અમારા જ્યોતિષી સાથે ટેલિફોન પર સીધી વાતચીત કરો

  • Hand-Written by ગણેશાસ્પિક્સ ટીમ
    • I have personally trained and nurtured the GaneshaSpeaks Team of Astrologers. They follow my user-friendly and utilitarian philosophy of Vedic Astrology. I have conferred my Astrological legacy onto them.More info
અમારા જ્યોતિષી સાથે ટેલિફોન પર સીધી વાતચીત કરો
  • Please wait....
  • Delivery : Instant
ǃ

ગોપનીયતાની ખાતરી!

આપની અનુકૂળતાએ અને આપે પસંદ કરેલા એકાંત સ્થળેથી આપ અમારા જ્યોતિષીને ફોન કરી શકો છો. આપનું મન હળવું કરો અને કોઈપણ પ્રકારના ડર વગર પોતાની સમસ્યાનો સ્પષ્ટ ઉકેલ મેળવો - આપની અંગત માહિતી ૧૦૦% અમારી પાસે ગુપ્ત રહેશે.

ǃ

આપના વ્યક્તિગત જ્યોતિષ!

આપ જ્યારે પણ અમને ફોન કરો ત્યારે એક જ જ્યોતિષી સાથે વાત કરવાનો વિકલ્પ પણ આપ પસંદ કરી શકો છો. આમ આપને કોઈપણ વધારાના ખર્ચ વગર વ્યક્તિગત જ્યોતિષીની સેવા મળશે જેઓ આપનાં જીવન અને જન્માક્ષર અંગે અન્ય કોઈપણ વ્યક્તિ કરતા વધુ સારી રીતે જાણકારી ધરાવતા હોવાથી સચોટ ફળકથન કરશે.

Your Hand-written report will contain...

નિઃસંકોચ વાત કરો!

નિઃસંકોચ બોલો- આપની કોઈપણ સમસ્યા કે પ્રશ્ન આપ દિલ ખોલીને અમારી સમક્ષ રજૂ કરી શકો છો - અમે આપના ભરોસાપાત્ર મિત્ર, જ્યોતિષ અને માર્ગદર્શક છીએ. અમારા વિદ્વાન જ્યોતિષીઓ તમામ પ્રકારની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં ખૂબ અનુભવી છે જેઓ ગંભીર સમસ્યાનો પણ ઉકેલ લાવશે!

ત્વરિત જવાબ મેળવો!

અમારી અદ્યતન ટેકનોલોજીની મદદથી આપ અમારા વિદ્વાન જ્યોતિષીઓ સાથે ત્વરિત ફોન પર જોડાઈ શકો છો. આ ઉપરાંત જન્માક્ષર તૈયાર કરવાની પ્રક્રિયા પણ ખૂબ ઝડપી હોવાથી ૪૦ સેકન્ડથી વધારે સમય નથી લાગતો. આથી સહેજ પણ સમય વેડફાયા વગર આપ ત્વરિત આપના પ્રશ્નનો જવાબ મેળવી શકો છો.

ગમે ત્યારે... ગમે ત્યાંથી...

અમારા જ્યોતિષીઓ સાથે આપ કોઈપણ સમયે અને કોઈપણ સ્થળેથી જોડાઈ શકો છે. મુશ્કેલીના સમયમાં આપ કોઈપણ સમયે નિઃસંકોચ થઈને વાત કરી શકો છો. આપની અનુકૂળતા અને ગોપનીયતા અમારા માટે સર્વોપરી છે.

ઉકેલ મેળવો- સાચી દિશામાં આગળ વધો!

કોઈપણ સમસ્યાના ઉકેલ માટે વેદિક જ્યોતિષશાસ્ત્રમાં રત્ન, યંત્ર, મંત્ર, રુદ્રાક્ષ વગેરે વ્યવહારુ ઉપાયો છે જેની મદદથી આપ પોતાના પર ગ્રહોની વિપરિત અસરો ઘટાડી શકો છો.

તજજ્ઞો પાસેથી માર્ગદર્શન મેળવો

ગણેશાસ્પિક્સના જ્યોતિષીઓની ટીમને શ્રી બેજન દારૂવાલાએ વ્યક્તિગત રીતે તાલિમ આપેલી છે જેઓ આપની સાથે ફોન પર વાત કરશે. તેઓ ખૂબ જ અનુભવી છે અને આપની સમસ્યાનો ઉકેલ લાવવા માટે સંપૂર્ણપણે નિષ્પક્ષ રીતે આપને માર્ગદર્શન આપશે.

