સૂર્ય શનિ શાપિત દોષ નિવારણ યંત્ર

સૂર્ય શનિ શાપિત દોષ નિવારણ યંત્ર

Authenticated by ગણેશાસ્પિક્સ ટીમ
Please Wait..
Yantra would help you curtail negativity and overcome obstacles-
  1. Yantras are usually associated with a particular deity and are used for specific benefits.
  2. Within the body of the Yantra are inscribed sacred Bija mantras or seed syllables that have proven their efficacy as protective talismans.
  3. An Effective and powerful Yantra brings in noticeable success in life.
  4. The Yantra ensures individual's well-being and success in a particular area associated with the particular yantra.
  5. Our expert advise would help you to choose the suitable Yantra, for reducing the evil effects of a particular planet or to get the best results by worshipping yantras of specific deities.
  6. In addition to providing you with a suitable Yantra, we also guarantee you that our Yantras are made in specifc mahurat and engergised with special vedic mantras. Moreover, quality of yantra is 100% genuine.
  7. They are specially energised for you. Along with the yantra, we provide the information of the installation method and detailed guidance about the related mantras.
  • Review by નિલય ઠક્કર, મહેસાણા
    હું ક્યારેય ઓનલાઈન શોપિંગ નહોતો કરતો માટે સીધી વાત છે કે ઓનલાઈન શોપિંગથી આવતી વસ્તુઓની ગુણવત્તા અંગે મારા જેવા લોકોને ભરોસો ન બેસે. જોકે મારા એક મિત્રના કહેવાથી મેં ગણેશાસ્પિક્સ પરથી આ યંત્રનો ઓર્ડર આપ્યો અને યંત્રની ડિલિવરી મારા ઘરે થઈ ત્યારે તેની ગુણવત્તા અને સાથે આપવામાં આવેલા સુંદર માર્ગદર્શનને જોઈને હું તો આશ્ચર્યમાં મુકાઈ ગયો હતો. આ વેબસાઈટની સેવા ખરેખર ખૂબ જ ઉત્તમ છે
  • Review by ઋષિકેશ વિરાણી, યુએસએ
    મારા એક મિત્રએ થોડા સમય પહેલા ગણેશાસ્પિક્સ પરથી આ યંત્ર મંગાવ્યું હતું. તે યંત્રની પૂજા કરવાથી તેને કામમાં ખૂબ જ સફળતા મળી અને સારી પ્રતિષ્ઠા પણ મળી. તે ખૂબ આત્મવિશ્વાસ સાથે અને મક્કમતાપૂર્વક કોઈપણ કામ કરતો હોવાથી તેના દરેક કામમાં સફળતા મળે છે. આથી મેં પણ જ્યોતિષીની સલાહ લઈને આ યંત્રનો ઓર્ડર કર્યો. ખરેખર તેમાં કોઈ ચમત્કારિક શક્તિ છે જેના કારણે હું પણ સફળતા મેળવી શક્યો છુ.
  • Review by કાજલ પટેલ, અમરેલી
    થોડા મહિના પહેલા મારી નાની બહેનનું વર્તન મારી સાથે ખૂબ જ વિચિત્ર થઈ જતા હું ચિંતામાં હતી. તે અચાનક ગુસ્સે થઈ જતી તો, પાછી થોડી વારમાં એકદમ વિપરિત સ્થિતિમાં પણ આવી જતી. પહેલા મેં મનોવિજ્ઞાનિકની સલાહ લીધી પરંતુ કોઈ ફરક ન પડ્યો માટે મેં ગણેશાસ્પિક્સના જ્યોતિષીનો સંપર્ક કર્યો. તેમણે મારી બહેન માટે ટાઈગર્સ આઈ રત્નનું સુચન કર્યું અને મેં રત્ન પણ તેમની પાસેથી મંગાવ્યું. આ રત્ન ધારણ કર્યા બાદ હવે તે ફરી પહેલા જેવી જ થઈ ગઈ છે અને અમારી સાથે ખૂબ જ હળીમળીને રહેવા લાગી છે.
  • Review by વિનિતા ભાવસાર, અંજાર
    મને નોકરીમાં જરાય મજા નહોતી આવતી. મને નોકરી છોડવાની ઈચ્છા થતી હતી પરંતુ ચોક્કસ નિર્ણય લઈ શકતી નહોતી. આ સમયમાં મેં ગણેશાસ્પિક્સના જ્યોતિષીનું માર્ગદર્શન લીધું. તેમણે મને કહ્યું કે કારકિર્દીમાં અવરોધ માટે કયા ગ્રહો જવાબદાર છે અને કેટલાક જ્યોતિષીય ઉપાયો પણ સુચવ્યા. આ ઉપાયોનું પાલન કરવાથી મારું જીવન બદલાઈ ગયું અને અત્યારે હું ખુબ જ ખુશીથી નવી નોકરી કરી રહી છું. મારી ખુશીઓનો શ્રેય હું ગણેશાસ્પિક્સના જ્યોતિષીઓને આપુ છુ.
Customer Care
0091-79-4900-7777 (10am - 6pm, India)
solutions@ganeshaspeaks.com

