi

  • प्रत्येक भविष्यवाणी में दस मिनट के समय को कम ज़्यादा समझकर भविष्यवाणी को समझें।
  • प्रत्येक भविष्यवाणी को पिछले वाक्य व समय से तुलना करके समझें।
  • रूमर्स, न्यूज़, गोसिप का दिन कह सकते हैं।
  • बेस के बिना सिर्फ़ टेंपररी इवेंट कह सकते हैं।
  • आज आपको अलर्ट रहना पडेगा। मर्केट किसी भी एक साइड जाएगा ऐसा यह अनप्रेडिक्टेबल दिन है क्योंकि ५ ग्रह एक ही स्थान में हैं और चंद्र के आस-पास कोइ ग्रह नही होनेसे चंद्र की खुद की ताकत है तो डिसिजन नहीं मिलेगा।
  • ९:१५ से ९:३० – निफ़्टी सरफ़ेस के आसपास या डाउन रहेगी।
  • ९:३० से १०:१० – निफ़्टी सरफ़ेस के आस-पास या ऊपर रहेगी।
  • १०:१० से ११:२० – निफ़्टी डाउन रहेगी।
  • ११:२० से १२:४० – निफ़्टी अप रहेगी
  • १२:४० से १३:१५ – निफ़्टी सोफ़्ट रहेगी।
  • १३:१५ से १४:२० – निफ़्टी ऊपर रहेगी।
  • १४:२० से १५:०५ – निफ़्टी अचानक नीचे आ सकती है।
  • १५:०५ से १५:३० – निफ़्टी ऊपर आने की कोशिश करेगी।

With Ganesha’s Grace,
Dharmeshh Joshi,
09909941816
www.GaneshaSpeaks.com

Continue With...

Chrome Chrome