એકથી વધુ વખત કોલની સુવિધા!

આપે ખરીદેલા સમયગાળામાં આપને એક કરતા વધારે વખત પણ કોલ કરવાની સુવિધા આપવામાં આવશે.એટલે કે આટલા સમયમાં આપ ગમે તેટલી વખત કોલ કરીને અલગ અલગ લોકોની કુંડળી બતાવી જવાબ મેળવી શકો છો. આપ પોતાની સમયમર્યાદામાં પોતાના માટે તેમજ આપના પરિવારના માટે જ્યોતિષી સાથે વાત કરી શકો છો.

ǃ

More information about your Report

  • મારે શા માટે આ સેવા લેવી જોઈએ?

    • આ સેવામાં આપ સીધી જ વિદ્વાન જ્યોતિષી સાથે વાત કરી પોતાની સમસ્યાનો ઉકેલ મેળવી શકો છો.
    • તેમાં કોઈપણ પ્રકારની ગેરસમજ કે ગુંચવણની શક્યતા નથી - કારણ કે આપ સીધા જ જ્યોતિષીને પોતાનો પ્રશ્ન જણાવી શકો છો અને તેઓ તુરંત જવાબ આપે છે.
    • આપ પોતાની અનુકૂળતા પ્રમાણે કોઈપણ અંગત સ્થળેથી કોઈપણ સમયે જ્યોતિષી સાથે વાત કરી શકો છો.
    • આ પ્રકારનું જ્યોતિષીય માર્ગદર્શન ખૂબ હળવાશ આપનારું હોવાથી આપનામાં ઘણો આત્મવિશ્વાસ વધી જાય છે.
  • આ સેવા કેવી રીતે ખરીદવી?

    • આ સેવા માટે આપ ઓર્ડર આપો અને તેના ચાર્જની ચુકવણી કરો એટલે આપને એક એક્સેસ કોડ(ACCESS CODE) મળશે.
    • આ કોડ આપને મળે ત્યારથી ત્રણ મહિના માટે/૯૦ દિવસ માટે માન્ય ગણવામાં આવશે અને તેની સાથે દર્શાવેલા ૧૦ અંકના લેન્ડલાઈન નંબરની સાથે આપે તેનો ઉપયોગ કરવાનો રહેશે.
    • આ એક્સેસ કોડમાં આપને ૩૦ મિનિટ(અથવા આપે પસંદ કરેલો સમય) આપવામાં આવશે જે સમય મર્યાદામાં આપ પોતાની અનુકૂળતાએ ગમે ત્યારે ફોન પર વાત કરી શકો છો.
    • આપની પાસે સમયનું બેલેન્સ હશે ત્યાં સુધી આપ આ કોડનો એક કરતા વધારે વખત ઉપયોગ કરી વધુ પ્રશ્નો પણ પુછી શકો છો.
    • આ સેવા કેટલી ભરોસાપાત્ર છે?

      આ સેવામાં આપને ગણેશાસ્પિક્સની ખાતરી મળે છે. અમારા વિદ્વાન જ્યોતિષવિદો ખૂબ જ પ્રોફેશનલ છે અને આપને હરહંમેશા એકદમ સચોટ તેમજ ભરોસાપાત્ર ફળકથન અને માર્ગદર્શન આપવા માટે સમર્પિત અને મક્કમ છે.

    • શું તમે મારું ભવિષ્ય બદલીને વધુ સારું બનાવી શકો છો?

      હા, અમે જરૂર બદલીશું. અમે સુરક્ષાત્મક પગલાં લેવામાં માનીએ છીએ અને આપને માત્રને માત્ર નસીબના ભરોસે નથી છોડતા. અંતિમ પરિણામ આપના હાથમાં જ છે છતાં પણ અમારાં વિશ્લેષણ, સુચનો અને ઉપાયની મદદથી આપ પોતાના પર પડી રહેલા નકારાત્મક પ્રભાવો દૂર કરીને આપનાં જીવનમાં બહેતર અને ગણતરીપૂર્વકના નિર્ણયો જરૂર લઈ શકો છો.