Why should I buy this report ?

    હું શા માટે આપની પાસેથી યંત્ર ખરીદુ?

    કોઈપણ યંત્ર મનમરજી પ્રમાણે પસંદ ન કરવું જોઈએ કારણ કે દરેક વ્યક્તિની સમસ્યા અને જન્માક્ષર અનુસાર તેના માટે અલગ યંત્ર સુચવવામાં આવે છે. અમારા વિદ્વાન જ્યોતિષી આપને પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર પસંદ કરવામાં મદદરૂપ થશે જેથી આપના પર કોઈપણ પ્રકારે વિપરિત પ્રભાવ નહીં પડે.

    અમે આપને યોગ્ય યંત્ર ઉપલબ્ધ કરાવીશું જે શ્રેષ્ઠ ગુણવત્તાના અને સિદ્ધ કરેલા હશે. આ યંત્રો ઉર્જાવાન હશે ઉપરાંત તેની નિયમિત પૂજા માટે પણ અમે આપને યોગ્ય માર્ગદર્શન અને મંત્ર આપીશું.

    અમારી વેબસાઈટ પર ઉપલબ્ધ સંખ્યાબંધ યંત્રોના સંગ્રહમાંથી આપ પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય યંત્ર માત્ર માઉસની એક ક્લિકથી મેળવી શકો છો.

    આપની યંત્રની ખરીદી સંબંધિત કોઈપણ મુંઝવણના ઉકેલ માટે આપ નિઃસંકોચ થઈને solutions@ganeshaspeaks.com પર અમારી સોલ્યુશન્સ ટીમનો સંપર્ક કરી શકો છો.

    આપનું માર્ગદર્શન/ પ્રોડક્ટ કેવી રીતે મદદરૂપ થશે?

    અમે આપને ઉત્તમ અને ભરોસાપાત્ર પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપીએ છીએ જેથી આપ અમારી પાસેથી જે પણ યંત્ર મેળવશો તેમાં જે-તે ગ્રહને સંબંધિત તમામ ચિહ્નો સાચા અને સ્પષ્ટ રીતે ઉપસાવેલા હશે. આ કારણે આ તે યંત્રની ઉર્જાનો મહત્તમ લાભ ઉઠાવી શકશો.

    આપ કોઈપણ સમયે અમારા વિદ્વાન જ્યોતિષી સાથે સીધી જ ફોન પર વાત કરી શકો છો જેઓ આપને સલાહ આપશે કે આપે પોતાની સમસ્યા અને જન્માક્ષર અનુસાર કયા યંત્રની ઉપાસના કરવી જોઈએ.

    આ ઉપરાંત અમે આપને જે પણ યંત્ર આપીશું તે વેદિક વિધિ દ્વારા સિદ્ધ કરેલું અને ઉર્જાવાન હશે અને તેને સ્થાપિત કરવા માટે પણ અમે આપને એકદમ સચોટ માર્ગદર્શન અને મંત્ર જણાવીશું.

Frequently Asked Questions

  1. મારા પિતા સાથે મારે ઘણા લાંબા સમયથી અણબનાવ રહે છે અને વાતવાતમાં ગેરસમજના કારણે વિવાદો ઉભા થાય છે. શું મારી કુંડળીમાં સૂર્ય રાહુ ગ્રહણ દોષ હશે? શું મારે આ યંત્રની પૂજા કરવી જોઈએ?