    • શું મારી વ્યક્તિગત માહિતીને ગુપ્ત રાખવામાં આવશે ?

      નિશ્ચિતરૂપે ગુપ્ત રાખવામાં આવશે! અમારા તમામ ગ્રાહકોની વિગતો ૧૦૦% ગુપ્ત રાખવામાં આવે છે. અમે કોઈપણ સંજોગોમાં અમારા ગ્રાહકોની માહિતી કોઈપણ વ્યક્તિને નથી આપતા.

    • જો હું બીજી વખત ફોન કરતું તો પણ એક જ જ્યોતિષી સાથે વાત કરી શકુ?

      હા. આપ પહેલી વખત ફોન કરો ત્યારે આપે પસંદ કરેલા જ્યોતિષીનું નામ અને તેમની ઉપલબ્ધતા ક્યારે હોય છે તે જાણી લો. ફરી વખત આપ તે સમયગાળામાં જ ફોન કરીને તે વ્યક્તિ સાથે જ વાત કરવાનું કહેશો એટલે આપનો કોલ ઈચ્છિત જ્યોતિષીને ટ્રાન્સફર કરવામાં આવશે. આપ predictions@ganeshaspeaks.com પર ઈમેલ કરીને અગાઉથી જાણ પણ કરી શકો છો, જેમાં આપે જ્યોતિષીનું નામ, સમય જણાવવાનું રહેશે. બાદમાં તેઓ આપને જવાબ આપશે કે આપે પસંદ કરેલા જ્યોતિષી સાથે આપ કયા સમયમાં વાત કરી શકો છો.

    • એક્સેસ કોડ મેળવવો

      આ પેજ મારફતે આપ ઓર્ડરની પ્રક્રિયા કરો અને જરૂરી ચાર્જની ચુકવણી કરો એટલે આપને એક એક્સેસ કોડ આપવામાં આવશે(ઈમેલ દ્વારા પણ મોકલવામાં આવશે).
    • ૧૦ અંકના નંબર પર કોલ કરવો

      આપને મોકલેલા ઈમેલમાં તમામ જરૂરી સુચનો અને માર્ગદર્શનો આપેલા હશે. આપ નિશ્ચિંત બનીને સરળતાપૂર્વક ફોન કરી શકો છો! આપે બસ ૧૦ અંકનો લેન્ડલાઈન ફોનનંબર(ઓર્ડર પ્રોસેસ વખતે આપને ઈમેલમાં આપવામાં આવશે) કોલ કરીને ત્યારબાદ એક્સેસ કોડ દબાવવાનો રહેશે. આપના કોલિંગના સમયની ગણતરી કરવામાં નહીં આવે એટલે કે આપ જ્યોતિષી સાથે વાત કરવાનું શરૂ કરો ત્યારથી જ આપનો સમય ગણાશે.
    • આપની જન્મકુંડળી તૈયાર કરવી

      આપ જે જ્યોતિષી સાથે વાત કરશો તેમને સૌથી પહેલા આપના જન્મની વિગતો(અથવા આપ જેના વિશે પ્રશ્ન પુછવા માંગતા હોવ તેના જન્મની વિગતો) આપે આપવાની રહેશે માટે તે વિગતો પહેલાથી તૈયાર રાખવી. જન્મની વિગતો આપ્યા બાદ માંડ ૩૦-૪૦ સેકન્ડમાં આપની જન્મકુંડળી તૈયાર થઈ જશે અને બાકીના સમયમાં આપ પોતાની સમસ્યા કે પ્રશ્ન અંગે ચર્ચા કરી શકો છો.
    • આપના પ્રશ્નનો જવાબ

      આપ જેમની સાથે વાત કરશો તે જ્યોતિષીની સામે આપે આવવાનું નથી હોતું માટે તેમની સાથે એકદમ નિઃસંકોચપણે આપ પોતાની સૌથી મુશ્કેલ અને અંગત સમસ્યા પણ તેમને જણાવી શકો છો. આપની ગોપનીયતાની સંપૂર્ણ ખાતરી આપવામાં આવે છે. આપ પોતાની ઓળખ ગુપ્ત રાખીને પણ વાત કરી શકો છો
Why & How

Frequently Asked Q's

Report Preparation Process

Customer Care

If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

Customer Reviews

We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

છેલ્લા ત્રણ વર્ષથી અભ્યાસમાં ધ્યાન કેન્દ્રીત કરવામાં મને ખૂબ જ મુશ્કેલી પડતી હતી અને પરીક્ષામાં પાસ થવાનું પણ મને ઘણું અઘરું પડી જતું હતું. મારા કાકાએ અગાઉ એક વખત ગણેશાસ્પિક્સની આ સેવા લીધી હોવાથી તેમણે મને પણ આ સેવા લેવાનું સુચન કર્યું. જ્યોતિષી સાથે સીધી વાત કર્યા બાદ મને ખબર પડી કે મારા જન્માક્ષર પ્રમાણે ખરેખર શું સમસ્યા છે. તેમણે મને કેટલાક ઉપાયો પણ સુચવ્યા જે મારા પર ગ્રહોના વિપરિત પ્રભાવને ઘટાડી શકે તેમ હતા. આ ઉપાયોનું પાલન કર્યા પછી માંડ ચાર મહિનામાં મારામાં સકારાત્મક પરિવર્તન જોવા મળ્યું અને હવે હું સારી રીતે ધ્યાન આપી શકુ છુ. ખૂબ ખૂબ આભાર
અનિલ કરુન્કરન, બેંગલોર

મારી ગર્લફ્રેન્ડ સાથે મારે ગંભીર સમસ્યાઓ ઉભી થઈ હતી. મને ખાતરી હતી કે અમારી વચ્ચે ખૂબ સારો મનમેળ છે તેમ છતાં અમારી વચ્ચે નાનીનાની વાતોમાં ઝઘડા થતાં હતાં. ત્યારે મારા મોટાભાઈએ મને ગણેશાસ્પિક્સ પરથી આ સેવા લઈને જ્યોતિષી સાથે સીધી વાત કરવાની સલાહ આપી જેથી હું સમજી શકું કે ગ્રહોની સ્થિતિ અમારાં જીવન પર કેવો પ્રભાવ પાડી રહી છે. તેમણે મને બધી સમજ આપી અને કેટલાક ઉપાયો પણ સુચવ્યા જે અનુસરવાથી મને લાભ થયો. ખૂબ આભાર.
જીજ્ઞેશ ચોક્સી, મુંબઈ

મેં ગણેશાસ્પિક્સ પરથી ત્રણ મુખી રુદ્રાક્ષ મંગાવી તે ધારણ કર્યો અને મને ખૂબ જ માનસિક શાંતિ તેમજ સમૃદ્ધિ પ્રાપ્ત થયા છે. થોડા દિવસ પહેલા મારા પુત્ર માટે પણ મેં આ રુદ્રાક્ષ મંગાવ્યો અને તેને પહેરાવવાથી તેના અંગત જીવનની સંખ્યાબંધ સમસ્યાઓ ઉકેલાઈ ગઈ છે. હું ખાતરીપૂર્વક કહી શકુ છુ કે આ રુદ્રાક્ષથી મને ખૂબ જ સકારાત્મક ઉર્જા મળી છે
નિહાર પારેખ, જામનગર

મારી સમસ્યા થોડી વિચિત્ર હતી. ખાસ કરીને જ્યારે પણ પરીક્ષા હોય તેના થોડા દિવસ પહેલા હું ખૂબ જ તણાવમાં આવી જતો જેના કારણે મને બધુ જ આવડતું હોવા છતાં ડર રહેવાથી સારું પરિણામ નહોતું આવતું. મારી કારકિર્દી પર આ સમસ્યાની ખરાબ અસર ન પડે એટલે મેં જ્યોતિષીય સલાહ લેવા માટે ગણેશાસ્પિક્સના જ્યોતિષી સાથે વાત કરી. તેમણે મને ટર્મેલાઈન રત્ન ધારણ કરવાનું સુચન કર્યું. સાચુ કહું તો, આ રત્ન ધારણ કર્યા પછી મારી કારકિર્દીમાં મને ખૂબ લાભ થયો છે અને તણાવ તો જાણે એક ઈતિહાસ બની ગયો છે. ખૂબ સરસ.
રિતેશ દવે, નડિયાદ

Privacy of Your information

Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a 'need to know' basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.