    આપની સમસ્યા જોતા કદાચ આપની કુંડળીમાં સૂર્ય રાહુ ગ્રહણ દોષ હોઈ શકે છે પરંતુ કુંડળીનો અભ્યાસ કર્યા વગર કોઈપણ તારણ કાઢવું યોગ્ય નથી. આપના જીવનમાં કોઈ ચોક્કસ પ્રશ્ન હોય તો આપ અમારા જ્યોતિષી સાથે સીધી વાત કરો સેવા દ્વારા વાત કરી તેમનું માર્ગદર્શન મેળવી શકો છો. અમારા જ્યોતિષી આપની સમસ્યાનું ચોક્કસ કારણ જણાવી તેના માટે યોગ્ય જ્યોતિષીય ઉપાય પણ સુચવશે.
  2. યંત્ર કેવી રીતે કામ કરે છે?

    જે પણ સ્થળે કોઈપણ યંત્રની સ્થાપના કરી તેની પૂજા કરવામાં આવે તેની આસપાસના ક્ષેત્રમાં તે યંત્રની ઉર્જા ફેલાય છે અને તેનો પ્રભાવ તે ક્ષેત્રમાં રહેતા લોકો પર જોવા મળે છે. યંત્ર એક પ્રકારના પવિત્ર ચિહ્નો હોય છે જે વિજ્ઞાનિક આધાર પર તૈયાર કરવામાં આવે છે. તેના પર ભૌમિતિક આકારો જોવા મળે છે જેમાંથી ચોક્કસ પ્રકારની સકારાત્મક ઉર્જા ઉત્પન થાય છે અથવા મુક્ત થાય છે અને તેનો પ્રભાવ આપના ચોક્કસ હેતુ પર જોવા મળે છે.
  3. યંત્રનો ઉપયોગ કરતા પહેલા જ્યોતિષીય માર્ગદર્શન લેવું જરૂરી છે?

    શ્રી યંત્ર જેવા કેટલાક યંત્રો દરેક વ્યક્તિ માટે યોગ્ય જ ગણવામાં આવે છે અને કોઈપણ ચોક્કસ સલાહ વગર પણ તે સ્થાપિત કરી શકાય. પરંતુ તેનો અર્થ એવો નથી કે આપે યંત્ર સ્થાપિત કરવા માટે જ્યોતિષીય સલાહની જરૂર જ નથી. ખરેખર તો, આપ યંત્ર મેળવો તે પહેલા કોઈપણ વિદ્વાન જ્યોતિષીનું માર્ગદર્શન લો તે અત્યંત આવશ્યક છે જેથી આપ પોતાની જરૂરિયાત અનુસાર આપને સાનુકૂળ હોય તેવું જ યંત્ર સ્થાપિત કરો. આપના જીવનના ચોક્કસ ક્ષેત્રને અસર કરતા કોઈપણ ગ્રહને બળવાન કરવા માટે તે સંબંધિત યંત્ર સ્થાપિત કરીને આપ પોતાની સમસ્યા ઉકેલી શકો છો અને તે માટે આપ જ્યોતિષીય સલાહ વગર કોઈપણ યંત્ર પસંદ કરો તે જરાય સલાહ ભર્યું નથી.
  4. હું શા માટે ઉર્જાવાન/સિદ્ધ કરેલું યંત્ર પસંદ કરું?

    અગાઉ અહીં જણાવ્યા અનુસાર યંત્રો ચોક્કસ ઉર્જા ક્ષેત્ર પર કામ કરે છે જેથી આપ શુદ્ધ અને પવિત્ર સ્થળે ઉર્જાવાન અને સિદ્ધ કરેલું યંત્ર સ્થાપિત કરો તે અત્યંત આવશ્યક છે, જેથી આપ તેનો મહત્તમ લાભ ઉઠાવી શકશો. ખરેખર તો, આપે પણ તે યંત્ર સ્થાપિત કર્યા બાદ તેની નિયમિત પૂજા કરવાની રહેશે. પૂજા કર્યા વગરના કે સિદ્ધ કર્યા વગરના યંત્ર સ્થાપિત કરવાથી આત્મા વગરના શરીર સમાન હોય છે માટે તેમાંથી આપ અપેક્ષિત ઉર્જાનો પ્રભાવ મેળવી શકતા નથી

Privacy of Your information

Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a 'need to know' basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.